हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
income tax returns
Income tax returns News
Non Taxable Income
આ પ્રકારની ઇનકમ પર નહી ચૂકવવો પડે 1 પણ રૂપિયો ટેક્સ, સરકારની આ જાહેરાતથી લોકો ખુશ
Income Tax Returns: નોકરિયાત વર્ગના લોકો હંમેશા ટેક્સ બચાવવાની ચિંતા કરતા જોવા મળે છે. આ વખતે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. ત્યારબાદ પણ લોકો લાંબા સમય સુધી તેમના રિફંડની રાહ જોતા હતા. પરંતુ શું તમે જાણો છો કે તમારે અમુક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. સામાન્ય રીતે બહુ ઓછા લોકોને આ વિશે માહિતી હોય છે. આવકના આ સ્ત્રોતો પર તમારે ઝીરો ટેક્સ ચૂકવવો પડશે. તમારે ITRમાં આ પ્રકારની આવકનો ઉલ્લેખ કરવો જરૂરી છે.
Sep 18,2023, 13:02 PM IST
income tax returns
ITR Filing: વધુમાં વધુ Income Tax રિફંડ મેળવવો હોય તો જાણી લો આ જોરદાર ટ્રિક
ITR Filing Latest Date: રિફંડની રકમની ગણતરી ITR ફાઇલ કરતી વખતે કરવામાં આવે છે અને કર સત્તાવાળાઓ દ્વારા પ્રક્રિયા કર્યા પછી, તે નિર્ધારિત ખાતામાં જમા કરવામાં આવે છે. મહત્તમ રિફંડ મેળવવાની સરળ રીતો અહીં જાણો...
Jul 16,2023, 15:08 PM IST
ITR
Income Tax Alert: 31મી ડિસેમ્બર પહેલાં ITR ના ભર્યું તો થશે આ નુકસાન, ઉતાવળ કરજો
Tax Return Latest Update: નાણાં મંત્રાલયે 2022-23 માટે ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2022 આપી હતી. જે કરદાતાઓ આ તારીખે ITR ફાઇલ કરવામાં અસમર્થ છે તેમને બીજી તક મળતી નથી. ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2022 આપવામાં આવી છે. એટલા માટે કરદાતાઓએ કોઈપણ સંજોગોમાં વિલંબિત અને સુધારેલ ITR ફાઈલ કરવી જોઈએ.
Dec 29,2022, 20:22 PM IST
lpg
LPG સિલિન્ડર થયો સસ્તો....આજથી થયા આ 4 મહત્વના ફેરફાર, ખાસ જાણો
ઓગસ્ટ મહિનાની આજથી શરૂઆત થઈ ગઈ છે. નવા મહિનાની શરૂઆતની સાથે સાથે કેટલાક નિયમોમાં ફેરફાર થયો છે. રાંધણ ગેસના ભાવમાં ફેરફાર થયો છે. કેટલાક ફેરફાર તમને ફાયદો કરાવશે તો કેટલાક તમારા ખિસ્સા પર અસર પાડશે. જાણો વિગતવાર માહિતી....
Aug 1,2022, 10:46 AM IST
income tax returns
કરદાતાઓને મોટી રાહત, 31 ડિસેમ્બર સુધી વધી ITR ફાઇલિંગની ડેડલાઇન
નાણા મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને આ માહિતી આપી છે. મંત્રાલયે કહ્યું છે કે, "એસેસમેન્ટ વર્ષ 2021-2022 માટે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ અગાઉ 31 જુલાઈ હતી. તે પહેલા 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. હવે ફરી એક વખત આ સમયમર્યાદા વધારીને 31 ડિસેમ્બર, 2021 કરી દેવામાં આવી છે.
Sep 9,2021, 20:35 PM IST
financial year
ITR ફાઇલ કરતા સમયે આ 5 ભુલ પડી શકે છે મોંઘી, ઇન્કમ ટેક્સ ફટકારશે નોટિસ
નવા નાણાકીય વર્ષની શરૂઆત થઇ ચુકી છે, જો કે આ વર્ષે આઇટીઆર ભરતા સમયે કેટલીક વધારે ચોક્કસાઇ જાળવવી ખુબ જ જરૂરી છે
Apr 9,2019, 19:46 PM IST
Trending news
gujarat government
દીકરીઓને ભણવા મદદ કરતી 2 સરકારી યોજના માટે નવા અપડેટ, તમારી દીકરીને મળશે રૂપિયા
Swami Sachchidanand
જાણીતા સંત સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડી, બે દિવસ પહેલા સમાધિની જગ્યા નક્કી કરી હતી
world leaders
એક બે નહીં અનેક વર્લ્ડ લીડર્સ બન્યા છે હુમલાનો શિકાર, જાણો કોના પર કઈ રીતે થયો હુમલો
White Hair
સફેદ વાળને કાળા કરવા પાણી સાથે મિક્સ કરી લગાડો આ વસ્તુઓ, એકવારમાં જ દેખાવા લાગશે ફરક
Rajkot
વહુ-દીકરાની અંગત પળોને વેબસાઈટ પર લાઈવ કરતા સાસુ-સસરા સામે હાઈકોર્ટ લાલધૂમ
Lok sabha Chunav 2024
નેતાજીને રેલીમાં મંચ પર PM મોદી જોડે બેસવા ના મળ્યું, તો રીસાઈને આપ્યું રાજીનામું!
long hair
Long Hair: લવિંગ અને બદામનો આ રીતે વાળમાં કરો ઉપયોગ, ઝડપથી વધશે વાળની લંબાઈ
pollution
ગુજરાતના આ 2 શહેરોમાં રહેશો તો જલ્દી મોત આવશે, અહીંની હવા લોકોને બીમાર બનાવી રહી છે
Shanidev
શનિદેવ આગામી 230 દિવસ સુધી આ જાતકો પર રહેશે મહેરબાન, પૈસાનો તો વરસાદ થશે
EPFO
ગૂડ ન્યૂઝ! હવે PFના પૈસા 3 દિવસમાં ખાતામાં આવી જશે, પૈસા કાઢવાથી થતું નુકસાન પણ જાણો