हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
30/ 1
(8.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Former Finance Minister
Former finance minister News
પી ચિદમ્બરમ
ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રીમમાં સુનાવણી, સીબીઆઇએ લુકઆઉટ નોટીસ જાહેર કરી
INX મીડિયા કેસમાં સીબીઆઇની ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહ મંત્રી પી ચિદમ્બરમની સામે સીબીઆઇએ લુકઆઉટ નોટીસ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટમાંથી પણ હાલ ચિદમ્બરમને કોઇ રાહત મળી નથી. ધરપકડથી બચવા માટે અગોતરા જામીનની અરજી પર સુપ્રીમ કોર્ટે હાલમાં ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટના જજ એનવી રમન્નાએ કહ્યું કે, સીજેઆઇ નક્કી કરશે કે આ મામલે સુનાવણી ક્યારે કરવી. તેમણે અરજીને સીજેઆઇ પાસે મોકલી આપી છે. હવે ચિફ જસ્ટિસ આ નિર્ણય કરશે કે ચિદમ્બરમની અગોતરા જામીન અરજી પર જલ્દી સુનાવણી કરવી કે નહીં.
Aug 21,2019, 12:10 PM IST
પી ચિદમ્બરમ
પી. ચિદમ્બરમ સામે સીબીઆઈએ ફટકારી લુકઆઉટ નોટિસ
INX મીડિયા કેસમાં સીબીઆઇની ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહ મંત્રી પી ચિદમ્બરમની સામે સીબીઆઇએ લુકઆઉટ નોટીસ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટમાંથી પણ હાલ ચિદમ્બરમને કોઇ રાહત મળી નથી
Aug 21,2019, 12:03 PM IST
પી ચિદમ્બરમ
પી. ચિદમ્બરને સુપ્રીમ કોર્ટ રાહત ના મળી, CJIને ફરી અપીલ કરી શકે છે વકીલ
INX મીડિયા કેસમાં સીબીઆઇની ધરપકડથી બચવા માટે અગોતરા જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ રહી છે. તે પહેલા સુપ્રીમ કોર્ટના જજ એનવી રમન્નાએ કહ્યું કે, સીજેઆઇ નક્કી કરશે કે સુનાવણી ક્યારે થશે
Aug 21,2019, 16:11 PM IST
પી ચિદમ્બરમ
ચિદમ્બરમના સપોર્ટમાં ઉતર્યા પ્રિયંકા ગાંધી, કહ્યું- અમે તેમની સાથે ઉભા છીએ
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પી ચિદમ્બરના સમર્થનમાં ઉતર્યા છે. આઇએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ ધરપકડથી બચવા માટે ગુમ થઇ ગયા છે
Aug 21,2019, 11:33 AM IST
Former Finance Minister
પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીને આગામી બે દિવસ સુધી ડોક્ટરોની દેખરેખ હેઠળ
નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળમાં નાણામંત્રી રહેલા અરૂણ જેટલીને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. સવારે 11 વાગ્યે અરૂણ જેટલીને ચેકઅપ માટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.
Aug 10,2019, 0:08 AM IST
Trending news
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા
rishab shetty
ઋષભ શેટ્ટીની 'કાંતારાઃ ચેપ્ટર 1'ના શૂટિંગ પરથી પરત ફરી રહેલી બસ પલટી,6 આર્ટિસ્ટ ઘાયલ
Adani Bangladesh Deal
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસ
Agriculture
સૌરાષ્ટ્રના ખેડૂતોનું ટેન્શન વધ્યું, ખરી રવિ પાકની સીઝનમાં ખાતર જ નથી મળી રહ્યું
Aamir Khan
હીરોઈનોના હાથ પર થૂંકતો હતો આમિર ખાન? આવું કરવા પાછળ લોજિક પણ એવું આપ્યું..
weather update
બંગાળની ખાડીમાં બની રહ્યું છે ભયંકર ચક્રવાત : 75 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન