हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gyanvapi Masjid controversy
Gyanvapi masjid controversy News
Gyanvapi Mosque
મુસ્લિમ ઈતિહાસકારે સ્વીકાર્યું કે ઔરંગઝેબે કાશી-મથુરામાં મંદિરો તોડ્યા હતા, પરંતુ...
જાણીતા મુસ્લિમ ઈતિહાસકાર પ્રોફેસર ઈરફાન હબીબે આ મામલે અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. મથુરા, કાશીના મંદિરોને ઔરંગઝેબે તોડાવ્યા હતા તેનો તેમણે સ્વીકાર કર્યો.
May 24,2022, 6:53 AM IST
Gyanvapi Mosque
જ્ઞાનવાપી: સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ, વારાણસી જિલ્લા કોર્ટમાં લંચ બાદ સુનાવણી
Gyanvapi Masjid Controversy: વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ સંલગ્ન 6 મામલે આજે મહત્વની સુનાવણી થશે. ડિસ્ટ્રિક્ટર જજ ડો. અજયકૃષ્ણ વિશ્વેશા આ મામલે સુનાવણી કરશે. જે 6 કેસમાં સુનાવણી થવાની છે તેમાં પૂર્વ એડવોકેટ કમિશનર અજય મિશ્રા અને વિશેષ કોર્ટ કમિશનર વિશાલ સિંહના રિપોર્ટ સામેલ છે.
May 23,2022, 11:26 AM IST
Gyanvapi Masjid controversy
BJP MLA નું વિવાદિત નિવેદન, કહ્યું- 'અમે 3 મંદિર માંગ્યા હતા, તમે ન માન્યા, હવે...'
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી છે. આ દરમિાયન કાનપુરના બિઠુરથી ભાજપના ધારાસભ્ય અભિજીત સિંહ સાંગાએ એક વિવાદિત નિવેદન આપ્યું. અભિજીત સાંગાના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. તેમણે મંદિર તોડીને બનાવવામાં આવેલી મસ્જિદો પર નિવેદન આપ્યું.
May 20,2022, 10:25 AM IST
Asaduddin Owaisi
મથુરા હોય કે જ્ઞાનવાપી, નફરત પેદા કરવાનો વિચાર છે, ધાર્મિક સ્થળ વિવાદ પર બોલ્યા
દેશમાં જ્ઞાનવાપી મસ્જિદ સહિત અન્ય ધાર્મિક સ્થળોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જ્ઞાનવાપીનો સર્વે પૂરો થઈ ગયો છે અને રિપોર્ટ કોર્ટને સોંપી દેવામાં આવ્યો છે. આ ધાર્મિક મુદ્દા વર ઓવૈસીએ પ્રતિક્રિયા આપી છે.
May 19,2022, 23:12 PM IST
Gyanvapi masjid
Big Breaking: સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી ટળી, વારાણસી કોર્ટની કાર્યવાહી ઉપર પણ રોક
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ મામલે મોટા ખબર આવ્યા છે. મસ્જિદના સરવેનો રિપોર્ટ વારાણસી કોર્ટમાં રજૂ કરી દેવાયો છે. સહાયક કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંહના જણાવ્યાં મુજબ આ રિપોર્ટ 10-15 પાનાનો છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટથી પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે વારાણસી કોર્ટની સુનાવણી પર હાલ રોક લગાવી છે.
May 19,2022, 11:57 AM IST
Gyanvapi masjid
જ્ઞાનવાપી: અજય મિશ્રાના રિપોર્ટમાં દાવો- જૂના મંદિરોના કાટમાળ પર દેવી-દેવતાઓની કલાકૃ
જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજે વારાણસી કોર્ટમાં સરવેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ માટે કોર્ટ કમિશનરે 70 પેજનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટમાં 2500 કરતા વધુ તસવીરો સામેલ છે. જો કે આ બધા વચ્ચે પૂર્વ એડવોકેટ કમિશનર અજય મિશ્રાએ વારાણસી કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદનો સરવે રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ લીક થયો છે.
May 19,2022, 10:10 AM IST
Gyanvapi masjid
જ્ઞાનવાપી કેસ: વારાણસી કોર્ટમાં આજે સરવે રિપોર્ટ રજૂ કરાશે, સુપ્રીમમાં પણ સુનાવણી
Gyanvapi Masjid Controversy: જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજે વારાણસીની સ્થાનિક કોર્ટમાં ફરીથી સુનાવણી થશે. મંગળવારે કોર્ટ કમિશનરે સરવે રિપોર્ટ રજૂ કરવા માટે વધુ બે દિવસનો સમય માંગ્યો હતો. જે આજે પૂરો થાય છે. આજે જ્યારે કોર્ટ ખુલશે તો એડવોકેટ કમિશનર જજ સામે મસ્જિદ સરવેનો રિપોર્ટ રજૂ કરશે
May 19,2022, 7:02 AM IST
Gyanvapi masjid
જ્યાંથી શિવલિંગ મળ્યાનો દાવો કરાયો તે વઝુખાનાનો નવો Video વાયરલ, આ વસ્તુઓ જોવા મળી
વીડિયોની શરૂઆતમાં જાળીનો એક ગેટ છે અને બીજી બાજુ નંદી જોવા મળે છે. જ્યારે જાળીની એક બાજુ મસ્જિદનો એ ભાગ જોવા મળે છે જ્યાંથી શિવલિંગ મળ્યાનો દાવો કરાયો છે.
May 18,2022, 15:11 PM IST
Gyanvapi Mosque
જ્ઞાનવાપી મામલે હિન્દુ પક્ષને કેવી રીતે રોકવો? AIMPLB એ બનાવ્યો આ પ્લાન
Gyanvapi Masjid Controversy: વારાણસીના કાશિ વિશ્વનાથ મંદિર મુદ્દે માહોલ ગરમાયો છે. મંદિર પરિસરમાં બનેલી જ્ઞાનવાપી મસ્જિદના સરવે દરમિયાન વજુખાનામાંથી શિવલિંગ મળ્યાના દાવા બાદ એકબાજુ જ્યાં હિન્દુ પક્ષ ખુશખુશાલ છે ત્યાં મુસ્લિમ પક્ષ હવે આ મુદ્દે કાયદાકીય લડતના દાવપેચ શોધી રહ્યો છે.
May 18,2022, 7:05 AM IST
Trending news
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી
gujarat
શું તમે પણ કરવાના છો અમદાવાદમાંથી ટ્રેન મુસાફરી? તો આ સમાચાર સાચવીને રાખજો! નવી યાદી
breaking news
સ્મશાનમાં દાટેલો મૃતદેહ બહાર કાઢીને કારમાં મૂકી સળગાવ્યો! કરોડોનો ક્લેઈમ પાસ કરાવવા
ભુપેન્દ્રસિંહ ઝાલા
BZ કૌભાંડનો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર; હવે ખૂલશે મોટા રાજ!
female viagra
ફીમેલ વાયગ્રાઃ યૌન ઈચ્છાઓની કમી દૂર કરનારી આ દવા કઈ રીતે કરે છે કામ? જાણો તેના ફાયદા
surat
હવે ઘી ખાતા પહેલા ગુજરાતીઓ વિચારજો! આ શહેરમાંથી ઝડપાયું નકલી ઘી બનાવવાનું કારખાનું!
Sikandar
Sikandar Teaser: ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ, સલમાન ખાનનો ડાયલોગ અને એકશન છે દમદાર
Amrelil
અમરેલીમાં ભાજપના ધારાસભ્યને પાડી દેવાનો ખેલ ઉંધો પડ્યો, વાત છેક ગાંધીનગરમાં પાટીલ સુ
gujarat
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લોથલ વિશ્વફલક પર ચમકશે! આ રીતે પ્રવાસીઓને આકર્ષશે નજરાણું!
health
આ નાના બીજ છે ડાયાબિટીસ અને વજન ઘટાડવાનું સુપર ફૂડ, જાણો ખાવાની સાચી રીત