हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
269/ 9
(98)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
guarantee
Guarantee News
old pension scheme
OPS: સરકારી કર્મચારીઓ આનંદો...ઓલ્ડ પેન્શન સ્કીમની માંગણી પર આવ્યા સારા સમાચાર
સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. જો તમે પણ રિટાયરમેન્ટ બાદ પેન્શન માટે એનપીએસ (NPS) માં રોકાણ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્રીય કર્મચારીઓ અને અલગ અલગ રાજ્ય સરકારના કર્મચારીઓ તરફથી લાંબા સમયથી ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) ને બહાલ કરવાની માંગણી થઈ રહી છે.
Jul 10,2024, 9:05 AM IST
gujarat
'સપને નહીં હકીકત બનતે..' છેલ્લા 10 વર્ષમાં પૂરી થયેલી મોદીની ગેરંટી પર પાવરફુલ...
TabhiTohSabModiKoChunteHain: ભારત સરકારે અમલમાં મૂકેલી નિર્ણાયક નીતિઓના આધારે કુલ પાંચ ફિલ્મો આઠ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી. આ નીતિઓ મુદ્રા યોજના, જન ધન યોજના, ઉજ્જવલા યોજના, UPI અને PM આવાસ યોજના છે.
Feb 6,2024, 17:50 PM IST
Lok Sabha Election 2024
બળદમાંથી દૂધ કાઢી લાવ્યા...કહેનારા કેજરીવાલની ગુજરાતમાં નિષ્ફળ ગઈ આ ગેરંટી!
ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ જયારે આમ આદમી પાર્ટી રાજ્યમાં 14 ટકા વોટશેર સાથે પાંચ સીટો જીતીને આવી હતી ત્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અમે બળદમાંથી દૂધ કાઢી લાવ્યા. તેમનું આ નિવેદન ખુબ ચર્ચામાં આવ્યું હતું. તેમની એક 'ગેરંટી' પણ ચર્ચામાં હતી.રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ગુજરાતમાં કેજરીવાલ પણ પોતાની પાર્ટીને તૂટતી બચાવી શક્યા નહીં.
Dec 21,2023, 14:17 PM IST
Independence Day 2023
લાલ કિલ્લા પરથી PM મોદીએ દેશને આપી મોટી ગેરંટી, કહ્યું- ફક્ત 5 વર્ષમાં કરશે આ કામ!
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના અમૃતકાળમાં જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ ઉજવશે ત્યારે દુનિયામાં વિક્સિત ભારતનો તિરંગો ઝંડો હોવો જોઈએ.
Aug 15,2023, 11:29 AM IST
Business
Guarantee And Warranty: ગેરંટી અને વોરંટી વચ્ચે શું હોય છે તફાવત? જાણીને ચોંકી જશો
Difference Between Guarantee And Warranty: ગેરંટી અને વોરંટીના ઉત્પાદનો થોડા વિશ્વસનીય છે પરંતુ તેમાં પણ ખામીઓ છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે તમારી પ્રોડક્ટ પર જે મળે છે તે ગેરંટી છે કે વોરંટી.
Jan 23,2023, 16:39 PM IST
farmers protest
દિલ્હી: રામલીલા મેદાનમાં ફરીથી ખેડૂતોનો જમાવડો, જાણો 'અન્નદાતાઓ'ની નારાજગીનું કારણ
Farmers Protest: દિલ્હીના રામલીલા મેદાનમાં ખેડૂતોનો જમાવડો થયો છે. 7 રાજ્યોના લગભગ 40 હજાર 'અન્નદાતા' સરકાર પાસે પોતાની માંગણી મનાવવા માટે 'કિસાન ગર્જના રેલી'માં પહોંચ્યા છે. પ્રદર્શનનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંગઠન ભારતીય કિસાન સંઘ (BKS) એ કર્યું છે. રેલી દરમિયાન ભારતીય કિસાન સંઘના નેતાઓએ એક નોટ જારી કરીને કહ્યું કે જો સરકારે સમયસર ખેડૂતોની માંગણીઓ ન માની તો તેણે પરેશાનીનો સામનો કરવો પડશે.
Dec 19,2022, 15:54 PM IST
Arvind Kejriwal Gujarat Visit
ફરી અરવિંદ કેજરીવાલે ગુજરાતના ખેડૂતોને શું આપી ગેરેન્ટી?
Arvind Kejriwal Gujarat Visit: દિલ્હીના સીએમ અરવિંદ કેજીરીવાલે ભગવાન દ્વારકાધીશની જય બોલાવી પોતાના ભાષણની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું કે, રાજ્યમાં જેટલી પણ પરીક્ષાના પેપરો ફૂટ્યા છે તેની તપાસ કરાવીશું. 2015 પછી જેટલા પેપર ફૂટ્યું છે તેના જવાબદારને જેલમાં મોકલીશું.
Sep 2,2022, 16:35 PM IST
Trending news
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના સગા ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા
rishab shetty
ઋષભ શેટ્ટીની 'કાંતારાઃ ચેપ્ટર 1'ના શૂટિંગ પરથી પરત ફરી રહેલી બસ પલટી,6 આર્ટિસ્ટ ઘાયલ
Adani Bangladesh Deal
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસ
Agriculture
સૌરાષ્ટ્રના ખેડૂતોનું ટેન્શન વધ્યું, ખરી રવિ પાકની સીઝનમાં ખાતર જ નથી મળી રહ્યું
Aamir Khan
હીરોઈનોના હાથ પર થૂંકતો હતો આમિર ખાન? આવું કરવા પાછળ લોજિક પણ એવું આપ્યું..
weather update
બંગાળની ખાડીમાં બની રહ્યું છે ભયંકર ચક્રવાત : 75 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન
Nanded Lok Sabha by-election
લોકસભા જીતી ગઈ પણ વિધાનસભાની 7 સીટો હારી : દર ચોથા મતદારે વોટિંગ પેટર્ન બદલી
Maharashtra Assembly Election 2024
ફડણવીસ જો CM બને તો? એકનાથ શિંદે માટે ભાજપ પાસે છે આ જબરદસ્ત પ્લાન