हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
59/ 5
(18.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
English
English News
Northern College
કેનેડાની આ કોલેજમાં અંગ્રેજીને બદલે હિન્દી, પંજાબી અને ગુજરાતી બોલતા વધુ સંભળાય છે
Study Abroad : ભારતમાંથી વિદેશ ભણવા જવાનો ક્રેઝ વધતો જાય છે. ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા જાય છે. વિદેશી વિદ્યાર્થીઓ રાજધાનીની કે તેની આસપાસની કોલેજોમાં પ્રવેશ લે તેવી દરેકને અપેક્ષા છે. પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ ટોરોન્ટો શહેરથી આઠ કલાક દૂર આવેલી એક કોલેજને પસંદ કરી રહ્યા છે. જોકે, આ કોલેજ કેમ પ્રથમ પસંદ બની રહી છે એ બાબતે કેનેડિયનો પણ આશ્વર્યમાં મૂકાયા છે.
Feb 22,2024, 15:04 PM IST
knowledge
Could, Would અને Should નો ઉપયોગ કરવામાં 99 ટકા લોકો કરે છે આ ભૂલ
English Speaking : અંગ્રેજી બોલનારા પણ ગ્રામર નથી જાણતા... તેમાં પણ મોટાભાગના લોકો Could, Would અને Should બોલવામાં કરે છે ભૂલો
Jan 12,2024, 17:43 PM IST
knowledge
અંગ્રેજી ભાષાના 10 સૌથી અઘરા શબ્દો, 99 ટકા એક્સપર્ટસ પણ તેને બોલવામાં કરે છે ભૂલ
English Speaking : અંગ્રેજી બોલતા સમયે સાધવાની રાખવાની જરૂર છે.... IELTS ની પરીક્ષામા પૂછાતા આ અંગ્રેજી શબ્દો બોલવા બહુ જ અઘરા છે... આ રહ્યું આખું લિસ્ટ
Dec 27,2023, 14:04 PM IST
knowledge
કયો સ્પેલિંગ ડિક્ષનરીમાં પણ Incorrect લખાયો છે, બુદ્ધીજીવી પણ ન આપી શક્યા આ જવાબ
General Knowledge Quiz : આજે અમે તમને એક એવી ક્વીઝ બતાવીશું, જેનો સવાલ અને જવાબ બંને અતરંગી છે... બુદ્ધીજીવીઓ પણ ન આપી શક્યા તેનો જવાબ
Dec 10,2023, 15:30 PM IST
knowledge
99 ટકા લોકો કરે છે અંગ્રેજીમાં આ ભૂલ, C અક્ષરને ‘ક’ થી વાંચવુ કે ‘સ’ થી?
English Speaking : અંગ્રેજી બોલવુ તમે ધારો છો એટલું અઘરુ નથી. તમે જો આ બેઝિક નિયમો જાણી લેશો તો પોપટની જેમ પટપટ અંગ્રેજી બોલી જશો... C અક્ષરથી બનતા શબ્દોનો આ સરળ નિયમ આજે જાણો
Dec 5,2023, 16:17 PM IST
ugc
UGCનો યુનિવર્સિટીઓને આગ્રહ, વિદ્યાર્થીઓને સ્થાનિક ભાષાઓમાં પરીક્ષા આપવાની મંજૂરી આપો
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ દેશની યુનિવર્સિટીઓને આગ્રહ કર્યો છે કે તેઓ વિદ્યાર્થીઓને સ્થાનિક ભાષાઓમાં પરીક્ષા આપવાની મંજૂરી આપે. પછી ભલે અભ્યાસક્રમ અંગ્રેજી માધ્યમમાં હોય. કમિશનના અધ્યક્ષ જગદીશકુમારે આ જાણકારી આપી.
Apr 19,2023, 18:06 PM IST
gujarat
જીતુ વાઘણીની મોટી જાહેરાત: ભૂલકાઓને શબ્દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી ભણાવાશે
જીતુ વાઘાણીની જાહેરાત પ્રમાણે નવા સત્રથી ધોરણ 1 થી 3માં ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવવાનો નિર્ણય કર્યો છે. ધોરણ 1 અને 2 માં મૌખિક અને ધોરણ 3 માં પુસ્તક હશે. વિદ્યાર્થીઓને શબ્દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી શીખવાશે.
Jun 6,2022, 15:12 PM IST
IPL 2022
IPL માં તગડી રકમ મળતા જ આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે છોડી કાઉન્ટી ટીમ, ગુજરાત ટાઈટન્સ
આ એ જ ક્રિકેટર છે જેણે ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળી નાખ્યું હતું. જેણે મેચની અંતિમ ઓવરોમાં 17 બોલમાં ચાર સિક્સ અને બે ચોગ્ગા સાથે આક્રમક અણનમ 41 રન ફટકારી પાકિસ્તાનને સ્તબ્ધ કરી નાખ્યું હતું.
Feb 18,2022, 13:18 PM IST
Women
કચરો વીણતી મહિલા બોલી રહી છે જોરદાર અંગ્રેજી, જોશો તો તમે પણ દંગ રહી જશો!
Aug 23,2021, 16:18 PM IST
ઝી 24 કલાક
ઝી 24 કલાકની પાઠશાળામાં ધોરણ 8ના અંગ્રેજી વિષયનો અભ્યાસ
ઝી 24 કલાકની પાઠશાળામાં ધોરણ 8ના અંગ્રેજી વિષયનો અભ્યાસ
Mar 23,2020, 13:10 PM IST
ડ્રિન્ક
દારૂ પીને લોકો કેમ સટાસટ અંગ્રેજી બોલે છે? આખરે થઈ ગયો ખુલાસો
તમે જોયું હશે કે કેટલાક લોકો અંગ્રેજીમાં વાત કરતા ખચકાટ અનુભવે છે, તેઓ પણ ક્યારેક દે ધના ધન અંગ્રેજીમાં વાત કરતા હોય છે. જો કે આવું મોટા ભાગે ત્યારે જ બનતું હોય છે જ્યારે તેઓએ દારૂ પીધેલો હોય.
Dec 24,2018, 17:19 PM IST
સીબીએસસી
CBSEનો વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય, ગણિતના પેપર માટે રાખ્યા બે વિકલ્પ
જે વિદ્યાર્થીઓને ગણિતનું પેપર અઘરું લાગે છે તેવા વિદ્યાર્થીઓ માટે CBSEએ મહત્વનો નિર્ણય લીધો છે. CBSE ધોરણ 10ની પરીક્ષામાં ગણિતનું અઘરું અને સહેલું એમ બે પેપર આપી શકાશે. ગણિતથી દૂર ભાગતા વિદ્યાર્થીઓ માટે CBSEએ મહત્વનો નિર્ણય લીધો છે.
Nov 16,2018, 16:34 PM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા