हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gujarat new
Gujarat new News
gujarat new
ભાજપ ભલે ના પાડે પણ આંદોલનથી ફેર પડશે, જાણો રાજનીતિમાં ક્ષત્રિયોની શક્તિનું ગણિત
Rupala Controversy: ગુજરાતમાં રૂપાલા વિવાદનો ઉકેલ હવે આવે તેવી સંભાવના ઓછી છે. સરકારે પ્રયાસો કર્યા પણ ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ કાપવા મામલે ટસના મસ ના થતાં ગત અડધી રાત સુધી ગાંધીનગરમાં દોડાદોડી હતી. ગુજરાતની એક પણ બેઠક પર ક્ષત્રિય આંદોલનની અસર નહીં થાય તેવા રિપોર્ટ વચ્ચે હવે જો 17 ટકા ક્ષત્રિયો વટ પર આવ્યા અને મત કોંગ્રેસમાં પલટાયા તો ભાજપના તમામ સમીકરણો ખોરવાઈ જશે. 75 લાખ જેટલા મતોમાંંથી થોડાએ પણ પંજાનું નિશાન દબાવ્યું તો ભાજપ અને આઈબી સુધીના તમામ અંદાજો ખોટા ઠરશે. જોઈ લો આ રિપોર્ટ
Apr 16,2024, 13:10 PM IST
gujarat new
સફેદ જાંબુ કરાવી રહ્યાં છે અધધ કમાણી, ખેડૂતે ખેતીમાં નવો પ્રયોગ કરીને ભુક્કા કાઢ્યાં
સામાન્ય રીતે કચ્છમાં ‘મુંદરાઇ’ અને પારસ જાંબુનું વાવેતર અને ઉત્પાદન વધુ જોવા મળતા હોય છે. ઉપરાંત સફેદ જાંબુની ખેતી છે. જે માંડવી અને મુંદરા તા.ઓના વિસ્તારમાં ખેડૂતો બાગાયતી ખેતી કરી રહ્યા છે.
May 24,2023, 15:46 PM IST
અમદાવાદ
Video : અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ભયાનક આગ, 40 ઝૂંપડા બળીને થયા ખાખ
જાવેદ સૈયદ/અમદાવાદ અમદાવાદના અતિ ગીચ અને બાંગ્લાદેશીઓ વસવાટ કરતો વિસ્તાર એવા ચંડોળામાં વેહલી સવારે 4 થી 5 વાગ્યાના અરસામાં ભયાનક આગનો બનાવ બન્યો હતો. .આગ એટલી ભયાનક હતી કે, આગમાં ત્યાંના 40 જેટલા ઝુંપડા બળીને ખાક થઈ ગયા હતા. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડની 15થી વધારે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગના બનાવની જાણ થતાં ઇસનપુર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પોહચ્યો હતો. 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
Feb 10,2019, 11:25 AM IST
અકસ્માત
જ્યાં લગ્નના ગીત ગવાતા હતા, તે માંડવેથી એકસાથે નીકળી પિતા-પુત્રીની અર્થી
એક પિતા માટે સૌથી વધુ લાડકી તેની દીકરી હોય છે. એક પિતા માટે તેના લગ્નનો પ્રસંગ તેના માટે આજીવન સાંભરણા હોય છે. ત્યારે પાલનપુરમાં એક પિતાએ જે લાડકીની જાન નીકળવાની હતી, તે દીકરી તેના પિતા સાથે અનંત માર્ગે નીકળી હતી. આજે શનિવારે જે યુવતીના લગ્ન થવાના હતા, તેનું શુક્રવારે ગમખ્વાર અકસ્માતમાં મોત નિપજ્યું હતું. સાથે જ તેના પિતા મહેબૂબ ખાન સહિત ચાર લોકોના મોત નિપડ્યા હતા.
Dec 1,2018, 13:31 PM IST
Trending news
baba ramdev
યોગગુરૂ રામદેવને આ રાજ્યએ આપ્યો મોટો ઝટકો, 14 પ્રોડક્ટ્સ પર લગાવ્યો પ્રતિબંધ
IPL 2024
કોલકાતાએ ઘર આંગણે દિલ્હીને 7 વિકેટથી હરાવ્યું, લગાવી દીધી જીતની 'સિક્સર'
farmers
"ધાકડ" ખેડૂતો! પરંપરાગત ખેતી છોડીને સમૃદ્ધ બન્યા, 3 કરોડ રૂપિયા છે ટર્નઓવર
Indegene Limited
પૈસા તૈયાર રાખજો, ખુલી રહ્યો છે વધુ એક IPO, પહેલા જ દિવસે 600 રૂપિયા પાર જશે શેર
Lok Sabha Election 2024
'મોદી હજુ જીવિત છે, જ્યાં સુધી મોદી જીવે છે ત્યાં સુધી...' જાણો કેમ આવું કહ્યું PMએ
Cement Company
દર શેર પર 70 રૂપિયાનું ડિવિડેન્ડ આપશે આ સીમેન્ટ કંપની, પ્રોફિટમાં બમ્પર ઉછાળો
water problem
છોટાઉદેપુરના તુરખેડા ગામમાં બે-બે કિલોમીટર ચાલી પાણી ભરવા મજબૂર મહિલાઓ
icici bank
ICICI બેંક : ડેબિટ કાર્ડથી ચેકબુક સુધી લાગશે શુલ્ક, IMPS કરશો તો લાગશે ચાર્જ
Gujarat ATS
સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડતો, મૂળ જામનગરના એક શખ્સની દિલ્હીથી ધરપકડ
controversial statement
ભૂપત ભાયાણીને વિવાદિત નિવેદન પડશે ભારે! કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલાયો રિપોર્ટ