हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
85/ 1
(22.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujrat Police
Gujrat police News
Rajeev Modi
બલ્ગેરિયન યુવતી 13 દિવસથી ગુમ : કેડિલા ફાર્માના CMD રાજીવ મોદી પર છે બળાત્કારનો કેસ
Sexual Harassments Case: બલ્ગેરિયન યુવતીના વકીલે કહ્યું છે કે 24 જાન્યુઆરીથી તેનો કોઈ સંપર્ક થયો નથી. બલ્ગેરિયન યુવતીની અરજીના આધારે ગુજરાત હાઈકોર્ટે ડિસેમ્બર 2023માં શહેર પોલીસને FIR નોંધવાનો આદેશ આપ્યો હતો.
Feb 6,2024, 14:20 PM IST
pakistan
પાકિસ્તાન પોલીસને કારણે ગુજરાત બદનામ થઈ ગયું, એક ઘટનાથી ઉભું થયુ મોટું કન્ફ્યુઝન
Pakistan Male Constable Wear Hijab : આ ઘટના ગુજરાતની છે, પણ આપણા ‘ગુજરાત’ની નથી... વાંચીને કન્ફ્યૂઝ થઈ જશો કે કેવી રીતે પુરુષને બુરખો પહેરાવ્યો
Jul 23,2022, 15:59 PM IST
Kutch
KUTCH: કુખ્યાત આરોપી નિખિલ દોંગા જેલમાંથી ભાગ્યા બાદ ઉતરાખંડ ફરવા જતો રહ્યો?
ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગા ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાંથી ત્રણ દિવસ અગાઉ ફરાર થઇ ગયો હતો. જેના પગલે કચ્છ પોલીસ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા હતા. જેના પગલે દોંગાને ઝડપી પાડવો તે કચ્છ પોલીસ માટે ઇજ્જતનો સવાલ તઇ ગયો હતો. જો કે આખરે કચ્છ પોલીસે નિખિલ દોંગાને ઝડપી લીધો છે. આ સાથે જ પોલીસ બેડામાં 4 અધિકારી અને કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ભુજની ખાસ પાલાર જેલમાં રહેલો આરોપી નિખિલ દોંગા જી.કે જનરલ હોસ્પિટલમાંથી ભાગી છુટ્યો હતો. જેમાં પોલીસની મિલિભગત પણ સામે આવી હતી.
Apr 1,2021, 17:22 PM IST
ગુજરાત પોલીસ
રાષ્ટ્રપતિનું નિશાન મેળવનાર સાતમુ રાજ્ય બન્યું ગુજરાત, ઉપરાષ્ટ્રપતિએ આપ્યુ
ગુજરાત પોલીસ માટે આજે 15 દિવસનો ગર્વનો દિવસ બન્યો છે. ગુજરાત પોલીસને નિશાન એવોર્ડ મળ્યો છે. આજથી ગુજરાત પોલીસ (Gujrat Police) ને નવો કલર અને નવું નિશાન (Presidents Colours award) મળ્યો છે. આ સન્માન મેળવનારું ગુજરાત દેશનું સાતમું રાજ્ય બન્યું છે. ગુજરાત પોલીસને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ (Venkaiah Naidu) ના હસ્તે નિશાન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ખાસ કાર્યક્રમમાં કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ગુજરાત પોલીસને એક ખાસ પ્રકારનું નિશાન પ્રદાન કરવામાં આવ્યું. આ સાથે ગુજરાત પોલીસને નવો કલર અને નવું નિશાન મળ્યું છે.
Dec 15,2019, 15:37 PM IST
Trending news
Bipasha Basu
કુંવારા તો છોડો આ હિરોઈનોએ ત્રીજવર સાથે કર્યા છે લગ્ન, ઘર તોડનારીના લાગ્યા છે ટેગ
health
કિડનીના રોગથી જામી શકે છે મગજની નસોમાં લોહી, આવી શકે છે સ્ટ્રોક, એક્સપર્ટની ચેતવણી
gujarat
આ કણ સ્પર્શે તો મિનિટોમાં કેન્સર! સ્પેસ વેધર વીક-2024માં સુરતીના રિસર્ચની પસંદગી
technology
આકાશમાંથી ફાઈટર પ્લેન નીચે પડતું હોય ત્યારે શું હોય છે પાઈલટનું સૌથી પહેલું કામ?
2036 Olympics
ઓલિમ્પિક તો અમદાવાદમાં જ રમાશે! ઓલિમ્પિક માટે ભારતે ભર્યું મોટું પગલું
IPL Auction 2025
IPL Auction 2025 માં આ 5 ખેલાડીઓ માટે થશે 'લડાઈ', કરોડોની લાગશે બોલી!
Gujarat politics
વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે છોડ્યું બ્રહ્માસ્ત્ર! જીતવા માટે કર્યું આ કામ
suhagrat
સુહાગરાતે જ ના ના કરતી રહી દુલ્હન, પતિ માની તો ગયો પણ ખૂલ્યો મોટો કાંડ
Trapped in Car
કાર લોક થઈ જશે તો આ ગેસને કારણે શ્વાસ લેવામાં થશે મુશ્કેલી, જાણો કેવી રીતે બચશો
Private Property
વિકાસના નામે સરકાર નહીં લઈ શકે કોઈની ખાનગી પ્રોપર્ટી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય