हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
hub of drugs
Hub of drugs News
banaskantha
BANASKANTHA બની રહ્યું છે ડ્રગ્સનું હબ? રાજસ્થાન મોકલાઇ રહેલું લાખોનું ડ્રગ્સ ઝડપાયુ
સરહદી બનાસકાંઠા જિલ્લામાંથી છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરીની બદી ખૂબ જ વધી ગઈ છે. જેને પગલે બાતમીના આધારે પાલનપુર SOG પોલીસે લકઝરી બસ માંથી રાજસ્થાન તરફ લઈ જવાત 26 લાખ રૂપિયાના મેફેડ્રોન (એમ.ડી) ડ્રગ્સ સાથે બે રાજસ્થાનના શખ્સોની અટકાયત કરી ડ્રગ્સ સહિત કુલ 26.33 લાખ રૂપિયાના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Sep 27,2021, 23:54 PM IST
Ahmedabad police
અમદાવાદ બની રહ્યુ છે ડ્રગ્સનું હબ? MUMBAI થી ડિલીવરી કરવા આવેલા 2 ઝડપાયા
યુવાધનને બરબાદ કરતો ડ્રગ્સ એટલે એમડી ડ્રગ્સ. શહેરમાં હાલ પણ યુવક યુવતીઓ ડ્રગ્સના નશામાં જ છે. જે આ પકડાયેલા ડ્રગ્સ અને ડ્રગ્સ ડીલર પરથી સાબિત થાય છે. શહેરમાં ગઈકાલે એમડી ડ્રગ્સ અને તેના સોદાગરોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. દાણીલીમડા પોલીસે બાતમીના આધારે મુંબઈના બે ડ્રગ્સ ડિલરોને અને અમદાવાદના એક યુવક સહિત ત્રણ આરોપીઓને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે.
Sep 13,2021, 21:08 PM IST
Trending news
Ghee Benefits
Ghee: બાળકના આહારમાં ઘી ભુલ્યા વિના ઉમેરવું, ઘીથી બાળકને થાય છે આ 5 અદ્ભુત ફાયદા
Chanakya Niti
Chanakya Niti: સ્ત્રી અને પુરુષે અપનાવે આ 3 આદતો તો સંબંધ બની જાય અતૂટ
shukra gochar 2025
1 ફેબ્રુઆરીથી 5 રાશિઓ ભોગવશે રાજા જેવો વૈભવ, શુક્ર કરશે શનિના નક્ષત્રમાં પ્રવેશ
drugs
ડ્રગ્સની બાતમી આપનારાને ગુજરાતમાં મળે છે ઈનામ, શું તમને ખબર છે આ વાત?
relationship
પતિને ગર્લફ્રેન્ડ સાથે બંધ ફ્લેટમાં રંગરેલિયા ભારે પડ્યા! પત્ની પોલીસ લઈને પહોંચી
crime news
હેલ્લો પૂજા બોલ રહી હું... કહીને મુંબઈની યુવતી પાટીદાર યુવકને છેતરી ગઈ, 4500 કરોડ કમ
health
માત્ર વધુ પડતી મીઠાઈ ખાવાથી જ નથી થતી ડાયાબિટીસ, આ કારણે પણ વધી શકે છે સુગર
California wildfires
અમેરિકાના લોસ એન્જેલસમાં આગનું તાંડવ, ભીષણ આગમાં હજારો મકાન સ્વાહા
7th Pay Commission
7th CPC: 56% કન્ફર્મ થયું કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA), જાણો અપડેટ
Ahmedabad
ગુજરાતમાં ધીમે પગલે HMPV વાયરસની એન્ટ્રી, અમદાવાદમાં નોંધાયો પહેલો કેસ