हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
goa election
Goa election News
Congress
હાર બાદ કોંગ્રેસ ક્યાં ઉભી છે? સોનિયા ગાંધીએ બનાવી ટીમ-5, જાણો કેવી રીતે કરશે કામ
નેતા ધારાસભ્ય ઉમેદવારો અને મહત્ત્વપૂર્ણ નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ સંગઠનાત્મક ફેરફાર કરવાનું સૂચન આપવામાં આવ્યું. રાજ્યસભા સાંસદ રજની પાટિલ ગોવા, જયરામ રમેશ મણિપુર, અજય માકન પંજાબ, જિતેન્દ્ર સિંહ ઉત્તર પ્રદેશ અને અવિનાશ પાંડે ઉત્તરાખંડની સ્થિતિનું મૂલ્યાંકન કરશે.
Mar 17,2022, 7:29 AM IST
Mamata Banerjee
'મમતા બેનર્જીએ કરી BJPની જીતમાં મદદ' જાણો કયા દિગ્ગજ સાંસદ નેતાએ લગાવ્યો મોટો આરોપ
બંગાળના વિદ્યાર્થી નેતા અનીશ ખાનની હત્યાના વિરોધમાં ધરણાં પર બેઠેલા ચૌધરીએ તૃણમૂલ સુપ્રીમો પર મોટો આરોપ લગાવતા જણાવ્યું છે કે, આજ દિન સુધીમાં, કોંગ્રેસની પાસે સમગ્ર ભારતમાં 700 ધારાસભ્ય છે. કોંગ્રેસે વિપક્ષ તરીકે 20 ટકા વોટ શેર મેળવ્યો છે.
Mar 13,2022, 9:05 AM IST
Pramod Sawant
ગોવામાં બહુમતી નહી મળે તો આ પાર્ટી સાથે ગઠબંધન કરશે ભાજપ, સીએમએ કરી જાહેરાત!
ગોવા વિધાનસભાની ચૂંટણીના પરિણામોની જાહેરાતના બે દિવસ પહેલા મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે આજે (મંગળવારે) કહ્યું હતું કે જો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર બનાવવા માટે બહુમતીના આંકડાથી દૂર રહે છે તો, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP) પાસેથી સમર્થન મેળવવા માટે પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ પહેલેથી જ વાતચીત કરી રહ્યું છે. જણાવી દઈએ કે ગોવામાં 40 સભ્યોની વિધાનસભા માટે 14 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને પરિણામ 10 માર્ચે જાહેર કરવામાં આવશે.
Mar 8,2022, 17:23 PM IST
Goa Opinion poll
Zee Opinion Poll: ગોવા ચૂંટણીમાં કોણ મારશે બાજી? આ નેતા મુખ્યમંત્રી પદની પહેલી પસંદ
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ શરૂ થઈ ગઈ છે અને એક મહત્વપૂર્ણ રાજ્ય ગોવા છે, જ્યાં હાલમાં ભાજપની સરકાર છે. આજે અમે તમને ગોવાના ઝી ઓપિનિયન પોલ (Zee Opinion Poll) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમને અંદાજો આવશે કે ત્યાં કઈ પાર્ટીનું વધુ જોર છે.
Jan 28,2022, 19:47 PM IST
Arvind Kejriwal
ગોવામાં કોણ હશે AAP ના CM પદના ઉમેદવાર? અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત
ગોવામાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગોવા પહોંચ્યા અને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરી.
Jan 19,2022, 13:25 PM IST
Arvind Kejriwal
CM કેજરીવાલની જાહેરાત, નોકરી નહીં મળે તો બેરોજગારોને 3 હજાર રૂપિયાનું ભથ્થું આપશે
લ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી સ્વતંત્ર ભારતની સૌથી ઈમાનદાર પાર્ટી છે. પીએમ મોદીએ ખુદ અમને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપ્યું છે. પીએમ મોદીએ મારા અને મનીષ સિસોદિયા પર દરોડા પાડ્યા.
Jan 16,2022, 12:38 PM IST
assembly election 2022
UP માં 5થી 7 તો પંજાબમાં 2 તબક્કામાં થઈ શકે છે મતદાન, ચૂંટણી પંચ ગમે ત્યારે કરી શકે
ચૂંટણી પંચે પીએમ મોદીની સુરક્ષામાં થયેલી ચુક પર ચિંતા વ્યક્ત કરતા ચૂંટણી રાજ્યો પાસેથી સુરક્ષા વ્યવસ્થા પર રિપોર્ટ માંગ્યો છે. પંચ પાંચ રાજ્યોમાં મતદાનના તબક્કાને અંતિમ રૂપ આપી રહ્યું છે.
Jan 6,2022, 18:44 PM IST
Goa
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણીમાં BJPનો ભગવો લહેરાયો, કોંગ્રેસના સૂપડા સાફ
સોમવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 32 સીટો પર જીત મેળવી છે, જ્યારે સાત સીટ અપક્ષ ઉમેદવારના ખાતામાં ગઈ છે. કોંગ્રેસના ખાતામાં ચાર, એમજીપીના ભાગમાં ત્રણ સીટ આવી જ્યારે એનસીપી અને આમ આદમી પાર્ટીને એક-એક સીટથી સંતોષ કરવો પડ્યો છે.
Dec 14,2020, 22:44 PM IST
Trending news
Pandemic
ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ
ટ્રેન કેન્સલ
સુરત સ્ટેશન પર નહિ ઉભી રહે કોઈ ટ્રેન, આગળ આ સ્ટેશન પર રોકાશે
Sara Ali Khan
ભોળાનાથને શરણે પહોંચી સૈફ અલી ખાનની લાડલી, કપાળમાં ચંદનનું તિલક, ભક્તિમાં તરબોળ
earthquake
નેપાળથી બિહાર-બંગાળ સિક્કિમ સુધી ધરા ધ્રુજી, ભૂકંપથી તિબ્બતમાં ભારે તબાહી, 53ના મોત
daily horoscope
રાશિફળ 07 જાન્યુઆરી: મેષ સહિત આ રાશિવાળાને મળશે ચંદ્ર મંગળ પરિવર્તન યોગનો લાભ
milk with jaggery
રાત્રે સૂતા પહેલા દૂધમાં મિક્સ કરીને પીવો આ ચમત્કારિક વસ્તુ,5 બીમારીઓથી મળશે છુટકારો
Champions Trophy 2025
વિશ્વકપ રમ્યા.. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીનું સપનું રહેશે અધુરૂ, આ 3 ખેલાડીઓ થશે ડ્રોપ
Canada PM
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ આપ્યું રાજીનામું, આલોચનાઓ વચ્ચે લીધો નિર્ણય
calories
જિમ અને ડાઇટિંગ વગર વજન ઓછું કરવા માંગો છો? આજથી જ આ ટિપ્સ ફોલો કરો
Town Education Committee
સુરતમાં નગર શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોની ઘટના ચોંકાવનારા આંકડા