हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hyderabad Gangrape
Hyderabad gangrape News
justice
હૈદરાબાદ એન્કાઉન્ટર પર CJIનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?
Hyderabad Encounter: આ મામલે હવે ભારતના CJI શરદ અરવિંદ બોબડેએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે ટિપ્પણી કરતા કહ્યું કે જો બદલાના ઈરાદે કરવામાં આવ્યું હોય તો તે ન્યાય ક્યારેય ન્યાય હોઈ શકે નહીં. જો બદલાની ભાવનાથી કરવામાં આવે તો ન્યાય પોતાનું ચરિત્ર ગુમાવી બેસે છે. CJIએ જો કે સીધો કોઈ ઘટનાનો ઉલ્લેખ ન કર્યો પરંતુ તેમના આ નિવેદનને હૈદરાબાદ એન્કાઉન્ટર સાથે જોડીવામાં આવી રહ્યું છે.
Dec 7,2019, 16:41 PM IST
hyderabad
હૈદરાબાદ એન્કાઉન્ટર: રેપ પીડિતાના પિતાએ કહ્યું, 'ન્યાય નથી મળ્યો, રાહત મળી
. પીડિતાના પિતાએ કહ્યું કે તેઓ હજુ પણ એ નક્કી કરી શકતા નથી કે તેમની બીજી પુત્રીને કામ પર મોકલે કે નહીં. દિશાના આરોપીઓ હવે જીવિત નથી. તેનાથી થોડી રાહત જરૂર મળી છે. પરંતુ દેશની અન્ય રેપ પીડિતાઓને હજુ પણ ન્યાય મળવાનો બાકી છે.
Dec 6,2019, 22:33 PM IST
hyderabad
હૈદરાબાદ: ગેંગરેપ અને હત્યાના આરોપીઓના મૃતદેહો એન્કાઉન્ટર સાઈટથી ખસેડાયા
Dec 6,2019, 21:47 PM IST
hyderabad
હૈદરાબાદ: આરોપીઓના એન્કાઉન્ટર પર આ દિગ્ગજ હસ્તીઓએ ઉઠાવ્યાં સવાલ
હૈદરાબાદ (Hyderabad) ની દિશા સાથે બર્બરતા આચરનારા આરોપીઓ આજે વહેલી સવારે પોલીસ એન્કાઉન્ટર (Encounter) માં ઠાર થયાં. જો કે આ એન્કાઉન્ટરની સચ્ચાઈ ઉપર પણ કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. આરોપીઓના એન્કાઉન્ટર પર વિવિધ ક્ષેત્રની દિગ્ગજ હસ્તીઓ સવાલ પણ ઉઠાવી રહી છે. જેમાં હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી ( Asaduddin Owaisi), કોંગ્રેસ સાંસદ શશિ થરૂર, બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટા, નેતા સીતારામ યેચુરીનો સમાવેશ થાય છે. ઓવૈસીએ કહ્યું કે કાયદા મુજબ કામ થવું જોઈએ.
Dec 6,2019, 18:37 PM IST
Hyderabad case
ગેંગરેપ અને હત્યાના આરોપીઓ એન્કાઉન્ટરમાં કેવી રીતે ઠાર થયા, જુઓ Graphics
Hyderabad Case telangana police encounter : આરોપીઓને આજે વહેલી સવારે ક્રાઈમ સીન રિક્રિએટ માટે લઈ જવામાં આવ્યાં ત્યારે પોલીસના જણાવ્યાં મુજબ આરોપીઓએ પોલીસકર્મીઓ પાસેથી હથિયાર છીનવી લીધા અને ભાગવાની કોશિશ કરી.
Dec 6,2019, 17:53 PM IST
pocso act
પોક્સો એક્ટ હેઠળ રેપના દોષિતો માટે દયા અરજી ન હોવી જોઈએ: રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે પોક્સો એક્ટ હેઠળ સજા પામનારા વ્યક્તિઓ માટે દયા અરજીની જોગવાઈ હોવી જોઈએ નહીં.
Dec 6,2019, 17:08 PM IST
hyderabad
હૈદરાબાદ: એન્કાઉન્ટરની એ 30 મિનિટ, જેમાં 4 આરોપીઓ ઠાર...
Hyderabad ગેંગરેપના ચારેય આરોપીઓ આજે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયાં. પોલીસ વિભાગ તરફથી હૈદરાબાદના કમિશનર વીસી સજ્જનારે એન્કાઉન્ટરવાળી જગ્યાએથી જ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ પોલીસના હથિયાર છીનવીને ભાગવાની કોશિશ કરી હતી. ત્યાં હાજર અધિકારીઓએ તેમને ચેતવણી પણ આપી હતી પરંતુ તેમના પર કોઈ અસર થઈ નહી. આ એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયાં.
Dec 6,2019, 16:10 PM IST
Delhi
નિર્ભયાના દોષિતની દયા અરજી રાષ્ટ્રપતિને મોકલવામાં આવી
તેલંગણાના હૈદરાબાદ (Hyderabad) માં દિશા ગેંગરેપ અને મર્ડરના આરોપીઓના એન્કાઉન્ટર વચ્ચે દિલ્હીના નિર્ભયા કેસ (Nirbhaya Case) ના દોષી વિનય શર્માની દયા અરજી રાષ્ટ્રપતિ (President) પાસે મોકલવામાં આવી છે. ગૃહ મંત્રાલયે મોતની સજાની માફીની માગણીને નકારી કાઢી છે. હવે દોષિતોની દયા અરજી પર છેલ્લો નિર્ણય રાષ્ટ્રપતિ લેશે. દિલ્હીના ઉપરાજ્યપાલ આ અગાઉ દયા અરજી ફગાવી ચૂક્યા છે.
Dec 6,2019, 15:31 PM IST
hyderabad
હૈદરાબાદ: એન્કાઉન્ટર પર BJP મહિલા સાંસદે ઉઠાવ્યાં સવાલ
ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી (Maneka Gandhi) એ હૈદરાબાદ પોલીસે કરેલા એન્કાઉન્ટર (Encounter) પર સવાલ ઉઠાવ્યાં છે. જેમાં મહિલા પશુ ચિકિત્સક સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની જઘન્ય હત્યા કરી મૃતદેહને બાળી મૂકનારા ચારેય આરોપીઓ માર્યા ગયા છે.
Dec 6,2019, 15:04 PM IST
hyderabad
ગેંગરેપના આરોપીઓનો 10 જ દિવસમાં ખાતમો, પોલીસકર્મીઓ પર પુષ્પવર્ષા
જે વહેલી સવારે જે સ્થળે આ આરોપીઓએ પીડિતા વેટેનરી ડોક્ટરનો 27 નવેમ્બરના રોજ ગેંગરેપ કરીને હત્યા કરી હતીં ત્યાં જ તેઓ એન્કાઉન્ટરમાં ઠાર કરાયા હતાં. હૈદરાબાદથી લગભગ 50 કિમી દૂર શાદનગર પાસે ચટનપલ્લીથી ભાગવાની કોશિશ કરી હતી. ચારેય આરોપીઓ માર્યા ગયાં.
Dec 6,2019, 14:39 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા