हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hygiene
Hygiene News
Goa
આ લોકપ્રિય વાનગી પર ગોવામાં હંગામો! આ વિસ્તારમાં તો પ્રતિબંધ સુદ્ધા લાગ્યો
રિપોર્ટ મુજબ MMC અધ્યક્ષ પ્રિયા મિશાલનું કહેવું છે કે કોર્પોરેટરોનું માનવું હતું કે વેન્ડર્સ સ્વચ્છ સ્થિતિમાં કામ કરતા નથી અને ગોબી મંચુરિયન બનાવવા માટે સિન્થેટિક કલર્સનો ઉપયોગ કરે છે. આ કારણે આ ડિશને બેન કરવાની માંગણી ઉઠી. તેમણે જણાવ્યું કે સ્ટોલની મંજૂરી લેવા આવેલા વેન્ડર્સને ગોબી મંચુરિયન વેચવાની ના પાડવામાં આવી હતી.
Feb 5,2024, 9:59 AM IST
Monkeypox
કોરોના જેટલી તબાહી મચાવશે મંકીપોક્સ? જાણો શું કહી રહ્યાં છે નિષ્ણાંતો
અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યુ કે મંકીપોક્સના કેસમાં અચાનક વધારો ચિંતાનો વિષય છે. તેવામાં સવાલ થઈ રહ્યો છે કે શું કોરોનાની જેમ મંકીપોક્સ પણ દુનિયામાં કહેર મચાવશે.
May 24,2022, 17:20 PM IST
Hygiene
કાનનો મેલ સાફ કરવા ભૂલથી પણ ના કરતા આવી 'સળી', નહીં તો નહીં સંભળાય કોઈના દિલની વાત
સ્વસ્થ કાન માટે કાનમાં મેલની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કાનનો મેલ સાફ કરતી વખતે ખૂબ કાળજી રાખો. કાનની અંદરની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે.
Dec 28,2021, 11:09 AM IST
સુરત
સુરતમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગનો મહત્વનો પરિપત્ર
Zee 24 કલાકની સ્વચ્છતા અને ભેળસેળ સામેની મુહીમ રંગ લાવી છે. અસ્વચ્છતા અને ભેળસેળ મામલે તંત્રએ લાલ આંખ કરતા ફૂડ અને ડ્રગ્સ વિભાગે મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્રમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોને રસોડામાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં. રસોડાને લોકો જોઇ શકે તેવી બારી-દરવાજો રાખવો પડશે.
Nov 7,2019, 16:36 PM IST
સેનિટરી નેપકિન
દેશની મહિલાઓને સરકારની સૌથી મોટી ગિફ્ટ, હવે રૂ. 1માં મળશે સેનિટરી નેપકિન
મોદી સરકાર-2ના 100 દિવસ પુરા થતા પહેલા પહેલા સરકારની દેશની અડધી વસતીને મોટી ભેટ, 'જન ઔષધિ સુવિધા' નામથી આ નેપકીન દેશભરના 5500 જન ઔષધિ કેન્દ્ર પર સરળતાથી ઉપલબ્ધ, સૈનિટરી નેપકીનની આ જાહેરાત 8 માર્ચ, 2018ના રોજ કરાઈ હતી
Aug 27,2019, 17:59 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય