हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
hike
Hike News
Builders Association
ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરમાં કરાયેલા વધારાના વિરોધમાં રાજકોટમાં બિલ્ડર્સ એસોસિએશન દ્વારા વિશાળ રેલીનું આયોજન
Builders Association takes out massive rally in Rajkot against hike in Jantri rates by Gujarat govt
Dec 9,2024, 16:55 PM IST
vegetables
શાકભાજીના ભાવમાં તીખો ભડકો! હજુ પાકે તે પૂર્વે જ બળી ગઈ, જાણો કયા શાકનો શું છે ભાવ?
રાજકોટ જિલ્લામાં હાલ 80 ટકા શાકભાજી પંજાબ, મધ્યપ્રદેશ, યુપી, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી આવે છે. જેમાં ટમેટાં, ભીંડો, આદુ, ગલકા, રીંગળ, ગુવાર, કોથમીર, અને બટેટા વગેરેનો સમાવેશ થાય છે. આ શાકભાજીમાં છૂટક બઝારમાં 50 ટકાથી વધારે ભાવ વધારો નોંધાયો છે.
Jun 19,2024, 16:08 PM IST
Ahmedabad
ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશનનું એર ટિકિટનું ભાડું 19 હજાર પહોંચી ગયું, અધધધ વધારો
Ahmedabad To Goa : આગામી 15 ઓગસ્ટની રજાઓમાં બહાર ફરવા જવાનુ પ્લાનિંગ હોય તો ગુજરાતીઓ માટે તે મોંઘુ બની રહ્યું છે. સામાન્ય દિવસોની સરખામણીમાં એરફેરમાં તોતિંગ વધારા ઝીંકાયા છે. ગુજરાતીઓના હોટ ફેવરિટ ડેસ્ટિનેશનમાં મિની વેકેશનને પગલે ભાડું હવે ચાર ગણું વધારે ચૂકવવુ પડશે
Aug 7,2023, 7:55 AM IST
7th Pay Commission
કેન્દ્ર સરકારે મોંઘવારી રાહત પર આપ્યું મોટું નિવેદન, નિવૃત કર્મચારીઓને જાણવું જરૂરી
પેંશનધારકોને મોંઘવારી ભથ્થાની ચૂકવણી જૂના અને ઓરિજનલ બેસિક પેંશનના આધાર પર કરવામાં આવશે. એટલા માતે સંબંધિત વિભાગે ઓફિશિયલ નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.
Oct 28,2022, 17:31 PM IST
cement
હવે ઘર બનાવવું થશે વધુ મોંઘું, 10-20 નહીં સિમેન્ટના ભાવમાં થશે ધરખમ વધારો
શું તમે ઘર બનાવવાનું વિચારી રહ્યા છો? તો તમારા પણ ખિસ્સા પર ભાર પડશે...સ્ટીલ બાદ હવે સિમેન્ટના ભાવમાં પ્રતિ થેલી 25 થી 50 રૂપિયાનો વધારો થઈ શકે છે. રશિયા-યુક્રેનના યુદ્ધને કારણે કંપનીઓ ગ્રાહકો પર વધતા ખર્ચનો બોજ નાખવાની તૈયારી કરી રહી છે. સિમેન્ટના ભાવ વધવાથી ઘર બનાવવાનો ખર્ચ વધશે.
Apr 21,2022, 13:00 PM IST
7th Pay Commission
દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળશે ગુડ ન્યૂઝ! આ મહિને ફરી 3% વધશે DA
7th Pay Commission: આ વચ્ચે હવે કર્મચારીઓ માટે વધુ એક ગુડ ન્યૂઝ છે કે દિવાળી પહેલા મોંઘવારી ભથ્થામાં વધુ 3 ટકાનો વધારો થવાનો છે. જો તેમ થશે તો કુલ મોંઘવારી ભથ્થુ 31 ટકા થઈ જશે. એટલે કે દિવાળી કર્મચારીઓ માટે રોશની લાવી શકે છે.
Oct 3,2021, 22:22 PM IST
સીએનજી
કોમનમેનને વધુ એક માર, આજથી મોંઘો થયો CNG, પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો
આ વધારો ગેસ સ્ટેશનોને કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતાં સુરક્ષિત બનાવવાના વધારાના ખર્ચને લઇને કરવામાં આવ્યો છે.
Jun 2,2020, 9:00 AM IST
પેટ્રોલ
ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરનો આજનો ભાવ
ઓઇલ કંપનીએ સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી દીધો છે. આ પહેલાં રવિવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આજે દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલમાં સરેરાશ 16 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં 18 પૈસા પ્રતિ લીટરે વધારો થયો છે.
Dec 30,2019, 10:39 AM IST
gujarat
શાકભાજીના ભાવમાં ભડકો, ભાવ ઊંચા જતા ખોરવાયું ગૃહિણીઓનું બજેટ
ગુજરાત: શાકભાજીના ભાવમાં બમણો વધારો થતા ગૃહિણી પરેશાન થઈ છે. ધાણા, આદુ, મરચાંમાં ભાવ વધારો નોંધાયો છે. એક કિલો ધાણાનો ભાવ 240થી વધીને 270 રૂપિયા થયો.
Jul 8,2019, 12:35 PM IST
વડોદરા
MS યુનિવર્સિટીમાં ઉઠ્યો વિવાદનો વંટોળ, આખો મામલો એક ક્લિક પર
વડોદરાની વારંવાર વિવાદોમાં આવનારી એમ એસ યુનિવર્સીટી ફરી એકવાર વિવાદમાં આવી છે. એમ.એસ યુનિવર્સીટીના સત્તાધીશોએ કોમર્સ ફેકલ્ટીના કોર્સ માટે ફીમાં અંદાજિત 5000નો વધારો કરતા વિધાર્થી સંગઠનો રોષે ભરાયા છે.
Jun 15,2019, 10:34 AM IST
Bajari
બાજરીના ભાવ પહોંચ્યા સાતમા આસમાને, જુઓ બાજરી માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
રાજ્યભરમાં ચાલુ વર્ષે બાજરીનો વીસ કિલોનો ભાવ 400થી 450 રૂપિયાએ પહોંચી ગયો છે, સામાન્ય રીતે અત્યાર સુધીમાં 300 રૂપિયાની આસપાસ રહેતો હતો પણ હાલ બાજરીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે હવે બાજરી ખાવી મોંઘી પડે સ્થિતિ સર્જાઇ છે
May 7,2019, 13:25 PM IST
રાજકોટ
રાજકોટમાં સિંગતેલના ભાવમાં વધારો, હવે ખર્ચવા પડશે આટલા રૂપિયા
રાજકોટમાં સિંગતેલના ભાવમાં વધારો, 15 કિલોના ડબ્બે રૂપિયા 30નો વધારો થતાં ડબ્બાનો ભાવ 1710 રૂપિયે પહોંચ્યો
May 2,2019, 13:05 PM IST
વ્યાજદર
EPFO નવા વર્ષે નોકરીયાતોને આપી શકે છે મોટી ભેટ, 6 કરોડ સબ્સક્રાઇબરને ફાયદો
વર્ષ 2019ની શરૂઆત સાથે જ તમને ખૂબ જલદી વધુ એક ભેટ મળી શકે છે. આ મહિને EPFO વ્યાજ દરમાં વધારો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઇપીએફઓ આ મહિને ઇપીએફના વ્યાજદર વધારી શકે છે, જેનો લાભ લગભગ 6 કરોડ સબ્સક્રાઇબરને થશે. માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીના અંતિમ અઠવાડિયામાં વ્યાજ દરમાં વધારાને લઇને જાહેરાત થઇ શકે છે.
Jan 3,2019, 11:41 AM IST
એસબીઆઇ
એસબીઆઇની Home Loan અને Car Loan આજથી થઇ મોંઘી, જાણો કેટલો વધશે EMI
Dec 10,2018, 15:21 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા