हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Indian women
Indian women News
Indian women
8 પ્રકારના હોય છે એકસ્ટ્રા મૈરિટલ અફેર, one night stand સૌથી સરળ સાથે સૌથી જોખમી
Indian Women Extra Marital Affair: આપણે બધા જાણીએ છીએ કે લગ્નેતર સંબંધ એટલે લગ્ન પછી સ્ત્રી કે પુરુષ સિવાયની વ્યક્તિ સાથે બંધાતો સંબંધ , પરંતુ શું તમે જાણો છો કે આના 8 પ્રકાર છે. દરેક બાબત પાછળ કોઈને કોઈ અર્થ અને હેતુ હોય છે. આવો, આ સમાચારમાં અમે તમને એક્સ્ટ્રા-મેરિટલ અફેરના પ્રકાર અને તેના અર્થ વિશે જણાવીએ છીએ.
Jun 6,2023, 12:11 PM IST
womens equality day
શા માટે મનાવવામાં આવે છે મહિલા સમાનતા દિવસ? જાણો તેનો ઈતિહાસ અને મહત્વ
Womens Equality Day: દર વર્ષ મહિલા સમાનતા દિવસને ખાસ થીમ સાથે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને આ વર્ષે તેની થીમ સેલિબ્રેટિંગ વૂમેન્સ રાઈટ ટૂ વોટ છે.દુનિયાભરમાં મહિલાઓની સ્થિતિ મજબૂત કરવા અને તેમને સમાજના દરેક ક્ષેત્રમાં પુરુષોની સમાન અધિકાર અને સન્માન અપાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. મહિલા સમાનતા દિવસ નારી સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે.
Aug 26,2022, 11:54 AM IST
Indian women
વિદેશોમાં ભારતીય મહિલાઓ પર થઈ રહ્યો છે અત્યાચાર, આ બે દેશોએ તો કરી હદ પાર!
Atrocity With Indian Working Women In UAE: વિદેશોમાં કામ કરવા જતી ભારતીય મહિલાઓની ફરિયાદોમાં રૂવાડાં ઉભી કરી દેતી જાણકારી સામે આવી છે.
Apr 1,2022, 20:19 PM IST
Savitribai Phule Birth Anniversary
જાણો સતી પ્રથા અને વિધવા વિવાહ સામે અવાજ ઉઠાવનારા દેશના પહેલાં મહિલા શિક્ષકની કહાની
દેશના પહેલાં મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફુલેની આજે જન્મજયંતી, જાણો તેમની રસપ્રદ કહાની...જાન્યુઆરી 1831માં એટલે કે આ દિવસે દેશની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફુલેનો જન્મ થયો હતો. મહારાષ્ટ્રના અનુસુચિત જાતિના પરિવારમાં જન્મેલા સાવિત્રીબાઈ ફૂલેના પિતાનું નામ ખંડોસી નેવસે અને માતાનું નામ લક્ષ્મીબાઈ છે. સાવિત્રીબાઈ ફુલેએ સતી પ્રથા, અસ્પૃશ્યતા અને વિધવા વિવાહ જેવા સમાજના દુષણો સામે અવાજ ઉઠાવવા અને તેનો અંત લાવવા માટે લાંબો સમય સંઘર્ષ કરવો પડ્યો હતો.
Jan 3,2022, 16:45 PM IST
વિવાદાસ્પદ નિવેદન
'સૌથી કદરૂપ, સેક્સલેસ ભારતીય મહિલાઓ, ખબર નહીં બાળકો કેમ પેદા થાય છે': રિચર્ડ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ રિચર્ડ નેક્સનની ટેપ સામે આવી છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ભારતીય મહિલાઓ ખુબ કદરૂપ હોય અને સેક્સલેસ હોય છે.
Sep 5,2020, 12:25 PM IST
ભારત
પોર્ન જોવામાં પુરૂષો કરતાં પાછળ નથી ભારતીય મહિલાઓ, સામે આવી હકિકત
ભારતમાં પોર્ન વેબસાઇટોને પ્રતિબંધ કરવા છતાં તેના લગામ કસવી સરળ નથી. ડિજિટલાઇલેશનના આ યુગમાં સ્માર્ટ ગેજેટની મદદથી યુવાનો સરળતાથી પોર્ન વેબસાઇટ સુધી પહોંચી રહ્યા છે. ઇન્ડીયા ટુડે સેક્સ સર્વે 2019માં ભારતીયો પોર્ન વેબસાઇટની સર્ફિંગ અથવા પોર્ન જોવાને લઇને ખુલાસો કર્યો છે.
Nov 11,2019, 11:29 AM IST
મહિલા હોકી
મહિલા હોકીઃ ભારત અને આયર્લેન્ડ વચ્ચે મેચ 1-1થી ડ્રો
ભારતીય મહિલા ટીમ આ દિવસોમાં સ્પેનના પ્રવાસ પર છે. તે સ્પેન સામે પ્રથમ મેચ હાર્યા બાદ બે મેચને બરાબરી પર પૂરા કરી ચુકી છે.
Feb 3,2019, 14:33 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો