हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
133/ 2
(34.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
exemption
Exemption News
Budget 2024
ટેક્સ પેયર્સને મળશે મોટી રાહત! સરકાર આવકવેરા છૂટની મર્યાદા વધારીને આટલી કરી શકે
જો તમે પણ ટેક્સ પેયર હોવ અને દર વર્ષે આવકવેરા રિટર્ન ફાઈલ કરતા હોવ તો આ સમાચાર તમને ખુશ કરી શકે છે. દર વર્ષની જેમ આ વખતે પણ પગારદાર વર્ગને રાહત આપવા માટે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાનો અને 80સી હેઠળ લિમિટ વધારવાની માંગણી થઈ રહી છે. આશા કરવામાં આવી રહી છે કે સરકાર તરફથી આ વખતે મિડલ ક્લાસને રાહત મળી શકે છે.
Jun 20,2024, 16:00 PM IST
Women Property Benefits
મહિલાના નામે પ્રોપર્ટી ખરીદશો તો સરકાર આપશે 10 મોટા લાભ, ગૃહલક્ષ્મી વધારશે વૈભવ!
Women Property Benefits: મહિલાઓ એમ જ ઘરની લક્ષ્મી ગણાતી નથી. મહિલાઓના નામે મિલકત ખરીદવાથી ઘણા ફાયદા થાય છે. મહિલાઓને જમીન કે મકાન ખરીદવા પર આ વસ્તુઓમાં મળે છે છૂટ, જાણો કેટલો થાય છે ફાયદો....તમારા માટે જાણવું એ જરૂરી છે કે, સામાન્ય રીતે, પુરૂષોની તુલનામાં મહિલાઓને વ્યાજ દરમાં 5 થી 10 બેસિસ પોઈન્ટ્સ એટલે કે 0.05 થી 0.10 ટકાની છૂટ મળે છે. બેંકોના છૂટના દરો અલગ-અલગ હોઇ શકે છે. જે ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે.
Mar 29,2024, 13:22 PM IST
supreme court
ભ્રષ્ટાચારીઓ પર 'સુપ્રીમ' ચુકાદો! નહીં બચે ધારાસભ્ય અને સાંસદો, કેસ તો ચાલશે જ
સુપ્રીમ કોર્ટે 26 વર્ષ જૂના પોતાના જ ચુકાદાને ફેરવીને આજે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ હવે ધારાસભ્ય કે સાંસદ સંસદમાં ભ્રષ્ટાચાર કરવાના કેસમાં છટકી નહીં શકે. હવે તેમના ઉપર પણ સામાન્ય વ્યક્તિની જેમ જ કેસ ચાલશે. કોઈ પણ પ્રકારના વિશેષાધિકારનો ઉપયોગ કરી શકશે નહીં..
Mar 4,2024, 19:31 PM IST
Green Group
30 દિવસમાં ઘર ખરીદનારને એક વર્ષ EMI અને GST ચૂકવવામાંથી મળશે મુક્તિ
Surat News: આ ઓફર મુજબ, આગામી 30 દિવસમાં વેસુમાં ગ્રીન ગ્રૂપના સ્વપ્નભૂમિ પ્રોજેક્ટમાં ઘર ખરીદનારાઓએ એક વર્ષ માટે EMI ચૂકવવાનો રહેશે નહીં અને GST પણ ચૂકવવામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.
Jan 23,2024, 14:05 PM IST
demand
સ્કૂલ બોર્ડનાં શિક્ષકોની માંગ,કોવિડ ડ્યૂટીમાંથી મુક્ત કરી બાકી મહેનતાણું ચુકવવા માંગ
કોરોનાની બીજી લહેર દરમિયાન મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ સાથે શિક્ષકોને પણ કામે લગાડ્યા હતા. AMC સ્કૂલ બોર્ડના અલગ અલગ શિક્ષકો પણ કામે લાગ્યા હતા. AMC સ્કુલ બોર્ડનાં અલગ અલગ શિક્ષકોને જવાબદારી સોંપાઇ હતી. અત્યારે કોરોનાના કેસમાં ઘટાડો થતા હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઘટી છે. તેવામાં શિક્ષકોને કોવિડ ડ્યુટીમાંથી મુક્ત કરીને બાકી મહેનતાણું ચુકવવા માટેની માંગ કરવામાં આવી છે.
Jun 1,2021, 22:05 PM IST
Odd even shop rule
more relaxations given by the state government in Lockdown 4
Some more relaxations given by the state government in Lockdown-4. watch video on zee 24 kalak.
May 22,2020, 9:45 AM IST
modi govt
મિડલ ક્લાસ માટે ઘર ખરીદવું બનશે સરળ મોદી સરકાર લાવવા જઇ રહી છે મોટી યોજના
મોદી સરકારનાં કાર્યકાળ દરમિયાન પ્રોપર્ટીની કિંમતોમાં ઘટાડો થયો છે ત્યારે હવે સરકાર બીજી મોટી રાહત આપવાની તૈયારીમાં છે
Jan 9,2019, 11:41 AM IST
Trending news
gujarat
'કોઈ તનથી બીજે છે, કોઈ મનથી બીજે છે, તો કોઈ ધનથી ત્રીજે છે', જાણો ભાભરમાં ભાજપને કોણ
Volkswagen Virtus sale
એક ઝટકામાં ₹2 લાખ સુધી સસ્તી થઈ આ ધાંસૂ કાર, લુક અને માઇલેજમાં પણ છે દમદાર
gujarat
'તારે એની સાથે શું સંબંધ છે', કહીને પત્ની સાથે કર્યો ઝઘડો,ગળું કાપી હત્યારો પતિ ફરાર
Rajkot
જલારામ બાપાની 225મી જન્મ જયંતીને લઈ તડામાર તૈયારી! જાણો આ મહાન સંત વિશે રોચક વાતો
Business
જો આ IPO ખરીદી લીધો તો બરબાદ થઈ જશે તમારા પૈસા! એક્સપર્ટે અત્યારથી કર્યા સાવચેત
gujarat
ભરૂચમાં હવાલાનું ભૂત ફરી ધૂણ્યું! લાખોની રોકડ સાથે ક્રાઇમ બ્રાન્ચે હવાલા કૌભાંડનો...
Reliance Jio
Jio નો 'યુનિક' પ્લાનઃ 84 દિવસ માટે અનલિમિટેડ 5G ડેટા અને Prime Lite સબ્સક્રિપ્શન
Ambalal Patel
ઠંડી પહેલા ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલ પટેલે નવેમ્બરની તારીખ સાથે કરી આગાહી
Salman Khan
સલમાન ખાનના 'વન નાઈટ સ્ટેન્ડ'થી નારાજ હતી તેની પ્રેમીકા! અભિનેત્રીનો મોટો ખુલાસો
breaking news
દિવાળીના વેકેશનમાં ગુજરાતીઓએ પસંદ કર્યું ઉ.ગુજરાતનું આ સ્થળ! રોજ 10 હજારથી વધુની ભીડ