हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Horror Movies
Horror movies News
Hereditary
ઘરમાં એકલા હોય તો બિલકુલ ના જોતા આ ડરામણી ફિલ્મ! ઉભા થશે રૂવાડા, શ્રદ્ધાની છે ફેવરિટ
Most Scariest Disturbing Movie On OTT: લોકો વચ્ચે હોરર કન્ટેન્ટ અને ફિલ્મોનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે. એવામાં ઓટીટી પર ઘણી ડરામણી અને ભૂતિયા ફિલ્મોની એન્ટ્રી થઈ ગઈ છે, જેણે ખુબ પસંદ કરવામાં આવે છે. જો તમે પણ હોરર ફિલ્મોના શોખીન છો તો આજે અમે તમને એક એવી ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને ડરાવવાની સાથે સાથે તમારા રૂવાડા પર ઉભા કરી દેશે. આ ફિલ્મ ડરામણી હોવાની સાથે સાથે ઘણી ડિસ્ટર્બિંગ પણ છે, જે તમારા દિલ અને દિમાગ પર ઘર કરી શકે છે. એટલું જ નહીં, આ ફિલ્મ સ્ત્રી-2 ફેમ શ્રદ્ધા કપૂરની પણ ફેવરીટ છે. શું તમે જોઈ છે આ ડરામણી ડિસ્ટર્બિંગ ફિલ્મ...?
Oct 11,2024, 11:11 AM IST
Horror Movies
Horror Movies: સત્ય ઘટના પર આધારિત છે બોલીવુડની આ હોરર ફિલ્મો, તમે જોઈ છે કે નહીં ?
Horror Movies Based on Real Life: બોલીવુડમાં અત્યાર સુધીમાં હજારો હોરર મુવી બની ચૂકી છે. પરંતુ આજે તમને એવી હોરર મુવીઝ વિશે જણાવીએ જે સત્ય ઘટનાઓ પર આધારિત છે. એટલે કે આવી ઘટનાઓ ખરેખર બની હતી અને તેના પરથી ફિલ્મ બનાવવામાં આવી છે.
Jul 31,2024, 12:31 PM IST
Horror Movies
નેટફ્લિક્સ પર 5 હોરર ફિલ્મો, એક એક દ્રશ્ય જોઈ કંપારી છૂટી જાય, એકલા તો બિલકુલ ન જોતા
જો તમને હોરર ફિલ્મો જોવાનો શોખ હોય તો નેટફ્લિક્સ પર એકથી એક ચડિયાતી ફિલ્મો છે. પરંતુ ચેતીને રહેજો કારણ કે આ ફિલ્મો જોઈને તમારી રાતોને ઊંઘ હરામ થઈ શકે છે. આથી આ ફિલ્મો તમારી જોવી હોય તો પણ એકાંતમાં તો બિલકુલ ન જોતા. કોઈની સાથે જોઈ લો.
Feb 9,2024, 16:25 PM IST
Scariest Horror Movies
આ છે અત્યાર સુધીની સૌથી ડરામણી ફિલ્મો, એકલામાં જોવાની આજ સુધી નથી કરી કોઈએ હિંમત..
Scariest Horror Movies: હોરર ફિલ્મોની વાત આવે તો આ પાંચ ફિલ્મો ટોપ ફાઈવ ફિલ્મો છે. આ પાંચ ફિલ્મો વિશે એવું કહેવાય છે કે આ ફિલ્મો એવી છે જેને એકલામાં જોવાની હિંમત કોઈ કરી શક્યું નથી અને જે કરે તે દિવસો સુધી રાત્રે નિરાંતે ઊંઘી શક્યું નથી.
Jan 1,2024, 13:58 PM IST
The Black phone
ડર ન લાગતો હોય તો હોલિવૂડની આ છે 5 BEST FILM,એકલા જોવાની હિંમત ના કરતા
Hollywood Movies: શ્વાસ બંધ થઈ જશે, ધબકારા બંધ થઈ જશે, જો તમને પણ હોલિવૂડની ફિલ્મો જોવી ગમે તો તૈયાર થઈ જાવ. હોલીવુડ સિનેમાની કેટલીક ડરામણી ફિલ્મો છે જે તમને ડરાવવા માટે પૂરતી છે. આજે અમે તમને તે ફિલ્મોથી પરિચિત કરાવીશું. જો કે, જો તમારી પાસે આ ફિલ્મો એકલા જોવાની હિંમત હોય, તો તમે તેનો ઘણો આનંદ લઈ શકશો.
Dec 3,2023, 16:29 PM IST
Sushmita sen
સુસ્મિતા પર રેપ કરે છે ભૂત! ભયાનક દ્રશ્યો જોતાની સાથે જ તમે પણ તરત પાડી દેશો ચીસ
Hindi Horror Movies: જો તમે પણ હોરર મૂવીઝ જોઈને રોમાંચિત થાઓ છો અને ડરામણા દ્રશ્યો તમારા મનમાં ડર જગાડતા નથી, તો તમારે રામ ગોપાલ વર્માની (Ram Gopal Verma) ટોચની 5 હોરર મૂવીઝ જરૂર જોવી જ જોઈએ.
Apr 7,2023, 15:27 PM IST
Bollywood news
ભૂતના પિચ્ચર જોવાનો બહુ શોખ છે? શું સત્ય ઘટના પરથી બની હતી વીરાના? જાણો અંદરની વાત
રામસે બ્રધર્સની ફિલ્મ વીરાના આજે પણ કલ્ટ ગણાતી હોરર ફિલ્મોમાંથી એક છે. લોકો તેને જોવાનું પસંદ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે આ ફિલ્મ એક સાથે ઘટના પર આધારિત છે?
May 29,2022, 17:08 PM IST
Horror Movies
જો તમે મજબૂત હદયના છો તો આ ફિલ્મો તમને બનાવી શકે છે લખપતિ, જાણો કેવી રીતે
પોતાની મનપસંદ ફિલ્મો જોનાર લોકો પૈસા ચૂકવે છે પરંતુ જો તમને ફિલ્મ જોવાના પૈસા મળે તો? જી હા, તમે ભૂતિયા મૂવી જોવાના શોખીન છો તો તમને માલામાલ થવાની તક મળી શકે છે. એટલે કે હોરર ફિલ્મ (Horror Movie) જોવાના બદલામાં પૈસા મળશે.
Sep 11,2021, 20:49 PM IST
Trending news
breaking news
સ્મશાનમાં દાટેલો મૃતદેહ બહાર કાઢીને કારમાં મૂકી સળગાવ્યો! કરોડોનો ક્લેઈમ પાસ કરાવવા
ભુપેન્દ્રસિંહ ઝાલા
BZ કૌભાંડનો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર; હવે ખૂલશે મોટા રાજ!
female viagra
ફીમેલ વાયગ્રાઃ યૌન ઈચ્છાઓની કમી દૂર કરનારી આ દવા કઈ રીતે કરે છે કામ? જાણો તેના ફાયદા
surat
હવે ઘી ખાતા પહેલા ગુજરાતીઓ વિચારજો! આ શહેરમાંથી ઝડપાયું નકલી ઘી બનાવવાનું કારખાનું!
Sikandar
Sikandar Teaser: ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ, સલમાન ખાનનો ડાયલોગ અને એકશન છે દમદાર
Amrelil
અમરેલીમાં ભાજપના ધારાસભ્યને પાડી દેવાનો ખેલ ઉંધો પડ્યો, વાત છેક ગાંધીનગરમાં પાટીલ સુ
gujarat
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લોથલ વિશ્વફલક પર ચમકશે! આ રીતે પ્રવાસીઓને આકર્ષશે નજરાણું!
health
આ નાના બીજ છે ડાયાબિટીસ અને વજન ઘટાડવાનું સુપર ફૂડ, જાણો ખાવાની સાચી રીત
gujarat
વાપીમાં નરાધમે માસૂમ બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી ગળું દબાવી ચીરી નાખ્યો!
Jio
Jio ની કરોડો યુઝર્સને નવા વર્ષની ભેટ, આ પ્લાનમાં મળશે 20GB એક્સ્ટ્રા ડેટા