हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
59/ 0
(12.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
household items
Household items News
pakistan
Pakistan: પાકિસ્તાન પાસેથી ભારત ખરીદે છે 10 વસ્તુઓ, જેનો ઘર-ઘરમાં થાય છે ઉપયોગ
ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન અત્યારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. મોંઘવારીએ લોકોની કમર ભાંગી નાંખી છે. સરકાર પણ લાચાર જોવા મળી રહી છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર સતત ઘટી રહ્યો છે. તેમ છતાં પાડોશી દેશ પાકિસ્તાનમાંથી ભારત અનેક વસ્તુઓ ખરીદે છે જેનો ઉપયોગ મોટાપાયે લોકોના ઘરમાં થાય છે.
Jan 9,2023, 15:59 PM IST
two young men
વોશિંગ મશીન, ઇલેક્ટ્રીક સગડી અને ઘરવખરીની વસ્તું આપવાનું કહી બે યુવકોએ મહિલા સાથે...
શહેરમાં વૃદ્ધાનાં ધરે જઈ તેઓનાં પતિનું આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનાં બહાને 1.85 લાખની છેતરપીંડી કરી ફરાર થઈ ગયેલા બે ઠગોને આણંદની એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. આણંદ ટાઉન પોલીસ મથકને હવાલે કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આણંદ શહેરમાં વલ્લભવિદ્યાનગર રોડ પર રહેતા વૂદ્ધાનાં ધરે જઈ તેઓનાં પતિનું આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા અંગે વાતચીત કરી તેમજ પોતાની સાથે લાવેલા વોશિંગ મશીન ગેસની સગડી સહીતનો સામાન સરકાર દ્વારા આપવામાં આવ્યો હોવાનું જણાવી વૃદ્ધાને વિશ્વાસમાં લઈને સામાન સાથે પૈસા મુકી ફોટો પડાવીને સરકારમાં મોકલવાનાં બહાને બે અજાણ્યા શખ્સો દ્વારા વૃદ્ધાને બેંકમાં લઈ જઈ તેણીનાં ચેક પર સહી કરાવીને બેંકમાંથી 1.85 લાખની રકમ ઉપાડીને વૃદ્ધાને ફરી તેણીનાં ધરે પરત લઈ જઈ સામાન સાથે પૈસાનો ફોટો પડાવવા માટે 1.85 લાખની રોકડ રકમ બન્ને શખ્સોએ પોતાની પાસે રાખી હતી. વૃદ્ધાને ચ્હા બનાવવા રસોડામાં મોકલીને બન્ને અજાણ્યા શખ્સો 1.85 લાખની રકમ લઈને ફરાર થઈ ગયા હતા.
Dec 18,2021, 20:10 PM IST
Ahmedabad
લો બોલો! લોકલ ક્રાઇમબ્રાંચ દ્વારા વ્યક્તિનાં સોફા અને ઘરનાં ચોખા સહિત ઘરવખરી પણ જપ્ત
અમદાવાદ ગ્રામ્ય LCBએ એક એવા આરોપીની ધરપકડ કરી છે કે, જે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો છે. આરોપી મેહુલ પટેલ હાથીજણ વિસ્તારમાં રહે છે. અમદાવાદ ગ્રામ્યના ગામડામાં ભાડે દુકાન રાખી પહેલા વેપારીઓ પાસેથી ઘરવખરી માલસામાન મંગાવતો હતો. જો કે બાદમાં વેપારીઓ સાથે વિશ્વાસ કેળવાયા બાદ તેમને ચેક આપી પૈસા નહીં ચૂકવીને છેતરપિંડી કરતો હતો.
Jan 5,2021, 15:36 PM IST
Trending news
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, ટીમમાં 17 ખેલાડીઓને મળ્યું સ્થાન
up police
જમીન માટે સાવકી માતા અને બહેનની કરી હત્યા, ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો
Stock Return
આ ગુજરાતી કંપની દરેક 1 શેર પર આપી રહી છે 5 ફ્રી શેર, માત્ર 18 રૂપિયા છે ભાવ
Himachal Pradesh
ભારતમાં છે એક એવું ગામ જ્યાં 5 દિવસ મહિલા નથી પહેરતી કપડાં! અજીબોગરીબ પરંપરા
Land scam
સુરતથી પકડાયું 2500 કરોડનું જમીન કૌભાંડ, બનાવટી પ્રોપર્ટી કાર્ડથી થતો આખો ખેલ
lifestyle
Dandruff solution: શિયાળામાં ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે 6 અસરકારક ઘરેલું નુસ્ખા
lifestyle
બ્યુટી કેર રૂટીનમાં ચાને કરો 3 રીતે સામેલ, સ્કિનથી લઈને વાળ સુધી રહેશે હલ્ધી
Rythu Bharosa Scheme
ખેડૂતો માટે મોટા સમાચાર, દર વર્ષે 12,000 રૂપિયા આપશે સરકાર! આ દિવસથી શરૂ થશે યોજના
health
શું થશે જો 14 દિવસ સુધી ખાંડને કરી દો ગુડબાય? આવશે આ ચોંકાવનારા બદલાવ!
Chaudhary Samaj
ચૌધરી સમાજની મહિલાઓએ મોટું બીડું ઉપાડ્યું, કુરિવાજો દૂર કરવા કમર કસી