हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
indore test
Indore test News
Rohit Sharma
માત્ર 5 મેચમાં રોહિતે બનાવ્યો આ શરમજનક રેકોર્ડ, જાણીને ફેન્સ થઈ જશે નિરાશ
Border Gavaskar Trophy: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ચાલી રહી છે. આ સિરીઝની ત્રણ મેચ સમાપ્ત થઈ ગઈ છે અને અંતિમ મેચ 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતે પ્રથમ બે મુકાબલામાં જીત હાસિલ કરી જ્યારે ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર વાપસી કરતા ભારતને 9 વિકેટે પરાજય આપ્યો હતો.
Mar 4,2023, 18:48 PM IST
Ind vs Aus
IND vs AUS: ઈન્દોર ટેસ્ટ પહેલાં ઓસ્ટ્રેલિયાનો મોટો નિર્ણય, આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
IND vs AUS 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમે પ્રથમ બે મેચ જીતીને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. હવે ઈન્દોરમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે.
Feb 24,2023, 16:54 PM IST
ઈન્દોર ટેસ્ટ
કોઈપણ પિચ પર, કોઈપણ ટીમને અમારા ફાસ્ટ બોલર કરી શકે છે ધ્વસ્ત
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ દિવસની અંદર ઈનિંગના અંતરથી ટેસ્ટ મેચ જીત્યા બાદ કહ્યું કે, અમારી પાસે ફાસ્ટ બોલરનું ડ્રિમ સંયજન છે.
Nov 16,2019, 20:10 PM IST
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ
Points Table: ટોપ પર ભારત વધુ મજબૂત, જાણો અન્ય ટીમોની સ્થિતિ
આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ ભારતીય ટીમે અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમી છે અને તમામમાં વિજય મેળવ્યો છે. ભારતના કુલ 300 પોઈન્ટ છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.
Nov 16,2019, 17:15 PM IST
Virat Kohli
Ind vs Ban: ઈનિંગના અંતરથી 10મી જીત, કોહલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ
ભારતે બાંગ્લાદેશને ઈન્દોર ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઈનિંગ અને 130 રનથી હરાવ્યું છે. આ સાથે કોહલી ઈનિંગના અંતરથી સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનાર ભારતીય કેપ્ટન બની ગયો છે.
Nov 16,2019, 16:37 PM IST
Virat Kohli
વર્લ્ડ ક્રિકેટમાં કેપ્ટન કોહલીનો ડંકો, એલન બોર્ડરની કરી બરોબરી
ભારતીય ટીમે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને ઈનિંગ અને 130 રને પરાજય આપ્યો છે. વિરાટ કોહલીની કેપ્ટન તરીકે ટેસ્ટ મેચમાં આ 32મી જીત છે.
Nov 16,2019, 16:19 PM IST
ઈન્દોર ટેસ્ટ
INDvsBAN: ઈન્દોરમાં ત્રીજા દિવસે હાર્યું બાંગ્લાદેશ
ઈન્દોરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશને ઈનિંગ અને 130 રને પરાજય આપી બે મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
Nov 16,2019, 15:40 PM IST
ભારત vs બાંગ્લાદેશ
Bangladesh vs India: બાંગ્લાદેશ સામે ઇનિંગની હારથી બચવાનો પડકાર
Bangladesh vs India: બાંગ્લાદેશ વિરૂધ્ધ ભારત સામે ઇન્દોરમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ એક ઇનિંગથી હારવાની સ્થિતિમાં મુકાયું છે. બેટ્સમેનોનો ધબડકો થઇ રહ્યો છે. જુઓ મેચનો સ્કોર
Nov 16,2019, 12:29 PM IST
ઈન્દોર ટેસ્ટ
IND vs BAN: મયંકની બેવડી સદીની મદદથી ભારત મજબૂત સ્થિતિમાં
મયંક અગ્રવાલની શાનદાર બેવડી સદીની મદદથી ભારતીય ટીમે ઈન્દોર ટેસ્ટમાં પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે.
Nov 15,2019, 17:08 PM IST
IND vs BAN
મયંક અગ્રવાલે ફટકારી બેવડી સદી, તોડ્યો ડોન બ્રેડમેનનો રેકોર્ડ
મયંક અગ્રવાલે ટેસ્ટ કરિયરની બીજી બેવડી સદી ફટકારી હતી. આ પહેલા આફ્રિકા વિરુદ્ધ તેણે બેવડી સદી ફટકારી હતી, જે તેના ટેસ્ટ કરિયરની પ્રથમ બેવડી સદી હતી.
Nov 15,2019, 16:17 PM IST
IND vs BAN
વાહ મયંક! 8મી ટેસ્ટમાં ફટકારી કરિયરની ત્રીજી સદી
ભારતીય ઓપનર મયંક અગ્રવાલ શાનદાર ફોર્મમાં છે. તેણે ઈન્દોરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટના બીજા દિવસે સદી ફટકારી હતી. આ તેના ટેસ્ટ કરિયરની ત્રીજી સદી છે.
Nov 15,2019, 14:48 PM IST
Trending news
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન