हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gir Somnath Police
Gir somnath police News
Gir Somanath
સમગ્ર સૌરાષ્ટ્રને ધણધણાવનાર 60 લાખની ચકચારી આંગડીયા લૂંટના આરોપીઓ ઝડપાયા
શહેરમાં થયેલ 60 લાખની ચકચારી આંગડિયા લૂંટનો ગણતરીના દીવસોમાં ગીર સોમનાથ જીલ્લા પોલીસે ભેદ ઉકેલ્યો છે. 17.57 લાખના મુદામાલ સાથે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. તા.૧૯/૧૦/૨૦૨૧ ના રોજ ગીર સોમનાથના ઉના શહેરમાં પટેલ સોમાભાઇ રામદાસ આંગડીયા પેઢીના કર્મચારી બાબુભાઇ પોતાના આંગડીયા પેઢીની રોકડ રૂપિયા તથા હીરા-દાગીનાના પાર્સલ એક થેલામાં ભરી વહેલી સવારે ઉના બસ સ્ટેન્ડથી મહુવા ભાવનગર જઇ રહ્યા હતા.
Oct 31,2021, 17:34 PM IST
Una
ગીર અભ્યારણ્યની જગ્યા પર કબજો કરીને બિનકાયદેસર ધમધમતા રિસોર્ટને બંધ કરી દેવાયો
ગીર જંગલની આરક્ષિત જમીન પર નામચીન તબીબે ગેરકાયદે કબજો જમાવી રિસોર્ટ ઉભું કરી દીધું. આખરે વન વિભાગની ફરિયાદ બાદ વિવાદિત તબીબ રસિક વઘાસીયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબીગનો ગુન્હો નોંધાયો. પોલીસે આરોપી તબીબને ઊંઘતો ઝડપી લઇ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. ગીર જંગલના બોર્ડરના ગામો અને વિસ્તારમાં ઇકો સેન્સેટિવના કાયદાનું ઉલ્લંઘન સાથે અનેક ગેરકાયદે હોટલો ફાર્મ હાઉસો ધમધમી રહ્યા છે. તેવામાં મૂળ જસાધાર ગીરના અને ઉનામાં દવાખાનું ધરાવતા ડો રસિક વઘાસીયા તો બધાથી ચડિયાતા નીકળ્યા.
Aug 10,2021, 23:35 PM IST
Gir Somnath
Gir Somnath: અભણ મહિલાએ પુત્રને મેસેજ કરી કહ્યું પાંચ જણાથી મને બચાવો, સવારે લાશ મળી
બોડવા ગામે ગ્રામ પંચાયતના મહિલા સદસ્યની તિક્ષણ હથિયાર મારી ઘાતકી હત્યાનો ચકચારી બનાવ બન્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ અને પૈસાની લેતી દેતીથી હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. આ અંગે ગુનો નોંધીને પોલીસ દ્વારા વધારે તપાસ આદરવામાં આવી છે.
Feb 5,2021, 18:25 PM IST
Trending news
breaking news
ધરમૂળથી બદલાઈ જશે ગુજરાતનો નકશો! 33થી 36 એ પહોંશે જિલ્લાઓનો આંકડો, બનશે 3 નવા જિલ્લા
Gold rate
સોનાએ રચ્યો ઈતિહાસ, ભાવમાં જબ્બર ઉછાળો, લેટેસ્ટ રેટ જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
gujarat news
વડોદરાની વિખ્યાત MS યુનિ.માં વિદ્યાર્થીનો આપઘાત! પોલીસને હાથ લાગી સુસાઈડ નોટ
CTRL
લાઈફનો કંટ્રોલ AI ને સોંપી દો તો શું થાય ? જોવા મળશે અનન્યા પાંડેની ફિલ્મ CTRL માં
Drona Desai
ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝ વચ્ચે અચાનક આ ગુજરાતી ચર્ચામાં, જાણો કોણ છે દ્રોણ દેસાઈ?
breaking news
7અમદાવાદીઓ માટે કાળમુખો બન્યો બુધવાર! ગેસ કટરથી કારના પતરાં કાપી લાશો કાઢવી પડી બહાર
crude oil price
પેટ્રોલ-ડીઝલની કિંમતો અંગે આવી ગયા મોટા સમાચાર! જાણો ભાવ ઘટવાનો હતો એનું શું થયું
stock market news
ગજબના છે આ 5 શેર... ઓછા સમયમાં રોકાણકારોને બનાવી દીધા કરોડપતિ, એક તો ગુજરાતની કંપની
eye
કેન્સરથી લઈ સ્ટ્રોકના સંકેત જોવા મળે છે સૌથી પહેલા આંખમાં, આ લક્ષણોને ન કરો ઈગ્નોર
Coconut Oil
નાળિયેર તેલમાં આ સફેદ પાવડર મિક્સ કરી લગાડો ચહેરા પર, 7 દિવસમાં ત્વચાનુ રુપ બદલી જશે