કચ્છમાં SP સૌરભસિંઘને વિદાય આપતા આપતા સહકર્મીઓ રડી પડ્યા...

આ નજારો છે SPના વિદાય સમારંભનો.... જ્યાં તેમના સાથે કામ કરતા કર્મચારીઓ તેમની વિદાય પર રડી પડ્યા હતા.... પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘની બદલી  કેન્દ્રીય એજન્સી રોમાં થઈ છે... ત્યારે દિલ્હી ડેપ્યુટેશન પર જતા પશ્ચિમ કચ્છ પોલીસ વડાને ઉષ્માસભર વિદાય આપવામાં આવી...

Trending news