हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Father rape daughter
Father rape daughter News
Rape case
હવસનો ભૂખ્યો નીકળ્યો સગો બાપ, આ કિસ્સો સાંભળી કાનમાંથી કીડા ખરી પડશે
Morbi Rape Case : સગો પિતા દીકરીના વાંધાજનક વીડિયો અને ફોટો બતાવી ધમકી આપતો, પાંચ વર્ષ સુધી દીકરી સાથે આચર્યું દુષ્કર્મ
Mar 11,2023, 13:28 PM IST
Rajkot
7 વર્ષ સુધી પિતાએ સગી દીકરીનો દેહ ચૂંથ્યો, સગર્ભા થતા ફૂટ્યો ભાંડો
Father Rape Daughter : રાજકોટમાં18 વર્ષીય દીકરી પર પિતાએ જ આચર્યુ દુષ્કર્મ... તબિયત લથડતા દીકરીને હોસ્પિટલ ખસેડાઈ હતી... તબીબ તપાસમાં યુવતી સગર્ભા હોવાનો ખુલાસો થયો... પોલીસે ફરિયાદ નોંધી આરોપી પિતાની અટકાયત કરી... સમાજના આગેવાનોએ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરી
Oct 9,2022, 14:37 PM IST
surat
સુરતમાં સગ્ગો બાપ બન્યો હેવાન, 14 વર્ષની દીકરીને 8 કલાકમાં બે વાર પીંખી નાંખી
સુરતમાં સગા પિતાની હેવાનિયત સામે આવી છે. નરાધમ પિતાએ 14 વર્ષીય દીકરી પર 8 કલાકમાં 2 વાર દુષ્કર્મ આચરવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. એટલુ જ નહિ, બીજી 13 વર્ષની દીકરી સાથે પિતાએ છેડતી પણ કરી હતી. ત્યારે બંને દીકરીઓ હિંમત દાખવી પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. પોલીસે ગુનો દાખલ કરીને આરોપી પિતાની અટકાયત કરી છે. તો શી ટીમે શાળામાં ગુડ-બેડ ટચ વિશે સમજાવાતાં મોટી બહેને પિતા સામે ફરિયાદ નોંધાવી હતી.
Nov 11,2021, 11:35 AM IST
Ahmedabad
અમદાવાદ : પોતાની હવસને સંતોષવા પિતાએ 9 વર્ષની દીકરીને ભોગ બનાવી
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિતા અને પુત્રીના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પિતાએ જ પોતાની હવસનો ભોગ સંતોષવા માટે માત્ર નવ વર્ષની દીકરીને ભોગ બનાવી છે. એટલું જ નહિ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ તેને કોઈને જાણ ન કરવા માટેની પણ ધમકી આપી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા જ રામોલ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે.
Jun 20,2019, 16:17 PM IST
Trending news
IMD Weather Update
દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત
monali thakur
ચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો પ્રાઈવેટ પાર્ટ પર સવાલ, ભડકી સિંગર
Awadhesh Prasad
કોણ બનશે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર? વિપક્ષે અવધેશ પ્રસાદનું આપ્યું નામ
Gondal
યુકે પાર્લામેન્ટરી ઈલેક્શનમાં ગોંડલનો યુવાન મેદાનમા, ગુજરાતીઓની મદદ કરવા ચૂંટણી લડશે
indian cricket team
ટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મની
Ambalal Patel
ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહી
stock market news
આ સપ્તાહે થશે બોનસ શેરનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રી શેર, જાણો રેકોર્ડ ડેટ
Ahmedabad Rain
અમદાવાદમાં મહાકાય ભુવો પડ્યો, જે વિસ્તાર સૌથી વધુ ટેક્સ આપે છે તેની હાલત સૌથી ખરાબ
Mobile Recharge Plans
Jio-Airtel માટે નહીં ચુકવવા પડે વધુ પૈસા, 365 સુધી મળશે ડેટા-કોલિંગની મજા
Rajkot
ઝોમાટોમાં વેજ ઓર્ડર કર્યું, તો નોન-વેજ આવ્યું, રાજકોટના ગ્રાહકનો કડવો અનુભવ