हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Factory Owner
Factory owner News
gujarat
રાજકોટમાં ડબર મર્ડર; કારખાનેદારે કરી મજુરની હત્યા, ચાંદીની ચોરીના બદલે મળ્યું મોત
ભાવનગર રોડ પર આવેલા એક કારખાનામાં કામ કરતા મજૂરી ચાંદીની ચોરી કરતા કારખાનાના માલીક અને તેના મળતિયાઓ દ્રારા ઢોર માર મારીને હત્યા નીપજાવી દીધી હતી. હાલમાં પોલીસે કારખાનાના માલિક અને તેના મળતિયાઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી.
Oct 13,2023, 19:51 PM IST
gandhinagar
GANDHINAGAR: ફેક્ટરી માલિક પર મજુર કાળ બનીને તુટી પડ્યો, કાચા પોચા લોકો ન જુએ...
દહેગામની એક પ્લાસ્ટિકની ફેક્ટરના માલિકની હત્યાના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. એક 20 વર્ષીય પરપ્રાંતીય મજુર ફેક્ટરીના માલિક પર પાઇપવડે તુટી પડ્યો હતો. હત્યાનો એક ખુબ જ ચોંકાવનારો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. આરોપી મજુર પર કોઇ ભુત સવાર હોય તે પ્રકારે પાઇપના 37 ફટકા મારીને માલિકને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. જો કે પીડિત ગૌતમ પટેલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જો કે હત્યા બાદ મજુર ત્યાંથી ભાગી છુટ્યો હતો.
Jul 9,2021, 16:42 PM IST
Delhi
પોતાનો જીવ જોખમમાં મૂકીને ભડભડ બળતી બિલ્ડિંગમાંથી 11 લોકોને બચાવ્યાં
Delhi Fire: પોતાના જીવની પણ પરવા ન કરનારા રાજીવ શુક્લા દેવદૂત બનીને લોકોને આગમાં લપેટાયેલી બિલ્ડિંગમાંથી બહાર કાઢવા લાગ્યા હતાં. રાહત કાર્ય દરમિયાન તેમના પગમાં પણ ઈજા થઈ હતી અને એલએનજેપી હોસ્પિટલમાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
Dec 8,2019, 22:15 PM IST
Delhi
મોત અગાઉ મૃતકે મિત્રને ફોન કરીને વલોપાત કરતા કહ્યું- 'આ મારો છેલ્લો સમય...
દિલ્હી (Delhi) ના અનાજ બજાર (Anaj Mandi) માં આજે એક ફેક્ટરીમાં લાગેલી આગ (fire) માં 43 લોકો જીવતા હોમાઈ ગયાં. મૃતકોના ઘરમાં માતમ છવાયો છે. પોતાના સ્વજનોના અકાળે મોત થવાથી કુટુંબીજનો ચોધાર આંસુ પાડી રહ્યાં છે. ફેક્ટરીમાં જ્યારે આગ લાગી ત્યારે તેમા 60થી વધુ લોકો હાજર હતાં. આગ બાદ શ્વાસ રૂંધાવવાના કારણે મોટાભાગના લોકો મોતને ભેટ્યા. લોકો આગ વચ્ચે તડપતા રહ્યાં પરંતુ બહાર નીકળવાની જગ્યા મળી જ નહીં. બધા રસ્તા બંધ હતાં. આગમાં જીવ ગુમાવેલા મુશર્રફ અલીએ પોતાની અંતિમ ક્ષણોમાં મિત્રને ફોન કર્યો હતો.
Dec 8,2019, 18:45 PM IST
Delhi
Delhi: 43 લોકોનો ભોગ લેનારી ગેરકાયદેસર ફેક્ટરીના માલિકને પોલીસે પકડ્યો
દિલ્હીના અનાજ બજારમાં આજે સવારે થયેલા ભીષણ અંગ્નિકાંડમાં 43 લોકોના જીવ ગયાં. રાજકીય પક્ષો એકબીજા પર આરોપબાજી કરી રહ્યાં છે. જે ઈમારતમાં આગ લાગી હતી તેના માલિક રેહાનની ધરપકડ કરી લેવાઈ છે. રેહાન પર આઈપીસીની કલમ 304 અને 285 (બેદરકારી) હેઠળ કેસ દાખલ કરાયો છે. બિલ્ડિંગનો માલિક સવારથી ફરાર હતો. નોંધનીય છે કે કલમ 304નો ઉપયોગ culpable homicide માટે થાય છે. દોષિત સાબિત થતા 10 વર્ષની જેલની સજા કે આજીવન કેદ અને દંડની જોગવાઈ છે.
Dec 8,2019, 19:06 PM IST
Trending news
budh shukra yuti
19 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓ થશે માલામાલ, બુધ શુક્રનો શુભ યોગ કરાવશે અણધાર્યા લાભ
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ