हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
indian origin
Indian origin 0 News
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
અદાણી અને તેમના સહયોગીઓ વિરુદ્ધ તપાસ કરનારાઓમાં પાંચ મહત્વના પાત્રો છે. જેમાંથી બે ભારતીય મૂળના છે. જે સિક્યુરિટી એક્સચેન્જ કમિશન સાથે જોડાયેલા છે. ખાસ જાણો તેમના વિશે.
Nov 22,2024, 13:35 PM IST
Baba Rajinder Kalia
લંડનમાં આ 'ઢોંગીબાબા'નો થયો પર્દાફાશ, મહિલાઓને વાસનાનો શિકાર બનાવતો
Baba Rajinder Kalia: હાથરસમાં સ્વયંભૂ સંત ભોલેબાબાના સત્સંગમાં ભાગદોડ મચતા 121 જેટલા શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા જેમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો હતા. પોલીસ હાલ બાબાને શોધી રહી છે ત્યાં આ બધા વચ્ચે લંડનથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે.
Jul 3,2024, 14:21 PM IST
online shopping
ભારતીય મૂળની છોકરીએ ખોલી દીધી કેનેડામાં ઓનલાઇન શોપિંગ પોલ, કહ્યું અમે વિકસિત છીએ
Amazon India vs Amazon Canada: સેલેન ખોસલાએ Instagram પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેણે આ રિટર્ન પોલિસીની સાથે પોતાની મુશ્કેલીઓ પણ શેર કરી, તેણે કેપ્શન આપી, “Amazon India vs Canada 😪😱 ભારતમાં દરેક તે ડિલીવરી પાર્ટનર માટે ખૂબ સન્માન, જે આ તાપમાનમાં પણ તેને સંભવ બનાવે છે.
May 29,2024, 15:33 PM IST
London Mayor Polls
લંડનના મેયરની ચૂંટણીમાં ભારતીય મૂળના બિઝનેસમેન પાકિસ્તાની મૂળના નેતાને આપશે ટક્કર
London Mayor Polls: લંડનમાં મેયર પદની યોજાનારી ચૂંટણી દિલ્હી મૂળના બિઝનેસમેન તરૂણ ગુલાટી પણ રેસમાં છે. તેમનો મુકાબલો પાકિસ્તાન મૂળના નેતા અને હાલના મેયર સાજિક ખાન સાથે છે.
Apr 29,2024, 8:46 AM IST
Canada India Row
કેનેડાની અર્થવ્યવસ્થામાં દબદબો છે આ 5 ભારતીય મૂળના ઉદ્યોગપતિઓનો! જાણો તેમના વિશે
ભારત અને કેનેડા વચ્ચે ભલે કૂટનીતિક સ્તર પર તણાવ જોર પકડી રહ્યો હોય અને દુનિયાભરમાં તે ચર્ચાનું કેન્દ્ર બન્યું હોય. બંને દેશો વચ્ચે ચાલી રહેલા ટેન્શનની અસર બિઝનેસ સેક્ટર ઉપર પણ પડતી જોવા મળી રહી છે. એક બાજુ જ્યાં તમામ કેનેડિયન કંપનીઓના ભારતમાં કારોબાર છે, તો અનેક ભારતીય બિઝનેસમેન એવા પણ છે જેમના કેનેડામાં વેપાર ધંધા છે.
Oct 6,2023, 20:50 PM IST
world leaders
આ દેશોને ચલાવી રહ્યાં છે ભારતીય મૂળના નેતા, નામ અને કામ જાણીને થશે ગર્વ
Indian Origin Leaders: અમેરિકાથી લઈ રશિયા, બ્રિટન અને અન્ય ઘણા દેશોમાં ભારતીય મૂળના નેતા ઉંચા પદો પર બેઠેલા છે. તમને જે દેશો વિશે જાણકારી આપી રહ્યાં છીએ ત્યાં ભારતીય મૂળના નેતા રાજનીતિના શિખર પર પહોંચી દેશ ચલાવી રહ્યાં છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસથી લઈને બ્રિટિશ પીએમ સુનક સુધી ભારતીય મૂળની પ્રતિભાનો ડંકો વાગી રહ્યો છે. તો અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ માટે ચાલી રહેલા દાવોદારોની રેસમાં ઘણા ભારતવિંશી નેતા સામેલ છે. એશિયાથી લઈને અમેરિકા સુધી ભારતીય નેતાઓની ક્ષમતાને દુનિયા સ્વીકારી રહી છે. તેવામાં આવો જાણીએ કેટલાક નેતાઓ વિશે જેની રગોમાં ભારતીય લોહી વહી રહ્યું છે.
Aug 31,2023, 18:23 PM IST
cancer free
ગજબ કમાલ! બ્રિટનમાં ભારતીય મૂળની મહિલા પર દવાનો થયો ટેસ્ટ, કેન્સર છૂમંતર થઈ ગયું
બ્રિટનની એક હોસ્પિટલમાં ડોક્ટરોએ જબરદસ્ત કમાલ કરી નાખ્યો છે. એક ક્લિનિકલ ટ્રાયલ બાદ ભારતીય મૂળની 51 વર્ષની મહિલામાં સ્તન કેન્સર હોવાના કોઈ જ પુરાવા જોવા મળ્યા નહીં. મહિલાને થોડા વર્ષ પહેલા જણાવવામાં આવ્યું હતું કે તે ગણતરીના મહિનાની મહેમાન છે.
Jul 5,2022, 10:31 AM IST
Women
ભારતીય મૂળની આ 5 મહિલાઓ છે 5 ટેક કંપનીની CEO, કોણે કોણે દુનિયામાં વગાડ્યો છે ડંકો!
પરાગ અગ્રવાલ ટ્વીટરના CEO બન્યા બાદ જ દુનિયાની ટેક કંપનીઓમાં ભારતીયોનો ડંકો વાગ્યો છે. અને ચારેકોર મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરી રહેલા ભારતીય CEOની ચર્ચા થઈ રહી છે. જો કે બીજી તરફ બહું ઓછા લોકોને ખબર છે કે દુનિયાની કેટલીક પ્રમુખ ટેક કંપનીઓની CEO ભારતીય મૂળની મહિલાઓ છે. અહીં અમે તમને 5 સફળ ભારતીય મહિલાઓ વિશે જણાવીશું.
Dec 2,2021, 16:54 PM IST
Indian
OLYMPICS માં આ ભારતીય ખેલાડીઓ અન્ય દેશ માટે ઉતરશે મેદાને! જાણો એવું તો શું થયું
જાપાનમાં રમાનારા ટોક્યો ઓલિમ્પિક પર દુનિયાની નજર છે. ભારત સહિત દુનિયાભરના દેશો આ ખેલમહાકુંભમાં ભાગ લઈ રહ્યાં છે.
Jul 20,2021, 16:44 PM IST
miss world 2019
ભારતીય મૂળની મિસ જમૈકા બની Miss World 2019, ભારતની સુમન રાવ સેકન્ડ રનર અપ
શનિવારે લંડનમાં આયોજિત મિસ વર્લ્ડ 2019 (Miss World 2019) સૌંદર્ય સ્પર્ધામાં જમૈકાની ટોની એન સિંહે (Toni-Ann Singh) મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. ફ્રાન્સની ઓફેલી મેજિનો ફર્સ્ટ રનર અપ બની જ્યારે ભારતની સુમન રાવ સેકન્ડ રનર અપ બની. ટોની એન સિંહનો ભારત સાથે સંબંધ છે.
Dec 15,2019, 17:17 PM IST
Kamala Harris
ભારતીય મુળના સેનેટર કમલા હૈરિસ પર ઓનલાઇન વંશીય હુમલો, રાષ્ટ્રપતિના ઉમેદવાર
અમેરિકામાં ભારતીય મુળના પહેલા સેનેટર કમલા હૈરિસને અમેરિકી અશ્વેત નહી હોવા મુદ્દે ઓનલાઇન નિશાન બનાવવામાં આવ્યું છે. મીડિયામાં આવેલા સમાચારોમાં દાવો કરવામાં આવ્યો છે. હૈરીસ (54) ડેમોક્રેટિક પાર્ટીનાં તે નેતાઓમાં શામિલ છે, તેમની નજર 2020 માં રાષ્ટ્રપતિ પદ માટે થનારી ચૂંટણી પર છે. તેમાં જીતવા અંગે તેઓ વ્હાઇટ હાઉસમાં પહોંચનારી પહેલી મહિલા હશે. હૈરિસની માં એક ભારતીય, જ્યારે પિતા જમૈકાનાં રહેવાસી છે. અમેરિકામાં તે બંન્ને પ્રવાસી હતા. ઉલ્લેખનીય છે કે, અમેરિકાની વસ્તીમાં એક ટકા લોકો ભારતીય મુળનાં અમેરિકી છે અને તેઓ દેશમાં સૌથી ઝડપી રહેલ લઘુમતી વર્ગ છે.
Jun 30,2019, 21:44 PM IST
Dubai
સાડા ચાર વર્ષથી દેશમાં અસહિષ્ણુતાનું વાતાવરણ છે: દુબઇમાં રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સંયુક્ત અરબ અમીરાતમાં બે દિવસની મુલાકાતે ગયેલા છે, જ્યાં લેબર કોલોનીમાં રાહુલ ભારતીય સમુદાયનાં લોકોને સંબોધિત કર્યા હતા
Jan 12,2019, 9:40 AM IST
આફ્રિકા
TV જોવું ઇસ્લામ ધર્મની વિરુદ્ધ છે કહી સંબંધીની ગોળી મારી કરી હત્યા
ભારતીય મૂળના એક દક્ષિણ અફ્રિકી વ્યક્તિએ તેના જ એક કથિત સંબંધીની ગોળી મારી હત્યા કરી દેતા તેની ધરપકડ કરવામાં આવી છે.
Aug 19,2018, 13:55 PM IST
વડોદરા
ભારતીય મૂળની મહિલા ઇઝરાઇલમાં લડી રહી છે મેયરની ચૂંટણી
ડો. રિકી વડોદરા અને અશકેલોન વચ્ચે સંધિને લઇને કામ કરતી વખતે ચૂંટણી લડવા માટે પ્રેરિત થઇ.
Jun 15,2018, 16:07 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી