हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
health card
Health card News
pm modi
આઝાદીના આટલા વર્ષોમાં જે કોઈ સરકાર ના આપી શકી, એ ભેટ PM મોદીએ દેશને આપી
પ્રધાનમંત્રી મોદીએ ધન તેરસના દિવસે દેશના લોકોને કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી... ધન્વંતરિ જયંતી અને આયુર્વેદ દિવસે PM મોદીએ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદમાં લગભગ 12,850 કરોડ રૂપિયાની સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક પરિયોજનાનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યુ...
Oct 29,2024, 22:34 PM IST
aayaushman bharat
આયુષ્માન કાર્ડ થકી હૃદય રોગનું ઓપરેશન, ના હોય તો અચુક કઢાવી લેજો આ કાર્ડ
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( PMJAY) જરુરિયાતમંદો માટે આશીર્વાદ રૂપ બની રહી છે. કઈ રીતે..? જોઈએ આદિવાસી ક્ષેત્રના લાભાર્થીની કહાની...
Aug 2,2024, 16:35 PM IST
Rajkot
વર્ષે લાખોનો પગાર છતાં આખા પરિવારે સરકારી આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું હોવાનો આક્ષેપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચીફ નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રકુમાર હેમતલાલ ઝાંખરીયા દ્વારા સિવિલ હોસ્પિટલમાં અનેક ગેરરીતિઓ આચરવામાં આવી છે તેવા આક્ષેપો થતા રહ્યા છે. હિતેન્દ્ર ઝાંખરીયા ગુજરાત સરકારના ક્લાસ ટુ અધિકારી છે. તેમની આવક મર્યાદા સરકારના મા કાર્ડના ધારાધોરણ મુજબ ત્રણ ગણી વધારે છે.
Jul 20,2022, 16:56 PM IST
addition farmer
ખેડૂત ઉપરાંત ખેડૂતોની જમીનનું પણ હેલ્થકાર્ડ નિકળશે, કયો પાક સારો થઇ શકે તેની માહિતી
કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા મનુષ્યના હેલ્થ કાર્ડની જેમ ખેડૂતોને તેમની જમીનના હેલ્થ કાર્ડ આપવાની યોજના વર્ષોથી અમલમાં મૂકી છે. જેને લઈને ખેડૂતો પોતાની જમીનમાં કયા પોષક તત્વો છે તે જાણી શકે છે અને જમીનને અનુકૂળ પોતાના ખેતરમાં પાકોનું વાવેતર કરીને વધારે ઉત્પાદન મેળવી શકે છે. બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2019માં 3.39 લાખ ખેડૂત ખાતેદારોને સોઈલ હેલ્થ કાર્ડ અપાયા હતા. જો કે આ વર્ષે જિલ્લામાં દરેક ગામોના ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે.
Jun 6,2022, 22:46 PM IST
Trending news
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી