हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
312/ 5
(39)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
fast bowler
Fast bowler News
Team India
બુમરાહના કારણે આ શાનદાર ખેલાડીનું કરિયર થયું ખલ્લાસ, ગુમનામીના અંધારામાં ધકેલાઈ ગયો
હવે આ ખેલાડીના ઈન્ટરનેશનલ ક્રિકેટર કરિયર પર જાણે પૂર્ણવિરામ આવી ગયું હોય તેવું છે. બુમરાહની ઝળહળતી કારકિર્દીએ આ ખેલાડીની કરિયરને હાંસિયામાં ધકેલી દીધી હોય તેવું છે અને ત્યારબાદ હવે આ ખેલાડી લગભગ ગુમનામીના અંધારામાં ધકેલાઈ ગયો છે.
Aug 24,2024, 13:38 PM IST
Cricket
Photos: અત્યાર સુધી આ બોલરોએ ફેંક્યો છે વિશ્વનો સૌથી ઝડપી બોલ
નવી દિલ્લીઃ વિશ્વ ક્રિકેટમાં એવા ખતરનાક ફાસ્ટ બોલર થયા છે જેમણે વિશ્વમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. શોએબ અખ્તર, બ્રેટ લી, શોન ટેટ, જેફ થોમસન અને મિચેલ સ્ટાર્ક આવા ફાસ્ટ બોલર રહ્યા છે.
Dec 3,2023, 10:16 AM IST
cricket world cup 2023 photos
વર્લ્ડ કપમાં ઘાતક બોલિંગ જોઈને આ અભિનેત્રીએ શમીને કરી લગ્નની ઓફર, લાગે છે જક્કાસ!
પાયલ ઘોષે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી માટે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમી પહેલાથી જ પરિણીત છે. મોહમ્મદ શમીએ તેની પત્ની હસીન જહાં સાથે છૂટાછેડા લીધા નથી. મોહમ્મદ શમી અને હસીન જહાં બંને અલગ-અલગ રહે છે. બંને વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મોહમ્મદ શમી અને હસીન જહાંને એક પુત્રી પણ છે.
Nov 22,2023, 11:51 AM IST
Team India
વર્લ્ડ કપ પહેલાં જ ટીમ ઈન્ડિયામાં આવ્યો આ અમદાવાદી બોય, જેના નામથી જ ફેલાયો ફફડાટ
Team India Cricketer: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ લગભગ 1 વર્ષ પછી અચાનક જ ટીમ ઈન્ડિયામાં એક ઘાતક ક્રિકેટરની એન્ટ્રી કરી છે. બીસીસીઆઈએ આયર્લેન્ડ સામેની આ ટી20 શ્રેણી જીતવા માટે મોટો દાવ રમી છે.
Aug 1,2023, 13:13 PM IST
World Cup 2023
World Cup માં બુમરાહની જગ્યા લેશે આ ખૂંખાર ફાસ્ટ બોલર, વિરોધીઓને રીતસર પડાવશે બૂમ!
Team India Cricketer: ટીમ ઈન્ડિયાએ આ વર્ષે 2023નો વર્લ્ડ કપ ઓક્ટોબરથી નવેમ્બર સુધી પોતાના દેશમાં રમવાનો છે. ભારતીય ક્રિકેટ ચાહકોના મનમાં આ સવાલ વારંવાર ઉઠી રહ્યો છે કે શું ટીમ ઈન્ડિયાનો ઘાતક ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ મેગા ઈવેન્ટમાં રમી શકશે કે નહીં.
May 17,2023, 8:44 AM IST
India vs Australia
3 ભારતીય સ્ટાર ક્રિકેટર જેનું ટેસ્ટ કરિયર થવાનું છે ખતમ, જલદી લઈ શકે છે નિવૃત્તિ
ભારતીય ક્રિકેટ ટીમને ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1 બનાવવા માટે ઘણા દિગ્ગજ ખેલાડીઓનો હાથ રહ્યો છે. તેના શાનદાર પ્રદર્શનને કારણે આજે ટીમ ઈન્ડિયા આ મુકામ પર પહોંચી છે. એક સમય હતો જ્યારે તેનો દબદબો હતો. પરંતુ હવે ખરાબ ફોર્મને કારણે તેને ટીમમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યા છે. જેના કારણ તેનું ટેસ્ટ કરિયર ખતમ થવાના માર્ગ પર ચાલી પડ્યું છે.
Feb 14,2023, 15:45 PM IST
Team India
વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયામાં આવ્યો આ ઘાતક ખેલાડી, હવે ભારતની ટ્રોફી પાક્કી!
ફાસ્ટ બોલર ઝહીર ખાને જે રીતે 2011 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ 21 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી, તે જ રીતે ફાસ્ટ બોલર ઉમરાન મલિક પણ ભારતને ટ્રોફી જીતાડવામાં મોટી ભૂમિકા ભજવશે.
Jan 13,2023, 23:01 PM IST
Mohammad Amir personal life
જેલમાં થયો હતો મોહમ્મદ આમિરને પ્રેમ, પોતાનો કેસ લડી રહેલી વકીલને બનાવી લીધી પત્ની
Mohammad Amir: પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર નર્જિસ ખાનની લવ સ્ટોરી ખુબ રસપ્રદ છે. હકીકતમાં આ તે સમયની વાત છે જ્યારે વર્ષ 2010માં મોહમ્મદ આમિરનું નામ મેચ ફિક્સિંગમાં આવ્યું હતું.
Sep 11,2022, 22:16 PM IST
jasprit bumrah
જસપ્રીત બુમરાહનો જવાબ નહીં, વન-ડેમાં બન્યો નંબર વન બોલર, રેન્કિંગમાં બધાને પાછળ છોડ્
ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામે ઓવલ વન-ડેમાં 6 વિકેટ ઝડપી. જ્યારે પેસર મોહમ્મદ શમીએ 3 વિકેટ ખેરવી. જેના કારણે વન-ડે રેન્કિંગમાં બંને બોલરને બમ્પર ફાયદો થયો છે.
Jul 13,2022, 19:43 PM IST
Ind vs SA
આવેશ ખાનના ઘાતક બોલથી આશ્ચર્યચકિત: ડુસેનના બેટના બે ફાડિયા કર્યા, VIDEO વાયરલ
India vs South Africa: ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર આવેશ ખાને પોતાના એક ઘાતક બોલથી આફ્રિકી બેટ્સમેન રાસી વેન ડર ડુસેનના બેટના બે ફાડિયા કરી મૂક્યા હતા. સોશિયલ મીડિયામાં હાલ આ વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.
Jun 10,2022, 14:34 PM IST
KKR Team
IPL 2022 KKR: ટૂર્નામેન્ટ વચ્ચે આ ખેલાડીએ છોડ્યો કેકેઆરનો સાથે, ટીમ બહાર થવાની આરે
IPL 2022 KKR: કોલકાતા નાઈટ રાઈડર્સનો ફાસ્ટ બોલર પેટ કમિંસ IPL 2022 માં આગળ રમી શકશે નહીં કેમ તે હીપ્સ ઇન્જરીની સારવાર માટે પોતાના દેશ ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે.
May 13,2022, 14:17 PM IST
Trending news
Virat Kohli
7 કલાકમાં 58 KM ચલાવી સાયકલ, વિરાટની બેટિંગ જોવા પહોંચ્યો 15 વર્ષનો છોકરો
Sardar Sarovar Dam
ગુજરાતમાં વરસાદે પુરો કર્યો ટાર્ગેટ! જાણો કયો ડેમ થયો છલોછલ અને ક્યાં ખાલી...?
UNSC seat
UNSC માં સ્થાયી સીટ માટે ભારતના પક્ષમાં લહેર, અમેરિકા અને ફ્રાન્સ બાદ બ્રિટનનો સાથ
gujarat police
મોટી ખુશખબર: ગુજરાત પોલીસમાં 14820 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે, આ રહી સંપૂર્ણ વિગતો
rain forecast
મોટી આગાહી! ગુજરાતમાં ફરી મેઘરાજાની ધડબડાટી, કેટલા દિવસ સુધી પડશે અતિભારે વરસાદ?
Reliance Jio
Jio નો દિવાળી પહેલા મોટો ધમાકો, દરરોજ 10 રૂપિયા ખર્ચમાં મળશે 2GB ડેટા
junagadh breaking news
ગિરનારમાં આભ ફાટ્યું! ભવનાથમાં પાણીનાં ડરામણાં દૃશ્યો, પર્વત પરથી ધોધ વહેતા થયા
Jobs
અગ્નિવીરો માટે સૌથી મોટી ખુશખબર! હવે બ્રહ્મોસમાં પણ નોકરીની તક, મળશે આટલું આરક્ષણ
canada
60 લાખ રૂપિયા પગાર કંઈ ના કહેવાય, આ છોકરી નથી ખુશ : જોઈ લો આ વીડિયો
foot finger tells about your future
તમારા પગની આંગળીઓના આકાર પરથી જાણો તમારું ભાગ્ય! દુર્ભાગ્યશાળી હોય છે આવા લોકો