हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IND vs SA 2nd Test
Ind vs sa 2nd test News
Virat Kohli
કોહલીએ મેદાન પર ચલાવ્યું તીર અને પછી જોડ્યા બે હાથ, વિરાટના Video એ મચાવી સનસની
Virat Kohli Video: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સ મેદાન પર રમાઈ રહી છે. આ મેચ દરમિયાન વિરાટ કોહલીના એક્શનનો એક વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. કેપટાઉન ટેસ્ટના પહેલા દિવસે વિરાટ કોહલીએ કંઈક એવું કર્યું જેની આખી દુનિયા દિવાની થઇ ગઇ છે.
Jan 4,2024, 10:23 AM IST
Ind vs SA
ભારતીય ટીમનો નાટકીય ધબડકો, 11 બોલમાં ગુમાવી છેલ્લી 6 વિકેટ, 153 રનમાં ઓલઆઉટ
કેપટાઉન ટેસ્ટ પ્રથમ દિવસે રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. સાઉથ આફ્રિકાને 55 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ભારતીય ટીમ પણ માત્ર 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારતે માત્ર 11 બોલમાં પોતાની છેલ્લી છ વિકેટ ગુમાવી હતી.
Jan 3,2024, 19:43 PM IST
Ind vs SA
કેપટાઉનમાં ભારતનો ધમાકો, સિરાજની 6 વિકેટ, પ્રથમ ઈનિંગમાં આફ્રિકા 55 રનમાં ઓલઆઉટ
IND VS SA: સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ મેચમાં કારમા પરાજય બાદ ભારતે કેપટાઉન ટેસ્ટમાં શાનદાર વાપસી કરી છે. સાઉથ આફ્રિકાને પ્રથમ દિવસે પ્રથમ સત્રમાં માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી દીધુ છે.
Jan 3,2024, 15:39 PM IST
India vs South Africa
India vs SA 2nd Test: બીજી ટેસ્ટમાં આ ખેલાડીને મળશે તક, કોહલી લેશે મોટો નિર્ણય
વિરાટ હંમેશા પ્લેઇંગ ઇલેવનમાં એક સીમ ઓલરાઉન્ડરને રાખવાનું પસંદ કરે છે. પરંતુ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન કોહલી વાન્ડર્સની વિકેટનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે, જેના પર હજુ ઘાસ છે.
Jan 2,2022, 17:15 PM IST
India vs South Africa
જોહનિસબર્ગમાં ક્યારેય હાર્યું નથી ભારત, વધુ એક જીત સાથે રચી શકે છે ઈતિહાસ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 જાન્યુઆરીથી જોહનિસબર્ગમાં બીજી ટેસ્ટ રમાવાની છે. આ મેચમાં ભારતની નજર ટેસ્ટ સિરીઝ જીતવા પર છે. જો વિરાટની ટીમ અહીં જીત મેળવે તો ભારતીય ક્રિકેટ ટીમ નવો ઈતિહાસ રચશે.
Jan 2,2022, 15:08 PM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ