हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gseb class 10 result
Gseb class 10 result News
gujarat
કોરોનામાં પિતા ગુમાવ્યા બાદ તક્ષીલે પરીણામથી પિતાને શ્રદ્ધાંજલિ અર્પી, પિતાની ઈચ્છા
GSEB, Gujarat Board 10th Result 2022: મહેસાણા શહેરમાં રહેતા શિક્ષક પુત્ર એ કોરોના કાળમાં પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પણ પિતાની આશા પુરી કરી છે. મહેસાણાની કરમ રેસિડેન્સીમાં રહેતા શિક્ષક પુત્ર તક્ષીલ પટેલે મહેસાણા જિલ્લાના ધોરણ 10ના પરીણામમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
Jun 6,2022, 12:17 PM IST
gseb result 2022 class 10
વડોદરાની સમિધા પટેલ ઉતીર્ણ: અભ્યાસની સાથે સાયકલિંગ કરવાનો અધરો ટાસ્ક
GSEB, Gujarat Board 10th Result 2022: વડોદરામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં વડોદરા જિલ્લાનું 61.21 ટકા પરિણામ આવ્યું છે. જેમાં મનાલીથી લેહ લદાખ અને પોરબંદરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સાયકલિંગ કરનાર સમિધા પટેલ પણ ઉતીર્ણ થઈ છે.
Jun 6,2022, 11:28 AM IST
gseb result 2022 class 10
GSEB, Gujarat Board 10th Result 2022: ધોરણ 10નું કયા જિલ્લામાં કેવું છે પરિણામ
GSEB, Gujarat Board 10th Result 2022: બોર્ડની સત્તાવાર www.gseb.org વેબસાઇટ પર પરિણામ મુકાયું છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાનું 75.64 ટકા પરિણામ અને સૌથી ઓછું પાટણ જિલ્લાનું 54.29 ટકા પરિણામ આવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી 294 શાળાઓ છે, જ્યારે 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી 1007 શાળાઓ છે.
Jun 6,2022, 9:54 AM IST
gseb result 2022 class 10
ધોરણ 10નું 65.18 ટકા પરિણામ જાહેર, સુરતમાં સૌથી વધુ, જ્યારે પાટણમાં સૌથી ઓછું
GSEB Gujarat Board 10 Result 2022: ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આજે જાહેર થઈ ગયું છે. સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે.
Jun 6,2022, 8:58 AM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ