हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
India China border dispute
India china border dispute 0 News
China
China એ પહેલીવાર સ્વીકાર્યું, ગલવાન ખીણ હિંસામાં માર્યા ગયા હતા આટલા ચીની સૈનિકો
ચીન (China) ની સેના પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ પહેલીવાર ગલવાન ખીણમાં થયેલા લોહિયાળ ઘર્ષણમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાને જાહેર કરી છે.
Feb 19,2021, 9:51 AM IST
શી જિનપિંગ
ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે સૈનિકોને કહ્યુ- ''યુદ્ધની તૈયારી કરો, હાઈ એલર્ટ પર રહો''
ચીનની Xinhua ન્યૂઝ એજન્સી પ્રમાણે, જિનપિંગ મંગળવારે ચીનના ગુઆંગડોંગના એક મિલિટ્રી બેઝના પ્રવાસ પર હતા જ્યારે તેમણે સૈનિકોને યુદ્ધની તૈયારી પર ધ્યાન આપવા કહ્યું
Oct 14,2020, 19:19 PM IST
ભારત-ચીન સરહદ વિવાદ
ભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે આજે 7મી વખત થશે કમાન્ડર લેવલની બેઠક
નવા સમયમાં ભારતે ચીનની આંખમાં આંખ નાખીને સારી રીતે સમજાવી દીધું છે કે વિસ્તારવાદ સાથે જોડાયેલ કોઈ ષડયંત્ર હવે સફળ થશે નહીં.
Oct 12,2020, 6:29 AM IST
ઇન્ડિયન આર્મી
સીમા પર તણાવ વચ્ચે ભારતીય સેનાએ બચાવ્યા 3 ચીની નાગરિકોના જીવ, આ રીતે કરી મદદ
ઇન્ડિયન આર્મીને તેમના વિશે ખબર પડી, તાત્કાલિક રેસ્ક્યૂ કરી ચીની નાગરિકોનો જીવ બચાવ્યો છે. આર્મીની રેસ્ક્યૂ ટીમએ આ નાગરિકોનો મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યો. ચીની નાગરિક બુધવારે (3 સપ્ટેમ્બર)ના રોજ 17,500 ફૂટની ઉંચાઇ પર રસ્તો ભટકી ગયા હતા.
Sep 5,2020, 19:14 PM IST
નિતિન ગડકરી
59 એપ્સ પર પાબંધી બાદ ભારતે ચીનને આપ્યો વધુ એક આંચકો
59 ચીની એપ્સ તે ગતિવિધિઓમાં લાગેલી હતી જે ભારતની સંપ્રભુતા અને અખંડતા, ભારતી રક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા માટે ખતરો છે. એવામાં આ એપ્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.
Jul 1,2020, 17:09 PM IST
galwan valley
ગલવાન ઘાટી મુદ્દે વિદેશ મંત્રાલયે ચીનની ઝાટકણી કાઢી, મનઘડંત વાતો સ્વિકાર્ય નહી
ભારત-ચીન સીમા વિવાદ ( India China Border Dispute) અંગે સર્વદળીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ કડક વલણ અખતિયાર કર્યું હતું. ત્યાર બાદવિદેશ મંત્રાલયે પણ ગલવાન વેલી પર દાવો ઠોકનારા ચીનનેવિદેશ મંત્રાલયે આકરો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ગલવાન વેલી પર ભારતની સ્થિતી ઐતિહાસિક રીતે સ્પષ્ટ છે. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન પોતાનાં મનઘડંત અને ખોટા દાવાઓ સ્વિકારવામાં નહી આવે.
Jun 20,2020, 23:54 PM IST
rahul gandhi
ગલવાન વિવાદઃ રાહુલ ગાંધીનો હુમલો, પીએમે સરેન્ડર કરી ચીનને ભારતની જમીન
રાહુલ ગાંધીએ કહ્યુ કે, પીએમે ભારતીય ક્ષેત્રને ચીનની આક્રમકતાની સામે ખુદને સરેન્ડર કર્યા છે. રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે, તે જમીન ચીનની હતી, જ્યાં ભારતીય જવાન શહીદ થયા તો આપણા સૈનિકોને કેમ મારવામાં આવ્યા? તેને ક્યાં મારવામાં આવ્યા?
Jun 20,2020, 10:46 AM IST
ભારતીય રેલવે
સરકારની ચીન સામે પ્રથમ મોટી કાર્યવાહી, ડ્રેગનની કમર તોડવા કરી તૈયારી
ચીનની સામે હવે સરકારે કડક પગલા ઉઠાવવાનું શરૂ કર્યું છે. તેની શરૂઆત પણ ભારતીય રેલવેએ કરી છે. જેની એખ સહયોગી કંપનીએ ચીનની કંપનીથી તેના 471 કરોડ રૂપિયાનો કરાર ખતમ કર્યો છે. ગલવાન ખાડીમાં 20 સૈનિકોના શહીદ થવા પર સમગ્ર દેશમાં ચીન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને બોયકોટ ચીનના નારા દરેક જગ્યાએ સાભળવા મળી રહ્યાં છે.
Jun 18,2020, 20:05 PM IST
India China border dispute
સરહદ વિવાદ: નરમ પડ્યું ચીન, કમાન્ડર લેવલની મીટિંગમાં શું થઈ હતી વાતચીત? જાણો
સરહદ પર કારણ વગરનો તણાવ પેદા કરી રહેલા ચીનને હવે શાંતિની ભાષા સમજમા આવવા લાગી છે. શનિવારે લદાખમાં થયેલી મિલેટ્રી કમાન્ડર લેવલની મીટિંગની અસર જોવા મળી રહી છે. હવે ચીન શાંતિપૂર્ણ રીતે વિવાદનો ઉકેલ લાવવા માટે તૈયાર છે. વિદેશ મંત્રાલય (MEA)એ આજે કહ્યું કે બંને પક્ષ 'દ્વિપક્ષીય કરાર મુજબ સરહદી વિસ્તારોમાં શાંતિપૂર્ણ સમાધાન પર સહમત' છે.
Jun 7,2020, 13:18 PM IST
Trending news
sarkari naukri
સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક, 30 વર્ષ સુધીના સ્નાતક કરી શકે છે અરજી, જાણો વિગત
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો