हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
help to farmers
Help to farmers News
Unseasonal rains
સરકાર 10 હજારથી વધુ ખેડૂતોને ચુકવશે સહાય, કમોસમી વરસાદને કારણે થયું હતું નુકસાન
રાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન ગયું છે તેને સહાય ચુકવવાની શરૂઆત કરી છે.
Jul 1,2024, 18:11 PM IST
Samachar Gujarat
Samachar Gujarat: Watch 18 October All Important News Of The State
Samachar Gujarat: Watch 18 October All Important News Of The State
Oct 18,2020, 20:30 PM IST
Weather Forecast
વાદળોના ટોળાએ ગુજરાતનું હવામાન બગાડ્યું, ઠેરઠેર વરસાદ તૂટી પડ્યો
વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક જિલ્લાઓમાં ગઈકાલથી વાતાવરણ પલટાયેલું છે. વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું છે. તો ક્યાંક વીજળીના કડાકા સાથે કચ્છ, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ (monsoon) જોવા મળ્યો. આ કમોસમી વરસાદથી સૌથી મોટી ચિંતા ખેડૂતોના માથા પર આવી છે.
Oct 18,2020, 9:51 AM IST
Weather Forecast
ગુજરાતમાંથી હજી નથી ગયું ચોમાસું, આ તારીખે ફરીથી આવશે વરસાદ
મુંબઇથી પસાર થયા બાદ વરસાદી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થતા ગુજરાતમાં વરસાદ આવશે, જેમાં સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે તેવું હવામાન ખાતાનું કહેવું છે
Oct 15,2020, 7:53 AM IST
વરસાદની આગાહી
ગુજરાતના આ વિસ્તારો છે આજે વરસાદના ટાર્ગેટમાં
Sep 12,2020, 9:04 AM IST
વરસાદની આગાહી
વરસાદની ત્રણ દિવસની આગાહી માટે જાણો શુ કહે છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ
Sep 10,2020, 8:30 AM IST
વરસાદની આગાહી
ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી, અંબાલાલ પટેલે કરી આગાહી
5 દિવસના વિરામ બાદ ફરીથી ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે (ambalal patel) આગાહી કરી છે કે, ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી. અંબાલાલ પટેલે 7 સપ્ટેમ્બરથી 12મી સપ્ટેમ્બર વરસાદની આગાહી (Weather Forecast) આપી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 18 સપ્ટેમ્બરથી 5મી ઑક્ટોબર વચ્ચે પણ વરસાદ થશે. 27 સપ્ટેમ્બરથી 5 ઑક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. એટલે કે આ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ મહિનામાં તો વરસાદ થશે જ. પરંતુ આગામી મહિને પણ એટલે કે ઑક્ટોબર મહિનામાં પણ એક સાયક્લોન સર્જાશે અને વરસાદ પડી શકે છે. તો ખેડૂતો માટે આ મહત્વના સમાચાર કહી શકાય. કારણ કે, તાજેતરમાં વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી હતી. ત્યારે ખેડૂતોને ભારે વરસાદથી કળ વળી નથી ત્યાં જ ફરીથી વરસાદની આગાહી આપવામાં આવી છે.
Sep 6,2020, 7:48 AM IST
Breaking
અતિવૃષ્ટિથી નુકસાની ભોગવી રહેલા ખેડૂતો માટે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત
કૃષિ મંત્રી આરસી ફળદુએ માહિતી આપતા જણાવ્યું કે,એડીઆરએફના ધોરણ પ્રમાણે 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તો ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવશે
Sep 2,2020, 16:12 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો