हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
EVERGREEN HOLI SONGS
Evergreen holi songs News
Bollywood news
હોળી પર રંગોત્સવની રમઝટમાં રંગત જમાવે છે આ ફિલ્મી ગીતો, હમણાં જ ડાઉનલોડ કરો
Holi Songs: જો તમે પણ હોળીની ઉજવણી કરવા ઈચ્છો છો તો એક વાત તમારે પહેલાથી ધ્યાન રાખવાની જરૂર છે તે છે હોળીના જશ્ન માટે ગીતોનું પ્લેલિસ્ટ. 'રંગ બરસે'થી લઈ બલમ પિચકારી સુધીના ગીતો તમારી હોળીની ઉજવણીને વધુ શાનદાર બનાવશે...
Mar 24,2024, 9:24 AM IST
Holi Celebration
'રંગ બરસે'થી લઈ બલમ પિચકારી સુધીના ગીતો તમારી ધૂળેટીની ઉજવણીને બનાવશે શાનદાર
Holi Songs: જો તમે પણ હોળીની ઉજવણી કરવા ઈચ્છો છો તો એક વાત તમારે પહેલાથી ધ્યાન રાખવાની જરૂર છે તે છે હોળીના જશ્ન માટે ગીતોનું પ્લેલિસ્ટ.
Feb 26,2023, 18:29 PM IST
Holi
Bollywood ની ફિલ્મોમાં 'રંગ બરસે' થી લઈને 'બલમ પિચકારી' સુધી છવાયેલો છે હોળીનો રંગ
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતભરમાં હોળી-ધૂળેટીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી હોળીના તહેવારને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે અને જે ઉત્સાહ અને ઉમંગથી હોળી-ધૂળેટીનો પર્વ મનાવવામાં આવતો હોય છે તે મનાવી શકાયો નથી. હોળી પર્વ મનાવી કદાચ ન શકાય પરંતું ઘરમાં તમે હોળીના ઓલટાઈમ સુપરહિટ ગીતો તો સાંભળી શકો છો. બોલિવુડનું અને હોળી પર્વનું ખાસ કનેકશન રહ્યુ છે. હિન્દી ફિલ્મોમાં હોળીની ઉજવણી દર્શાવવાનો ફોર્મ્યુલા કાયમ હિટ રહ્યો છે. 5 દાયકા કરતા પહેલાથી ફિલ્મોમાં ધૂળેટી પર્વ પરના ગીતો બન્યા છે જે સિલસિલો આજે પણ યથાવત છે. બોલિવુડની ફિલ્મોના આ ગીતો તમારી ધૂળેટીની ઉજવણીને શાનદાર બનાવી દે છે.
Mar 29,2021, 11:09 AM IST
Trending news
gujarat
CM ભૂપેન્દ્ર પટેલ આકરા પાણીએ! જે.જે પંડયાને ફરજીયાત નિવૃત્તિ આપી ઘરે બેસાડ્યા
T20 World Cup 2024
ભારત-બાંગ્લાદેશ મેચ પહેલા ફેન્સ માટે આવ્યા ખરાબ સમાચાર, મેચની મજા બગાડી શકે છે વરસાદ
Swiss Bank
સ્વિસ બેંકોમાં જમા પૈસામાં જંગી ઘટાડો, ભારતીયોના નાણાં 4 વર્ષમાં સૌથી ઓછા થયા
Team India Schedule
5 મહિના, 5 સિરીઝ... ઘરમાં ધૂમ મચાવશે ટીમ ઈન્ડિયા, આ 3 ટીમો સામે થશે ટક્કર
gujarat weather forecast
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના; ગુજરાતના આ વિસ્તારો માટે આગામી 7 દિવસ ભારે!
migration
એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જેણે ભારત સરકારની ઉંઘ હરામ કરી, આટલા અબજોપતિ દેશ છોડશે
gandhinagar
ગુજરાતમાં ફરી વિઝા કૌભાંડનું ભૂત ધ્રૂણ્યું! 23 લોકો સાથે 7 કરોડ 75 લાખનું ફુલેકું...
gujarat
ભઈ! કાલથી અમદાવાદમાં વાહન સાચવીને ચલાવજો! ચાલકો દંડાશે નહીં, સીધા જેલ ભેગા થશે
investment
Crorepati Tips: ₹30,000 પગાર હોય તો આ રીતે કરો રોકાણ, થોડા વર્ષોમાં બની જશે 1 કરોડ
health tips
આખા શરીરની ગંદકી બહાર કાઢી દેશે પાલક, આ રીતે ઘરે બનાવો ડિટોક્સ ડ્રિંક