हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarati players
Gujarati players News
Gujarati players
ભારતને વર્લ્ડ કપ અપાવનાર આ 4 ગુજરાતીઓનું શું ગુજરાત સરકાર પણ કરશે સન્માન?
ઝી બ્યૂરો, અમદાવાદઃ મહારાષ્ટ્રની જેમ આપણે ત્યાં પણ વર્લ્ડ ચેમ્પિયન ટીમના શાનદાર ગુજરાતી ખેલાડીઓ જેવાકે, અમદાવાદના જસપ્રીત બુમરાહ, વડોદરાના હાર્દિક પંડયા, નડિયાદના અક્ષર પટેલ અને જામનગરના રવીન્દ્ર જાડેજાને સહિતના ચાર વિશ્વ વિજેતા ખેલાડીઓને પણ ગુજરાત વિધાનસભામાં વિશેષ સન્માન મળવું જ જોઈએ...એક ગુજરાતી...એક ક્રિકેટ ચાહક તરીકે...દરેકની આ લાગણીનો અવાજ બનીને ગુજરાત સરકાર સુધી આ વાત પહોંચાડી રહ્યું છે ZEE24કલાક...અમદાવાદના બુમરાહ, વડોદરાના પંડ્યા, નડિયાદના અક્ષર અને જામનગરના જાડેજાનું ગુજરાત ક્યારે કરશે સન્માન? દેશને દુનિયાભરમાં ગૌરવ અપાવનાર આપણાં 4 વર્લ્ડ ચેમ્પિયન ગુજરાતી ખેલાડીઓનું સન્માન કરવામાં ગુજરાત સરકાર શું હજું મૂહુર્ત જોઈ રહી છેકે, પછી ચોઘડિયું જોવા બેઠી છે...એ એક મોટો સવાલ છે...
Jul 5,2024, 13:13 PM IST
asia cup 2023
એશિયા કપમાં ગુજરાતીઓનો દબદબો; આ 4 ખેલાડીઓનો કરાયો સમાવેશ, વાઈસ કેપ્ટન પણ ગુજરાતી
ક્રિકેટમાં ગુજરાતીઓનો દબદબો વધી રહ્યો છે. બીસીસીઆઈમાં અમિત શાહના દીકરા જય શાહે પદભાર સંભાળ્યા બાદ ગુજરાતીઓનું ક્રિકેટ ટીમમાં મહત્વ વધ્યું છે. આજે એશિયા કપ માટે ટીમની જાહેરાત કરાઈ છે. જેમાં 4 ગુજરાતીઓનો સમાવેશ કરાયો છે.
Aug 21,2023, 15:41 PM IST
Vadoara
ગુજરાતી ખેલાડીઓની કડવી વાસ્તવીકતા! આંતરરાષ્ટ્રીય સ્તરની તિરંદાજ પાસે પૈસા નથી
આંતર રાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત તીરંદાજ પ્રેમિલા બારિયા જે ઘોઘંબા તાલુકાની શ્રીજી આશ્રમ શાળામાં પ્રેક્ટીસ કરી દેશ અને રાજ્ય રાજ્ય સહિત પોતાના વિસ્તારનું પણ નામ રોશન કર્યું હતું. તે જ આશ્રમ શાળામાંથી વધુ એક આદીવાસી તીરંદાજ અનીતા રાઠવા ઝારખંડના જમશેદપુરમાં આગામી ૧ ઓક્ટોબર થી ૩ ઓક્ટોબર સુધી યોજાનાર રમતોત્સવમાં રાષ્ટ્રીય કક્ષાએ તીરંદાજીમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર છે. રાષ્ટ્રીય કક્ષાએ અગાઉ અનેક મેડલ મેળવી ચુકેલી અનીતા રાઠવાને દેશ માટે ઓલમ્પિકમાં ક્વોલીફાય થઇ ગોલ્ડ મેડલ જીતવો છે પરંતુ આ આ સપના આગળ અનીતાને નડી રહ્યું છે. ગરીબી અને લાચારીનું વિધ્ન.
Sep 26,2021, 22:27 PM IST
Trending news
God Of Chaos
માનવ જાતિ પર મંડરાયો ખતરો, ત્રાટકશે પ્રલયના દેવતા, લોકો માટે સાબિત થશે કાળ
Chinese Garlic
90% લોકો ખાઈ રહ્યાં છે ઝેરથી ભરેલું આ લસણ, કોમામાં પણ જઈ શકે છે વ્યક્તિ
pharos lighthouse guard job
માત્ર એક સ્વિચને On/Off કરવાના મળશે 30 કરોડ રૂપિયા, છતાં કોઈ નથી કરવા ઈચ્છતું આ કામ
gujarat
200 કરોડનું ઉઠામણું! દેશની જાણીતી આ કંપનીમાં સુરતીઓના રૂપિયા ડૂબાડ્યા, માથું પકડી...
gujarat
કાલે ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઇ સુરત પોલીસ એલર્ટ, જાણો કેવો છે પોલીસ બંદોબસ્ત
gujarat
ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો! અલૌકિક નજારો સર્જાયો, ભક્તિમય વાતાવરણ
Arvind Kejriwal
Arvind Kejriwal: કોણ બનશે દિલ્હીના નવા CM? આ છે કેજરીવાલની રણનીતિ, બે નામો પર ચર્ચા
gujarat
ગુજરાતમાં આવી ભયંકર પરિસ્થિતિ! આ રોગથી હોસ્પિટલો ઉભરાઈ, યોગ્ય પગલા નહીં લેવાય તો...
gujarat police
હવે દર સોમવાર અને મંગળવારે ફરજીયાત સામાન્ય જનતાની રજૂઆત સાંભળશે પોલીસ અધિકારીઓ
Ahmedabad Metro
અમદાવાદ મોટેરા સ્ટેડિયમથી ગિફ્ટ સિટી જવા માટે જાહેર થઈ ગયું મેટ્રોનું ટાઈમટેબલ, જાણો