Fast food News

મહાભારત સાથે શું પાણીપુરીનું કનેક્શન, જાણો રસપ્રદ ઈતિહાસ
સ્વાદના રસિયાઓ અને ખાસ કરીને મહિલાઓ બીજીકોઈ વાતે સંમત થાય કે ન થાય, એક વાતે ચોક્કસ સંમત થાય, કે જેણે જીવનમાં પાણીપુરી નથી ખાધી, તેણે ખરેખર જીવનમાં કંઈ ખાધુ જ નથી. કેટલાક લોકોનું તો માનવુ છે કે, મોંઢામાં મૂકતાની સાથે જ કચર...કચર અવાજ સાથે ફૂટી જતી અને તીખા-મીઠા પાણીથી જીભની સાથે આંખ-કાન-નાક એમ દરેક ઈન્દ્રિયને સતેજ કરતી પાણીપુરીને રાષ્ટ્રીય વાનગીનું બિરુદ આપી દેવુ જોઈએ. રિસાયેલી પત્ની કે ગર્લફ્રેન્ડને મનાવવી હોય, કે પછી આખા દિવસનો થાક ઉતારવો હોય, કે મિત્રોને સસ્તી અને બેસ્ટ ટ્રીટ આપવી હોય તો દરેક માટે વન એન્ડ ઓનલી જગ્યા છે, અને એ છે પાણીપુરીની લારી. પાણીપુરી વેચતો ફેરિયો પણ જેમ પડીયામાં એક પછી એક શાનદાર રીતે પકોડી સર્વ કરે, ત્યારે તો સ્વર્ગનું સુખ મેળવ્યા જેવી અનુભૂતિ થાય છે. લગ્ન પ્રસંગમાં સૌથી વધુ ભીડ પણ પકોડીના કાઉન્ટર પર જ હોય છે.  
Jan 3,2021, 15:29 PM IST
સાયલન્ટ કિલર છે આ ફૂડ, જેને ખાવાથી જિંદગી નરક તરફ ધકેલાતી જાય છે
Mar 3,2019, 10:07 AM IST

Trending news