हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
103/ 5
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Glacier burst
Glacier burst News
Uttarakhand
ઋષિ ગંગા પર જે થયું તે ચિંતા અને ચેતવણી બંનેનો વિષય: ઉમા ભારતી
ઉત્તરાખંડ (Uttarakhand) ના ચમોલી (Chamoli) જિલ્લામાં રૈણી ગામ પાસે ગ્લેશિયર તૂટવાની ઘટના અંગે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી (Uma Bharti) એ ટ્વીટ કરીને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે આ ઘટના ચિંતા અને ચેતવણી બંનેનો વિષય છે. ઉમા ભારતીએ લખ્યું કે જોશીમઠથી 24 કિલોમીટર દૂર, પૈંગ ગામ જિલ્લા ચમોલી ઉત્તરાખંડની ઉપર ગ્લેશિયર લપસવાથી ઋષિગંગા પર બનેલો પાવર પ્રોજેક્ટ જોરથી તૂટ્યો અને એક તબાહી લઈને આગળ વધી રહ્યો છે. હું ગંગા મૈયાને પ્રાર્થના કરું છું કે તેઓ બધાની રક્ષા કરે.
Feb 8,2021, 15:50 PM IST
Uttarakhand
વિવાદિત રહ્યો છે ઋષિગંગા પાવર પ્રોજેક્ટ, આજે ઉત્તરાખંડ માટે બન્યો 'શ્રાપ'
પ્રકૃતિ આપણને અનેકવાર સુધરવાની તક આપે છે. પરંતુ તેના પર ધ્યાન ન આપવાના ગંભીર પરિણામ ભોગવવા પડે છે. લગભગ 15 વર્ષથી નિર્માણધીન આ પાવર પ્રોજેક્ટ 150 જેટલા મજૂરો માટે શ્રાપ બની ગયો.
Feb 7,2021, 15:03 PM IST
Uttarakhand
ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યા બાદ ભારે તબાહી, 3 મૃતદેહો મળી આવ્યા, 150 મજૂરો ગુમ
ઉત્તરાખંડના ચમોલી (Chamoli) જિલ્લાના જોશીમઠમાં મોટી દુર્ઘટના ઘટી છે. ગ્લેશિયર તૂટવાના કારણે ભારે તબાહી મચી છે. ધૌલીગંગા નદીમાં પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે અને પાણી ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગ્લેશિયર તૂટવાના કારણે રૈણી ગામ પાસે ઋષિગંગા હાઈડ્રો પ્રોજેક્ટ (Rishiganga Hydro Power Project)ને ખુબ નુકસાન પહોંચ્યું છે. પ્રોજેક્ટનો બંધ તૂટી ગયો છે. 100થી 150 લોકો ગુમ થયા હોવાની ભીતિ છે. જ્યારે 3 મૃતદેહો અત્યાર સુધીમાં મળી આવ્યા છે.
Feb 7,2021, 15:37 PM IST
Uttarakhand
ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી મચી, અનેક લોકો વહી ગયા હોવાની આશંકા
ઉત્તરાખંડ સ્થિત ચમોલીમાં મોટી દુર્ઘટના ઘટી છે અને ચમોલી નંદા દેવી નેશનલ પાર્ક હેઠળ કોર ઝોનમાં સ્થિત ગ્લેશિયલ તૂટવાના કારણે રૈણી ગામની પાસે ઋષિ ગંગા તપોવન હાઈડ્રો પ્રોજેક્ટનો બંધ તૂટી ગયો છે.
Feb 7,2021, 13:36 PM IST
Trending news
Dhan Lakshmi Rajyog
7 ડિસેમ્બરથી વક્રી થશે મંગળ, ધન લક્ષ્મી રાજયોગથી 3 રાશિઓની સંપત્તિ વધશે
Russia
કોણ છે પુતિન જેવી દેખાતી આ સિક્રેટ ગર્લ, જે નામ બદલીને પેરિસમાં રહે છે, થયો ચોંકાવના
Maharashtra
મહારાષ્ટ્રમાં CM પર ફસાયો પેંચ! 6 દિવસ છતાં નથી બની સરકાર, જાણો ક્યારે આવશે નિર્ણય
Ishan Kishan
14 બોલમાં 74 રન... ઈશાન કિશનની વિસ્ફોટક ઈનિંગ, ચોગ્ગા-છગ્ગાની રમઝટથી બોલાવી
Rules Changes from December 1
1 ડિસેમ્બરથી અનેક નિયમોમાં થશે મોટા ફેરફાર, સામાન્ય લોકો પર પડશે સીધી અસર
Agriculture
ખેડૂતોની મહેનત પર પાણી ફેરવતું મોટું કૌભાંડ! બજારમાંથી માલ લાવી ટેકાના ભાવે વેચ્યો
surat
કળિયુગ આવ્યો રે કળિયુગ! મોબાઈલમાં વ્યસ્ત રહેતી દીકરીની પિતાએ કરી હત્યા
cyclone
90 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, આ જગ્યાઓ મચાવશે તાંડવ, ભારે નુકસાનની સંભાવના!
crime news
કુબેરપતિને શરમાવે તેવો ભુપેન્દ્ર ઝાલાનો વૈભવ, 6000 કરોડનો કૌભાંડી જીવતો આવી લાઈફ
Groom tracks stock market
લગ્ન મંડપમાં બેઠા-બેઠા વરરાજો કરી રહ્યો હતો આ કામ, વીડિયો થઈ ગયો વાયરલ, લોકોએ કહ્યું