हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gutka
Gutka News
Business
પાન-મસાલા અને તમાકુને લઈને નિયમો બદલાયા, 1 એપ્રિલથી થશે 1 લાખ રૂપિયાનો દંડ
Penalty on Tobacco Product Makers: સાચવજો 1 એપ્રિલ આવી ગઈ છે. GST દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી મુજબ તમાકુ ઉત્પાદન કરનાર કંપનીઓએ 1 એપ્રિલથી GST અધિકારીઓની સાથે પોતાની પેકિંગ મશીનનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નહીં તો એક લાખનો દંડ ભરવો પડશે, જાણી લો શું છે નિયમો...
Mar 30,2024, 20:02 PM IST
gujarat
મારા હાળા હીરાને બદલે ગુટકા પકડાઈ ગયા! સુરતમાં 1.20 કરોડની છેતરપિંડી
અડાજણમાં દીપા કોમ્પ્લેક્સ સોસાયટીમાં અરિહંત વિલા બિલ્ડિંગમાં રહેતા રૂષભભાઇ ચંપકભાઇ વોરા હીરાના વેપારી છે. મહિધરપુરા- જદાખાડી ખાતે કનકશાંતિ બિલ્ડિંગમાં યુગ મહેતા સાથે તેઓ ભાગીદારીમાં ઓફિસ ચલાવે છે.
May 7,2023, 17:17 PM IST
gujarat
પાન-મસાલા અને તમાકુ-ગુટકાના વેચાણ અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-2011 હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે.
Sep 13,2022, 21:49 PM IST
gutka
રાજ્યમાં ગુટકા, તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ લંબાવાયો
ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે.
Sep 23,2021, 17:32 PM IST
પાન મસાલા
ચર્ચાના ચગડોળે ચડ્યો આ કિસ્સો, ગુટકા લેવા નસવાડીમાં છુટ્ટા હાથની મારામારી પર ઉતરી આવ
ગુજરાતમાં હાલ એક કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. જેની ચર્ચા ચારેતરફ થઈ રહી છે. નસવાડીમા લોકડાઉનની અફવાને લઈ ગુટકા લેવા ભારે લોકો ઉમટી પડ્યા હતા. જેના બાદ વેપારીની દુકાન મામલતદાર દ્વારા બંધ કરાઈ હતી. સ્થાનિક વેપારી અને ગ્રાહક વચ્ચે છુટા હાથની મારામારી સર્જાઈ હતી. તો આ ઘટનાના વીડિયો વાયરલ થયા છે.
Jun 13,2020, 10:43 AM IST
Surendranagar
People Rushed For Gutka In Surendranagar
People Rushed For Gutka In Surendranagar
Apr 26,2020, 17:55 PM IST
gutka
તમારા પતિ ગુટખા ખાવાના શોખીન હોય તો આ સમાચાર તેમને જરૂર આપજો
સુરતની ઉધના પોલીસને બનાવટી ગુટખા બનાવવાનું મસમોટું રેકેટ ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી છે. અલગ અલગ બ્રાન્ડના બનાવટી ગુટખા સહિતની સાધન સામગ્રી સાથે પોલીસે એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી બ્રાન્ડેડ કંપનીના ગુટખાનું ડુપ્લિકેશન કરવામાં આવતું હતું. જ્યાં બાદમાં આ બનાવટી ગુટખાનું શહેરના માર્કેટમાં વેચાણ કરી મસમોટો નફો રળી લેવામાં આવતો હતો.
Feb 15,2020, 15:54 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ