हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
happy life
Happy life News
happiness
હંમેશા ખુશ રહેવું હોય તો શું કરવું ? અપનાવી લો આ 7 આદતો, ચહેરો હંમેશા હસતો રહેશે
Secret of Happiness: દરેક વ્યક્તિ ખુશ રહેવાનું પસંદ કરે છે. લોકો એવા વ્યક્તિ સાથે જ રહેવાનું પસંદ કરે છે જે હસમુખ હોય. તમે પણ હંમેશા ખુશખુશાલ રહી શકો છો. તેના માટે આ 7 આદતોને અપનાવવી જરૂરી છે.
Jan 3,2025, 12:07 PM IST
Move On
Move On: જૂની વાતોને ભુલી જીવનમાં આગળ વધવું છે ? તો આ 4 અસરદાર ફોર્મ્યુલા કરશે મદદ
Tips To Move on In Life: ગણતરીના દિવસોમાં જ નવા વર્ષની શરૂઆત થશે. નવા વર્ષની શરૂઆત જો તમે જૂની વાતોને ભૂલીને કરવા માંગો છો તો આજે તમને 4 પાવરફુલ ટિપ્સ આપીએ. આ પાવરફુલ ટિપ્સ ફોલો કરશો તો તમે જીવનમાં સરળતાથી મુવ ઓન કરી શકશો.
Dec 22,2024, 9:11 AM IST
World news
માત્ર 10 હજારમાં આ 5 દેશોમાં કરી શકો છો રાજા જેવો ઠાઠ, અહીં બધુ જ છે સાવ સસ્તુ!
AFFORDABLE FOREIGN TOUR: દુનિયાના તે 5 દેશો, જ્યાં તમે માત્ર 10,000 રૂપિયામાં આખા અઠવાડિયાની ફરવાની મજા માણી શકો છો, ખાવા-પીવા સહિતની દરેક વસ્તુની વ્યવસ્થા કરવામાં આવશે.
Jul 18,2024, 19:05 PM IST
relationship
પતિને મારા માટે ટાઈમ નહોંતો, પછી હું બીજા સાથે જ ખુશ રહેવા લાગી...! મહિલાઓની વ્યથા
Extra Marital Affair: એક મહિલાની કહાની જોઈએ તો તેનું કહેવું છે કે મારા પતિ એક નાર્સિસિસ્ટ વ્યક્તિ છે. તેમને લાગે છે કે તેમનાથી સારું કોઈ નથી. તેમને મારામાં દર વખતે કમી દેખાય છે. તેઓ મને એક પળ માટે પણ ખુશ કરવાની પરવા કરતા નથી. તેમની અપમાનજનક ટિપ્પણીઓથી મારા માટે તેમની સાથે લગ્નમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે.
Jul 5,2024, 17:08 PM IST
Chanakya Niti
Chanakya Niti: સ્ત્રી-પુરુષ સંબંધ બનાવ્યા પછી આ કામ ન કરે તો થાય છે અપશુકન
Chanakya Niti: ચાણક્ય નીતિમાં જણાવ્યું છે કે કેટલાક એવા કામ છે જેને કરતા પહેલા નહાવું જરૂરી છે અને કેટલાક કામ એવા છે જેને કર્યા પછી સ્નાન કરવું જરૂરી છે. જો આ નિયમનું પાલન કરવામાં ન આવે તો વ્યક્તિને સમસ્યાનો સામનો કરવો પડે છે.
Jun 12,2024, 18:00 PM IST
Wednesday
બુધવારે ભૂલથી પણ ન કરો આ કામ, જીવનમાં વધી શકે છે મુશ્કેલીઓ
ભગવાન ગણેશની સાથે બુધવારને બુધનો દિવસ પણ માનવામાં આવે છે. બુધ બુદ્ધિ અને વાણીનો કારક છે. એટલા માટે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. આ દિવસે કોઈપણ માટે કોઈપણ પ્રકારના અપશબ્દોનો ઉપયોગ કરવાથી તમારી સામેની વ્યક્તિના હૃદયને તો ઠેસ પહોંચે છે.
Feb 24,2023, 8:30 AM IST
partner
લગ્ન પહેલાં તમારા પાર્ટનર વિશેની જાણો આ વાત, જીવન રહેશે સુખદ
Nov 29,2021, 16:50 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ