हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Guarat
Guarat News
gujarat
બનાસકાંઠામાં આભ ફાટ્યું! લાખણીમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, SDRFની ટીમ સ્ટેન્ડબાય
સરહદી પંથક વાવ, સુઇગામ અને થરાદમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં છે. થરાદની અરંટવા પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ફરી વળતાં સ્કૂલના વર્ગખંડોમાં પાણી ભરાઈ જતા વાલીઓ શાળાઓમાં પહોંચી બાળકોને તેડીને ઘરે લઈ જવા મજબુર બન્યા છે.
Jul 2,2024, 18:28 PM IST
breaking news
ગુજરાતના આ તાલુકામાં મીની વાવાઝોડાએ કાળો કહેર વરસાવ્યો, ઘરોના છાપરાએ ઉડાડી દીધા!
Gujarat Forecast: કુદરતની મારનો શિકાર બનેલા આ પરિવારોની આજે વલસાડ લોકસભાના ઉમેદવાર અને ભાજપની નેતા ધવલ પટેલે મુલાકાત લઈ તેમની સ્થિતિ જાણી હતી અને સરકારમાંથી વહેલામાં વહેલી સહાય મળે એ આશ્વાસન પણ આપ્યું હતું.
May 18,2024, 19:35 PM IST
breaking news
ચૂંટણી પૂરી થતાં જ દમણમાં ભાજપના નેતાની કરપીણ હત્યા! ભાઈએ જ ભાઈનું ઢીમ ઢાળ્યું!
વિકી હરી ટંડેલ ઉર્ફે વિકી કાશી નામના યુવકની તીક્ષણ હથિયારોના ઘર ઝીંકી હત્યાની ઘટના બનતા જ ચકચાર મચી ગઈ હતી. તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા જ અચાનક જ દમણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખની હત્યા થઈ જતા નાનકડા સંઘ પ્રદેશમાં સનસની વ્યાપી ગઈ હતી.
May 10,2024, 17:59 PM IST
Dr. Kamlesh Upadhayay
સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડૉ. કમલેશ ઉપાધ્યાયે કોવિશિલ્ડને કારણે થયેલા મૃત્યુના દાવાને નકારી કાઢ્યો
Dr. Kamlesh Upadhayay, Head of Medicine Dept of Civil Hosp denies claims of deaths due to Covishield
May 1,2024, 17:20 PM IST
breaking news
વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત! 35 વર્ષના યુવકનું માત્ર 6 જ સેકન્ડમાં મોત, CCTV
ગુજરાતમાં હાર્ટ એટેક થી મોતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયો હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે. ડુમસ રોડ વિસ્તારમાં આવેલા રિસોર્ટમાં કામ કરતો યુવક અચાનક કપડાં ધોતા ધોતા ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યો હતો. 35 વર્ષીય વિકાસ મૈથી કપડા ધોતા ધોતા ઢળી પડ્યો હતો. ઘટના સીસીટીવી માં થઈ કેદ. વિકાસ સતીશ મૈથની ડુમસ રોડ ખાતે આવેલા રેમ્બો રિસોર્ટ ખાતે રહેતો હતો.
Dec 28,2023, 16:13 PM IST
Guarat
આ તાલુકામાં દિનદહાડે બંધાય છે લોકોના જીવ પડીકે, એક મહિનામા 11 ગંભીર અકસ્માતોથી ફફડાટ
ધરમપુરના જાહેર માર્ગો ઉપર મોટી સંખ્યામાં ઢોર અધિંગો જમાઈને બેઠા હોય છે. તેના કારણે રાત્રે દરમિયાન વાહન લઇને નીકળેલા લોકોને ઢોરો ન દેખાવાના કારણે અકસ્માત થવા પામે છે.
Sep 12,2023, 15:44 PM IST
Guarat
શ્રાવણમાં ફરાળી પેટીસ તોડાવશે ઉપવાસ:લોટ ભેળવી પેટીસ વેચવાના મોટા કારસ્તાનનો પર્દાફાશ
રાજકોટમાં ફરાળી પેટિસમાં ભેળસેળ થતી હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની તપાસમાં નમૂના ફેઈલ થયા છે અને આરોગ્ય વિભાગે પોણા બસો કિલો પેટીસનો નાશ કર્યો છે.
Aug 22,2023, 20:31 PM IST
Guarat
લાજ-શરમ નેવે મૂકી નબીરાએ કહ્યું;'ત્રણ, સાડા ત્રણ પેગ પીધા તા', યુવકને 2 કિ.મી ઢસડયો
ગુજરાતમાં નબીરાઓ બેફામ બનીને કાયદા અને નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. પોલીસ કે કાયદાના ડર વગર બેફામ ડ્રાઈવિંગ કરી રહ્યા છે અને લોકોને ટક્કર મારી મોતને ઘાટ પણ ઉતારી રહ્યા છે.
Aug 8,2023, 17:01 PM IST
Guarat
Gujarat: રિવાબા MLA બનતાં કોંગ્રેસે નયનાબાનું વધાર્યું કદ, 2024માં ભાભી Vs નણંદ
Naynaba Jadeja: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જામનગરની ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય બન્યા છે. તેઓ હાલમાં રાજકારણથી લઈને ક્રિકેટ અને ફિલ્મની દુનિયામાં સમાચારમાં ચમકી રહ્યાં છે, ત્યારે જાડેજાની મોટી બહેન નયનાબા ફરીથી હેડલાઇન્સમાં છે.
Jun 9,2023, 15:37 PM IST
ડુંગળી
ખેડૂતોના હિતમાં સરકારે લીધો મહત્વનો નિર્ણય, ડૂંગળી નિકાસ કરવાની આપી છૂટ
થોડા સમય અગાઉ દેશની પ્રજાને રડાવતી ડુંગળી હવે તેના ઉત્પાદકો ને રડાવી રહી છે. ૧૨૦૦ રૂ. મણ વેચાતી ડુંગળી હાલ ૩૦૦ થી ૪૦૦ રૂ.મણ વેચાઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની આયાત ના પગલે ડુંગળીના ભાવો માં થયેલો ઘટાડો હાલ ખેડૂતો માટે અસહ્ય બની રહ્યો છે અને આવનારા સમયમાં ડુંગળીનું વ્યાપક ઉત્પાદન ફરી તેને રડાવે તેવી સ્થિતિ સર્જાય શકે છે.
Feb 27,2020, 16:30 PM IST
વિશ્વ કેન્સર દિવસ
ફટાફટ ખબર: આજે વિશ્વ કેન્સર નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ
ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ અને ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 'વિશ્વ કેન્સર દિવસ'ની સૌ પ્રથમ વખત ઉજવણી વર્ષ 1933માં જીનેવા, સ્વિત્ઝરલેન્ડ ખાતે કરાઈ હતી. WHO મુજબ વિશ્વમાં દર એક મીનીટે 17 વ્યક્તિઓના કેન્સરથી મોત થાય છે.
Feb 4,2020, 9:20 AM IST
Trending news
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત
lizards
ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે અસરકારક ઉપાય, પછી ક્યારેય નહીં મળે જોવા!
Belly Button
આ તેલના બે ટીપાં કરી દેશે કમાલ,અનેક બીમારીઓ દૂર રાખવાની સાથે પુરુષોમાં આવશે સુપરપાવર
gujarat
આ રીતે ભણશે ગુજરાત...પાટણમાંથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો! સરકારી યોજનાઓમાં કોની કટકી?
Mahakumbh 2025
હવે કોઈ બાળક નહીં ખોવાઈ... મહાકુંભમાં પેરેન્ટ્સે લગાવ્યો એક અનોખો જુગાડ, VIDEO વાયરલ