हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
india china tension
India china tension 0 News
india china tension
LAC પર 65 પેટ્રોલિંગ પોઈન્ટ્સમાંથી 26 પોઈન્ટ્સ પર નથી હાજર ભારતીય જવાનો
ડીજીપી કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર એવા 26 પોઈન્ટ છે જ્યાં ભારતીય સેના પેટ્રોલિંગ કરી રહી નથી. એવું કહેવામાં આવ્યું છે કે કુલ 65 પેટ્રોલિંગ પોઈન્ટમાંથી 26 એવા છે જ્યાં ભારતીય સેના હજુ પેટ્રોલિંગ કરી રહી નથી.
Jan 26,2023, 18:55 PM IST
Bridge on Pangong Tso Lake
પેંગોંગ લેક પર બ્રિજ બનાવી રહ્યું છે ચીન, હવે વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
Bridge on Pangong Tso Lake: પેંગોંગ લેક પર ચીનના પુલ બનાવવાના સમાચારો વચ્ચે વિદેશ મંત્રાલયે ભારત સરકારનો પક્ષ રાખ્યો છે. વિદેશ મંત્રાલય તરફથી જાહેર નિવેદન પ્રમાણે પેંગોંગ ત્સો પર ચીન તે વિસ્તારમાં પુલનું નિર્માણ કરી રહ્યું છે, જે 60 વર્ષથી તેના ગેરકાયદેસર કબજામાં છે.
Jan 6,2022, 19:51 PM IST
તેજસ
ચીન સાથે સરહદ પર તણાવ વચ્ચે ભારતે પશ્વિમ મોરચે તૈનાત કર્યા સ્વદેશી લડાકૂ વિમાન તેજસ
સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ પ્રોગ્રામની દ્રષ્ટિએ વાયુસેનાએ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. ચીન સાથે પૂર્વી લદાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે બંને મોર્ચે હવાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સ્વદેશી લડાકુ વિમાન તેજસને પાકિસ્તાનની સીમાથી જોડાયેલા વેસ્ટર્ન ફ્રન્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે.
Aug 18,2020, 18:16 PM IST
પીએમ મોદી
સરહદ પર ઘાયલ થયેલા સૈનિકોને મળવા પહોંચ્યા PM મોદી, જુઓ તસવીરો...
15 જૂનના પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન સૈનિકોની વચ્ચે લોહીયાળ સંઘર્ષ થયો હતો. આ સંઘર્ષમાં ભારતના 10 જવાન શહીદ થયા હતા, જ્યારે ચીનને પણ ભારે નુકસાન થયું છે.
Jul 5,2020, 17:31 PM IST
કોંગ્રેસ
કોંગ્રસનો ફરી પ્રહાર, પૂછ્યું- મજબૂત ભારતના PMએ ચીનનું નામ લેવાનું કેમ ટાળ્યું?
ભારત અને ચીનની વચ્ચે તણવા વધી રહ્યો છે. ચીન સાથે સીમા પર વધી રહેલા તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવાર સવારે લેહ પહોંચ્યા હતા. પીએમ મોદીની આ મુલાકાત અચાનક હતી. જેનાથી દરેક ચોંકી ઉઠ્યા છે. આ વચ્ચે કોંગ્રેસે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.
Jul 3,2020, 18:20 PM IST
પીએમ મોદી
Video: પીએમ મોદીને મળી જવાનોનો જોશ High, લગાવ્યા 'ભારત માતા કી જય'ના નારા
ચીન સાથે સીમા પર ચાલી રહેલા તણાવની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શુક્રવારના અચનાક લેહની મુલાકાત લીધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતને લઇ જવાનોનો જોશ હાઇ હતો. પીએમ મોદીને મળી ઉત્સાહી જવાનોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. સીમા પર તૈનાત જવાનોનો આ વીડિયો સૌશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Jul 3,2020, 16:40 PM IST
india china tension
સરહદ પર તણાવ વચ્ચે વધુ સ્પાઇસ-2000 બોમ્બ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે ભારત
ચીનની સાથે વધતા તણાવ (India China Tension) બાદ ભારત ગ્રાઉન્ડ બેઝ પર માર કરવાની પોતાની ક્ષમતાને વધુ મજબૂત કરવા ઈચ્છે છે. તેવામાં ભારત વધુ સ્પાઇસ બોમ્બ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે.
Jun 30,2020, 21:07 PM IST
સોનું
નવો રેકોર્ડ બનાવી શકે છે સોનાનો ભાવ, રોકાણમાં સમજદારી; ફાયદો થશે મોટો
સોનાની કિંમત ફરી એકવાર 47300 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તેના હિસાબથી સોનાની કિંમત 53 હજાર રૂપિયાને પાર કરી શકે છે. કોમેક્સ પર પણ સોનાનો ભાવ 1730 ડોલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે.
Jun 18,2020, 19:15 PM IST
Trending news
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત
Banana
આ છે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ, 52 કરોડમાં વેચાયું, જાણો કોણે કરી છે તેની ખરીદી
Gujarati News
'હું જુગારની લત છોડી ન શક્યો', દીવાલ પર પાસવર્ડ-ફોનમા નોટ લખી યુવકના જીવનનો અંત
Hyundai new suv electric car
દિગ્ગજ કંપનીએ રજૂ કરી નવી 7 સીટર ઈલેક્ટ્રિક કાર, માત્ર 24 મિનિટમાં થશે ચાર્જ
Tulsi ke Upay
દરિદ્રતાનો કાળ છે તુલસીના માંજરનો આ ઉપાય, કરવાથી સૂર્યની જેમ ચમકશે તમારું ભાગ્ય
gujarat
વડોદરામાં બે બિલ્ડર ગ્રુપની વર્ચસ્વની લડાઈ! સર્કલની રાજનીતિને લઈ કેમ ગરમાયુ રાજકારણ?
Shanidev
શનિદેવની સાથે સાથે આ ભગવાનની પણ કરો પૂજા, જીવનના સઘળા દુ:ખ દૂર થઈ જશે