हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
farewell
Farewell News
breaking news
પુત્ર પ્રેમમાં કોંગ્રેસ છોડી: નારણ રાઠવાને કેસરિયો પહેરાવી ભાજપે મોટો ખેલ પાડ્યો!
Loksabha Election 2024: ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી મજબૂત થવા માટે પ્રયાસો કરી રહી છે. ભાજપ સામે પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે તેણે પોતાની વિરોધી પાર્ટી સાથે પણ હાલ મિલાવ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસે ગઠબંધન કરી બે બેઠક આપને આપી છે. મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રમાં મજબૂત થવાનો પ્રયાસ કરી રહેલા વિપક્ષને સૌથી મોટો ફટકો પડ્યો છે. લોકસભા પહેલા કોંગ્રેસના એક સાંસદે જ કેસરિયો ખેસ ધારણ કરી લીધો...રાહુલ ગાંધી ગુજરાતમાં ભારત જોડો યાત્રા લઈને આવી રહ્યા છે ત્યારે જ કોંગ્રેસના આ મોટા નેતાની ભાજપમાં એન્ટ્રીથી કોંગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ થઈ છે.
Feb 27,2024, 18:55 PM IST
ZEE 24 Kalak Original Video
હાલોલમાં શિક્ષકને અપાઈ અનોખી વિદાય, વિદ્યાર્થીઓની સાથે આખુ ગામ હિબકે ચડ્યું...!
હાલોલમાં શિક્ષકને અપાઈ અનોખી વિદાય, વિદ્યાર્થીઓની સાથે આખુ ગામ હિબકે ચડ્યું...!
Jul 19,2023, 15:27 PM IST
ZEE 24 Kalak Original Video
કચ્છમાં SP સૌરભસિંઘને વિદાય આપતા આપતા સહકર્મીઓ રડી પડ્યા...
આ નજારો છે SPના વિદાય સમારંભનો.... જ્યાં તેમના સાથે કામ કરતા કર્મચારીઓ તેમની વિદાય પર રડી પડ્યા હતા.... પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘની બદલી કેન્દ્રીય એજન્સી રોમાં થઈ છે... ત્યારે દિલ્હી ડેપ્યુટેશન પર જતા પશ્ચિમ કચ્છ પોલીસ વડાને ઉષ્માસભર વિદાય આપવામાં આવી...
Jun 2,2023, 12:59 PM IST
Team India
સંન્યાસ લેવા મજબૂર થયા હતા ભારતના આ 5 ક્રિકેટર્સ, ના મળ્યું કોઈ સન્માન
Team India: દરેક ક્રિકેટર ઇચ્છે છે કે જ્યારે તે ક્રિકેટને અલવિદા કહે તો તેની વિદાય મેદાનથી પૂરા સન્માન સાથે થાય, પરંતુ ભારતના કેટલાક એવા અનલકી ક્રિકેટર્સ પણ છે, જેમને આ સન્માન મળ્યું નથી. નિરાશાની વાત એ છે કે તેમાં ઘમા મહાન ભારતીય ક્રિકેટર્સના નામ સામેલ છે. આવો એક નજર કરીએ કે ભારતના કયા તે પાંચ દિગ્ગજ છે, જેમને સંન્યાસ લીધા બાદ પૂરા સન્માન સાથે મેદાનમાંથી વિદાય મળી ન હતી.
Aug 12,2022, 18:29 PM IST
Transfer
સાહેબની બદલી થતા આખુ ગામ હિબકે ચઢ્યું, ગ્રામજનો અને પોલીસ સ્ટાફના આસું છલકાયા
અમદાવાદ ગ્રામ્યના 7 પીઆઈની બદલી થઈ, જેમાં અસલાલી પીઆઈની બદલી થતા ગ્રામજનો અને પોલીસ સ્ટાફના આંખમાં આંસુ જોવા મળ્યા, વરઘોડા, પુષ્પવર્ષા સાથેના વિદાય સમારંભમાં ધાર્મિક સંસ્થાના ગુરુઓ, વેપારીઓ, નાગરિકો જોડાયા
May 4,2022, 10:14 AM IST
pm narendra modi
રાજ્યસભાના 72 સાંસદ થઈ રહ્યા છે રિટાયર, પોતાના સંબોધનમાં જાણો PM મોદીએ શું કહ્યું?
સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાંથી 72 સભ્ય રિટાયર થઈ રહ્યા છે. આજે રાજ્યસભા તેમના કાર્યો અને યોગદાનને યાદ કરી રહી છે.
Mar 31,2022, 12:36 PM IST
Bhavnagar
ભાવનગર: શહીદ પોલીસ જવાનોને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, DGP પણ રહ્યા હાજર
ભાવનગર ભરતનગર પોલીસ મથકના ૪ કોન્સ્ટેબલોના રાજસ્થાનના શાહપુરના ભાભરુ પોલીસ મથકની હદમાં સર્જાયેલા અકસ્માતમાં મોત નિપજ્યા હતા.
Feb 16,2022, 9:38 AM IST
Expressing
TMKOC ના નટુકાકાની અંતિમ વિદાય વખતે વ્યક્ત કરી અંતિમ ઇચ્છા, મારા મોત બાદ આવું જરૂર ક
સ્મોલ સ્ક્રિનનો લોકપ્રિય અને નં.1 શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) સીરિયલમાં નટુકાકાનું (Nattu Kaka) પાત્ર ભજવનાર અભિનેતા ઘનશ્યામ નાયકનું (Ghanshyam Nayak) કરૂણ મોત નિપજ્યું છે. તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. જો કે 77 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતા ઘનશ્યામ નાયક લાંબા સમયથી થિયેટર અને અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા. જો કે તેમને સૌથી વધારે પરિચય તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલથી ઓળખ મળી હતી.
Oct 3,2021, 18:52 PM IST
farewell
અમદાવાદના સંકટ મોચકની વિદાય! સાથી કર્મચારીઓ ગળે વળગીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડ્યાં
ફાયર બ્રીગેડના જવાનોએ સંસ્મરણો વાગોળતાં એમ.એફ દસ્તુરને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સીના પીતામા ભીષ્મ ગણાવ્યા. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના તમામ કર્માચારીઓની આંખો માં આજે આસુ હતા, કેમ કે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજનન્સી સર્વિસના ચીફ ફાયર ઓફીસર એમ એફ દસ્તુર આજે વય નિવૃત થયા. જમાલપુર ફાયર સ્ટેશન ખાતે તેમનો વિદાય સમારંભ યોજાયો. જ્યાં હાજર તમામ લોકોની આંખો નમ હતી. એમ.એફ દસ્તુરના પિતાજી ફાયર એન્જ ઇમરજન્સી સર્વિસમાં હતા, ત્યારે સાતમાં ધોરણમાં અભ્યાસ કરતી વખતે તેમણે ફાયર બ્રીગેડમાં જવાનો નિર્ણય કર્યો.
Jan 31,2021, 23:03 PM IST
First Lady
Melania Trumpનો Farewell મેસેજ, 'હિંસા કોઈ પણ સ્થિતિમાં માન્ય નથી'
20 જાન્યુઆરીના અમેરિકા (America)માં ભાવી રાષ્ટ્રપતિ જો બાઈડેન (Jo Biden) શપથ લેવા જઈ રહ્યા છે. આ પહેલાં ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે (Melania Trump) તેમના વિદાય ભાષણમાં મોટું નિવેદન આપ્યું છે. મેલાનિયા ટ્રમ્પે કહ્યું છે કે, હિંસાને (Violence) ક્યારેય ન્યાયી ઠેરવી શકાતી નથી
Jan 19,2021, 11:51 AM IST
Trending news
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ