हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
happy holi 2023
Happy holi 2023 News
Holi 2023
Whatsapp દ્વારા આ ખાસ મેસેજ મોકલી હોળીને બનાવો સ્પેશિયલ
Holi Best Wishes: વાતાવરણમાં હોળીનો રંગ ભળી ગયો છે, સર્વત્ર અબીલ અને ગુલાલથી આકાશમાં રંગબેરંગી ચાદર ચઢી છે. જ્યાં જુઓ ત્યાં ચહેરા પર રંગોનો હેંગઓવર જોવા મળે છે. પરંતુ આવી સ્થિતિમાં, જો તમે ઘરથી દૂર છો, તો તમારા પ્રિયજનોને Whatsapp દ્વારા આ સંદેશાઓથી આપો હોળીની શુભકામનાઓ..
Mar 7,2023, 16:30 PM IST
Holi 2023
Whatsapp દ્વારા આ ખાસ મેસેજ મોકલી હોળીને બનાવો સ્પેશિયલ
Holi Best Wishes: વાતાવરણમાં હોળીનો રંગ ભળી ગયો છે, સર્વત્ર અબીર અને ગુલાલથી આકાશમાં રંગબેરંગી ચાદર ચઢી છે. જ્યાં જુઓ ત્યાં ચહેરા પર રંગોનો હેંગઓવર જોવા મળે છે. પરંતુ આવી સ્થિતિમાં, જો તમે ઘરથી દૂર છો, તો તમારા પ્રિયજનોને Whatsapp દ્વારા આ સંદેશાઓથી આપો હોળીની શુભકામનાઓ..
Mar 7,2023, 16:17 PM IST
Brahmanwada Village
પાટણના બ્રાહ્મણવાડા ગામમાં 700 વર્ષ જૂની પરંપરા, માતાઓ આ રીતે કરે છે હોળીની ઉજવણી
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા પાટણ ગામે છેલ્લા સાતસો વર્ષથી હોળીના દિવસે એક વિશેષ પરંપરા ઉજવવામાં આવે છે. જેમાં ગામમાં ચૌધરી સમાજમાં જેને પણ પહેલુ સંતાન થાય તેની ઝેમનો પ્રસંગ ઉજવવામાં આવે છે.
Mar 6,2023, 20:55 PM IST
holi special dishes
હોળીના દિવસે ઘરે બનાવો યુપીની આ પ્રખ્યાત વાનગીઓ, મહેમાનો પણ થઇ જશે ખુશ
Holi Special Food: હોળી વિશે વાત કરવી અને સ્વાદિષ્ટ વાનગીઓનો ઉલ્લેખ ન કરો આવુ ન બને.. ઉત્તર પ્રદેશમાં હોળીના તહેવાર પર અનેક પ્રકારના ફૂડ તૈયાર કરવામાં આવે છે. જે લોકોને ખૂબ જ પસંદ હોય છે..
Mar 6,2023, 15:42 PM IST
happy holi 2023
'હોલિયામેં ઉડે રે ગુલાલ', સૌને મોકલો હોળીની રંગીન શાયરી, બધા થઈ જશે ફિદા
Happy Holi Wishes: પિચકારીને પ્રેમના રંગથી ભરી દો, આખી દુનિયાને સ્નેહના રંગથી રંગી દો, આ રંગ કોઈ જાતિ કે ભાષા જાણતો નથી, તમને હોળીની શુભકામનાઓ. જો તમે કોઈ ખાસ માટે કોઈ પસંદ કરેલ સંદેશ અથવા કવિતા શોધી રહ્યા છો, તો તમને તે અહીં મળશે.
Mar 6,2023, 9:10 AM IST
Holi 2023
Holi 2023: ધૂળેટી પર કેમ સફેદ કપડાં પહેરવાનો છે ટ્રેન્ડ, જાણો આ 5 વાત
Holi 2023: ધૂળેટી રંગોનો અને ખુશીઓ વહેંચવાનો તહેવાર છે. આ દિવસે લોકો એકબીજા પર ગુલાલ અને રંગ લગાવે છે. પરંતુ શું તમારું ધ્યાન એ વાત પર ક્યારેય ગયું છે કે રંગના આ તહેવારના દિવસે બધા સફેદ રંગના કપડાં જ કેમ પહેરે છે? ધુળેટી પર સફેદ કપડાં પહેરવાનો ટ્રેન્ડ શું છે? આવો જાણીએ.
Feb 28,2023, 14:46 PM IST
Holi 2023
હોળી સાથે જોડાયેલી પૌરાણિક કથા, હોળાષ્ટકમાં કેમ મંગલ કામ કરવામાં આવતા નથી?
હિંદુ ધર્મમાં હોળીનું વિશેષ મહત્ત્વ છે અને દેશભરના લોકો આ તહેવારની આતુરતાથી રાહ જુએ છે. હોળીની વિશેષતા એ છે કે માત્ર હિંદુઓ જ નહીં પરંતુ અન્ય ધર્મના લોકો પણ તેને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. ધૂળેટીના પહેલા દિવસે હોળીકા દહન થાય છે જેને હોળી કહેવામાં આવે છે. આ દિવસે લોકો હોળીની આજુબાજુ ફરીને તેના દર્શન કરે છે.
Feb 28,2023, 12:39 PM IST
Holi 2023
Holi 2023: આ ધુળેટી પર રંગથી રમતા પહેલા રાખો આટલું ધ્યાન..
રંગોનો તહેવાર ધુળેટી નજીક આવી રહ્યો છે. સૌ કોઈ રંગથી રમવા માટે આતુર હોય છે. નાના હોય કે મોટા સૌ કોઈને આ તહેવાર પસંદ આવે છે. પરંતુ આ તહેવાર મનાવતા સમયે સાવચેત રહેવું અત્યંત જરૂરી છે. કારણ કે એક નાની ગફલત તમને શારીરિત તકલીફ કરાવી શકે છે. જો કેમિકલ યુક્ત રંગોનો પ્રયોગ કરવામાં આવે તો તમને એલર્જી થઈ શકે છે અને જો ત્વચા અને વાળની યોગ્ય સંભાળ ન રાખવામાં આવે તો તેને હોળીના રંગોથી નુકસાન થઈ શકે છે. આજે અમે તમને જણાવી રહ્યા છે એવી બાબતો જેનું આ ધુળેટી પર ધ્યાન રાખવું જોઈએ.
Feb 28,2023, 12:08 PM IST
Trending news
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો