हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
53/ 2
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
India First Private Train
India first private train News
First Private Train
આ છે ભારતની પ્રથમ પ્રાઇવેટ ટ્રેન, આ સુવિધાઓ સાથે માણો મુસાફરીની મજા
બી ગુગનેસને કહ્યું કે રેલવેએ આ ટ્રેનને એક સર્વિસ પ્રોવાઇડરને 2 વર્ષ માટે લીઝ પર આપી છે. સર્વિસ પ્રોવાઇડરે કોચની સીટોનું નવીનીકરણ કર્યું છે. દર મહિને ઓછામાં ઓછી ત્રણ યાત્રા કરવામાં આવશે. તેમાં પ્રથમ, દ્રિતિય અને તૃતિય શ્રેણીના એસી કોચ અને સ્લીપર કોચ સહિત કુલ 20 કોચ છે.
Jun 15,2022, 20:29 PM IST
તેજસ ટ્રેન
તેજસ ટ્રેનની પહેલી મુસાફરીમાં પીરસાયો સ્વાદિષ્ટ ગુજરાતી નાસ્તો
ઈન્ડિયન રેલવેની લક્ઝુરિયસ અને આધુનિક સુવિધા ધરાવતી તેજસ ટ્રેન (Tejas Train) નો અમદાવાદ-મુંબઈ વચ્ચે આખરે શુભારંભ થઇ ગયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ તેજસ ટ્રેનને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, તેજસ ટ્રેનનાં લીધે બે આર્થિક પાટનગરો અમદાવાદ-મુંબઈ (Ahmedabad to Mumbai Train) વચ્ચે સફર કરતા મુસાફરોને ખૂબ લાભ થશે. તેજસ ટ્રેન માત્ર 6 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોચી જશે. તેજસ ટ્રેનમાં સવાર યાત્રિકો પણ તેમની તેજસની પ્રથમ યાત્રાને લઈને ખુબ ઉત્સાહિત અને આનંદિત હતા. યાત્રિકોએ પીએમ મોદીનો તેજસ ટ્રેન શરુ કરવા બદલ આભાર માન્યો હતો. બીજી તરફ સમારંભમાં આવેલા તમામ રાજકીય પક્ષોનાં નેતાઓએ પણ તેજસ ટ્રેનનાં શુભારંભને આવકાર્યો હતો.
Jan 17,2020, 15:02 PM IST
તેજસ ટ્રેન
તેજસ ટ્રેનને CMએ આપી લીલીઝંડી, ઉદઘાટન પહેલા વિરોધ પ્રદર્શન
તેજસ એક્સપ્રેસ (Tejas Train) નો આજથી અમદાવાદમાં શુભારંભ થયો છે. આજે તેજસ ટ્રેનનો ટ્રાયલ રન યોજાયો હતો. સીએમ વિજય રૂપાણી (Vijay Rupani) એ તેજસ એક્સપ્રેસને લીલીઝંડી બતાવી હતી. પરંતુ આ વચ્ચે એક નવાઈની બાબત એ બની હતી કે, રેલમંત્રી પિયુષ ગોયલ (Piyush Goyal) તેજસ એક્સપ્રેસને લીલી ઝંડી આપવા આવ્યા ન હતા. ગઈકાલે ગુજરાત આવેલા રેલવે મંત્રી આજે કેવડિયા પહોંચ્યા હતા. પરંતુ તેજસના લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપવા ન આવ્યા. ત્યારે સીએમ રૂપાણીએ ગાડીને ફ્લેગઓફ કર્યું હતું. ત્યારે રેલવે મંત્રીની ગેરહાજરીની અનેક વાતો વહેતી થઈ હતી.
Jan 17,2020, 13:40 PM IST
તેજસ ટ્રેન
રેલવે મંત્રી કેવડિયા કોલોની ગયા, પરંતુ તેજસ ટ્રેનના કાર્યક્રમમાં ન આવ્યા..
તેજસ એક્સપ્રેસ (Tejas Train) નો આજથી અમદાવાદમાં શુભારંભ થયો છે. આજે તેજસ ટ્રેનનો ટ્રાયલ રન યોજાયો હતો. સીએમ વિજય રૂપાણી (Vijay Rupani) એ તેજસ એક્સપ્રેસને લીલીઝંડી બતાવી હતી. પરંતુ આ વચ્ચે એક નવાઈની બાબત એ બની હતી કે, રેલમંત્રી પિયુષ ગોયલ (Piyush Goyal) તેજસ એક્સપ્રેસને લીલી ઝંડી આપવા આવ્યા ન હતા. ગઈકાલે ગુજરાત આવેલા રેલવે મંત્રી આજે કેવડિયા પહોંચ્યા હતા. પરંતુ તેજસના લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપવા ન આવ્યા. ત્યારે સીએમ રૂપાણીએ ગાડીને ફ્લેગઓફ કર્યું હતું. ત્યારે રેલવે મંત્રીની ગેરહાજરીની અનેક વાતો વહેતી થઈ હતી.
Jan 17,2020, 14:05 PM IST
તેજસ ટ્રેન
દેશની બીજી તેજસ એક્સપ્રેસ આજથી અમદાવાદના પાટ પર દોડશે, રેલવે મંત્રી બતાવશે
લખનઉ-દિલ્હી તેજસ એક્સપ્રેસ (Lucknow-Delhi Tejas Express) ના સફળ સંચાલન બાદ આજે એટલે કે 17 જાન્યુઆરીથી અમદાવાદ(Ahmedabad) -મુંબઈ (Mumbai) વચ્ચે બીજી તેજસ ટ્રેન (Tejas Express) દોડશે. તેજસ ટ્રેનના લોન્ચિંગ માટે આજે અમદાવાદ રેલવે સ્ટેશન પર તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. ટ્રેન અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1થી મુંબઈ જવા રવાના થસે. રેલવે મંત્રી પિયુષ ગોયલ અને સીએમ વિજય રૂપાણી ટ્રેનને લીલીઝંડી આપશે.
Jan 17,2020, 8:49 AM IST
તેજસ ટ્રેન
સુપર લક્ઝુરિયસ તેજસ ટ્રેન આવતીકાલથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે
આવતીકાલથી અમદાવાદ-મુંબઇ વચ્ચે ખાનગી કંપની સંચાલિત તેજસ ટ્રેન (Tejas train) દોડશે. અમદાવાદમાં કેન્દ્રીય રેલમંત્રી પિયુષ ગોયલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેજસ ટ્રેનને લીલીઝંડી આપશે. ભાજપના સાંસદો, કોર્પોરેટરો અને મેયર સહિતના આગેવાનો હાજર રહેશે. સમગ્ર દેશમાં ખાનગી કંપની સંચાલિત આ બીજી કોર્પોરેટ ટ્રેન દોડશે. જો ટ્રેન મોડી પડશે તો મુસાફરોને રેલવે વળતર પણ આપશે. ખાનગી ટ્રેનના ભાડામાં કોઈ છૂટ નહીં મળે, પરંતુ એક કલાક વિલંબ થયો તો રૂપિયા પરત મળશે. અમદાવાદ મુંબઈ રૂટ (Ahmedabad to Mumbai Train) પહેલા રેલવે મંત્રાલયે લખનઉ-દિલ્હી રૂટ પર તેજસ ટ્રેન દોડી રહી છે. IRCTCને તેજસ એક્સપ્રેસ ચલાવવા માટે ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ ટ્રેન માટે બધી જ સર્વિસ આઉટસોર્સીંગ કરવામાં આવશે.
Jan 16,2020, 16:14 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી