हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
INCOMETAX
Incometax News
IncomeTax Slab Budget Live Updates
Budget 2022: બજેટ બાદ મોબાઇલ ફોન ચાર્જર સહિત આ વસ્તુ થઈ સસ્તી, જાણો શું થયું મોંઘું
Budget 2022 : નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) એ સંસદમાં બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટમાં કેટલીક વસ્તુ સસ્તી થઈ તો કોઈ વસ્તુ મોંઘી થઈ છે. આવો તેના પર એક નજર કરીએ.
Feb 1,2022, 13:57 PM IST
IncomeTax Slab Budget Live Updates
Budget 2022: બજેટમાં તમને શું મળ્યું, તસવીરોમાં જુઓ નાણામંત્રીના ભાષણની મોટી વાતો
બજેટ સત્ર (Budget Session) નો આજે બીજો દિવસ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં 60 લાખ નવી રોજગારીની તકોનું વચન અપાયું છે. બજેટમાં આગામી 25 વર્ષની બ્લ્યૂ પ્રિન્ટ રજૂ કરવામાં આવી છે. સરકારે દાવો કર્યો છે કે આ વખતે બજેટમાં દરેક માટે કઈને કઈ રાખવામાં આવ્યું છે. બજેટમાં નિર્મલા સીતારમણે શું જાહેરાતો કરી છે તેના વિશે જાણો
Feb 1,2022, 13:13 PM IST
IncomeTax Slab Budget Live Updates
Budget 2022: સામાન્ય વર્ગને લાગ્યો ઝટકો, ઇનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં
IncomeTax Slab Budget: મિડલ ક્લાસને આ બજેટમાં પણ નિરાશા મળી છે. આવકવેરા સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશનો નોકરીયાત વર્ગ આ બજેટમાં આવકવેરા સ્લેબમાં ફેરફાર થવાની આશા રાખીને બેઠો હતો.
Feb 1,2022, 12:50 PM IST
Pandora Papers Case
સરકારે આપ્યા તપાસના આદેશ, CBDT અને ઈડીના અધિકારી પણ ટીમમાં થશે સામેલ
Pandora Papers Case: 'ઈન્ટરનેશનલ કંસોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટસે' આ રિપોર્ટ જાહેર કર્યો છે, જે 117 દેશોની 150 મીડિયા સંસ્થાઓના 600 પત્રકારોની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
Oct 4,2021, 19:43 PM IST
income tax returns
કરદાતાઓને મોટી રાહત, 31 ડિસેમ્બર સુધી વધી ITR ફાઇલિંગની ડેડલાઇન
નાણા મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને આ માહિતી આપી છે. મંત્રાલયે કહ્યું છે કે, "એસેસમેન્ટ વર્ષ 2021-2022 માટે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ અગાઉ 31 જુલાઈ હતી. તે પહેલા 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. હવે ફરી એક વખત આ સમયમર્યાદા વધારીને 31 ડિસેમ્બર, 2021 કરી દેવામાં આવી છે.
Sep 9,2021, 20:35 PM IST
Job
PF WITHDARW: નોકરી બદલવા પર ના નીકાળો PFની રકમ, થઈ શકે છે મોટું નુકસાન
પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા લોકોને સમય સમય પર સારા ગ્રોથ માટે નોકરી બદલવી પડે છે. નોકરી બદલવાથી પોસ્ટ અને ઈન્કમ, બંનેમાં ફાયદો થાય છે. કેટલાક લોકો આવા સમયમાં જ્યારે નવી જૉબ જોઈન કરે છે ત્યારે જૂની કંપનીમાંથી મેળવેલા EPF, (એમ્પલોઈ પ્રોવિડેન્ટ ફંડ) ઉપાડી લે છે. પરંતુ એક્સપર્ટ્સનું એવુ કહેવું છે કે જોબ બદલ્યા પછી પીએફની રકમ ઉપાડવી ના જોઈએ. આ રકમને ટ્રાન્સફર કરી લેવી જોઈએ. તો ચાલો જાણીએ પીએફની રકમ કેમ કાઢવી ના જોઈએ.
Jul 8,2021, 9:56 AM IST
Trending news
hair loss
શું તમે પણ નાની ઉંમરે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? આ ટિપ્સ બનાવશે મજબૂત
health tips
રોજ સવારે 1 ચમચી આદુનો રસ પી લેશો તો આખો શિયાળો રહેશો તંદુરસ્ત, જાણો આદુના ફાયદા
Best Resale Value Cars
આ 5 કારોની રીસેલ વેલ્યૂ છે સૌથી વધુ! જાણો 5 વર્ષ ચલાવ્યા પછી પણ કેટલી મળે છે કિંમત
Bhavnagar
છપ્પર ફાડકે કમાણી કરાવતી ખેતી! આ છોડ એકવાર વાવો એટલે 25 વર્ષ સુધી કમાણી કરાવશે
Vaishno Devi
વૈષ્ણોદેવી જનાર યાત્રીઓ માટે મોટા ખુશખબર; શ્રાઈન બોર્ડ કરોડો ભક્તોને આપશે આ સુવિધા
Digital Media
મોદી સરકારે સ્વીકાર્યુ! મોટી ટેક કંપનીઓ દ્વારા ડિજિટલ મીડિયા પર મંડરાઈ રહ્યો છે ખતરો
Premanand Maharaj
આખી રાત આ યુવતી જાગતી રહી...મહારાજ પાસે જઈને કહ્યું; 'આ મારી જિંદગીનો સૌથી ખાસ દિવસ'
smart city
હવે આ શહેરનો વિકાસનો વારો, નવા પ્લાનિંગથી બની જશે ગુજરાતનું અલ્ટ્રા મોર્ડન શહેર
which planet is full of gold
આ ગ્રહ પર માત્ર સોનું જ સોનું! હાથમાં આવે તો દરેક બની જાય અમીર, NASA મોકલી ચૂક્યુ...
pakistan
પાકિસ્તાનમાં બનશે સ્વામીનારાયણ મંદિર, અમદાવાદના સંતો કરાંચી જશે