हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Helen
Helen News
Kashmera Shah
14 વખત ફેલ થઈ ચૂકી છે આ અભિનેત્રીની પ્રેગ્નેન્સી, આ અભિનેત્રીઓને પણ નથી થયું સંતાન!
Bollywood Actresses Who Did Have Kids: બૉલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે લગ્ન કરી લીધા અને સેટલ થઈ ગયા પરંતુ વાસ્તવિક જીવનમાં માતા બનવાની તેમની ઈચ્છા પૂરી થઈ શકી ન હતી.આમાંથી ઘણી અભિનેત્રીઓએ પ્રેગ્નન્ટ થવા માટે ઘણી વખત પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ રહી હતી. આ ચાલો તમને જણાવીએ આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે...
Aug 28,2023, 9:26 AM IST
Asha Bhosle
જો હું પુરૂષ હોત તો હેલેન સાથે ભાગી જાતઃ આશા ભોસલે
આશાએ હેલેન પ્રત્યે પોતાની દિવાનગીને જણાવતા કહ્યું કે, તેમણે હેલેનને વિનંતી કરી હતી કે જ્યારે રેકોર્ડિંગ થાય તો તે સ્ટૂડિયોમાં ન આવે.
May 18,2020, 13:04 PM IST
Salman Khan
સલમાને ધામધૂમથી ઉજવ્યો સાવકી માતાનો જન્મદિવસ, જુઓ Pics
પોતાના જમાનાની ખ્યાતનામ એક્ટ્રેસ અને ડાન્સર હેલને (Helen) ગુરુવારે પોતાનો 81મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. હેલન (Helen) બોલિવૂડના દબંગ સલમાન ખાનની સાવકી માતા છે. આ દિવસને સમગ્ર ખાનપરિવારે ધામધૂમથી સેલિબ્રેટ કર્યો હતો. હેલનના જન્મદિવસ પર સલમાન ખાને (Salman Khan) જોરદાર અંદાજમાં એન્ટ્રી મારી હતી. આ પાર્ટીમાં સલમાનની ગર્લફ્રેન્ડ યુલિયા વંતૂર પણ જોવા મળી હતી. આ પાર્ટીમાં હેલનના ખાસ મિત્ર વહીદા રહેમાન અને આશા પારેખે પણ હાજરી આપી હતી.
Nov 22,2019, 16:04 PM IST
અલી અબ્બાસ
સ્લો મોશનમાં દિશા પટણીના લુક માટે હેલનમાંથી લીધી હતી પ્રેરણા!
અલી અબ્બાસ જફર દ્વારા નિર્દેશિત ફિલ્મ ભારતના ગીત 'સ્લો મોશન'માં સલમાન ખાન અને દિશા પટણી વચ્ચે જોવા મળતી કેમેસ્ટ્રી ખૂબ ચર્ચામાં છે. ગીતમાં અભિનેત્રીનો લુક આશ્વર્યજનક રીતે હેલન સાથે મેચ થાય છે. દિશા માટે આ લુકને ડિઝાઇન કરનાર એશલે રેબેલોએ આ વિશે વાત કરતી વખતે કહ્યું કે દિશાનો લુક ડિઝાઇન કરતી વખતે, 60ના દાયદાની અન્ય અભિનેત્રીઓ જેમ કે નંદા અને આશા પારેખની સાથે-સાથે ત્રીસરી મંજીલમાંથી ચાર્ટબસ્ટર ગીત ''ઓ હસીના જુલ્ફોવાલી'' અને હાવડામાંથી ''મેરા નામ ચિન ચિન ચૂ'' જેમ કે ક્લબ ડાંસરની છબિ તેમના મગજમાં હતી.
May 3,2019, 13:06 PM IST
Trending news
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના