हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Election Result 2022
Election result 2022 News
Congress
હિમાચલમાં કોંગ્રેસને 'ઓપરેશન લોટસ'નો ડર, ધારાસભ્યોને મોહાલી શિફ્ટ કરાશે
Himachal Election Results: છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ (Bhupesh Baghel) અને વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા (Bhupinder Singh Hooda) ને ધારાસભ્યોને શિફ્ટ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.
Dec 8,2022, 13:04 PM IST
Gujarat Election 2022
વટવા વિધાનસભામાં ફરી ભાજપનો વટ! મતદારોને પંજો કે ઝાડુ નહીં પસંદ છે કમળ
Vatva Gujarat Chunav Result 2022: આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતપોતાનો જનપ્રતિનિધિ પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. જોવાનું એ રહેશે કે આજે ઈવીએમ મશીનમાં કેદ ઉમેદવારોમાંથી કોના પર કિસ્મત મહેરબાન થાય છે.
Dec 8,2022, 15:14 PM IST
Gujarat Election 2022
ઘાટલોડિયામાં દાદાનો દબદબો, રેકોર્ડબ્રેક દોઢ લાખથી વધારો મતોથી ભૂપેન્દ્ર પટેલની જીત
Ghatlodiya Gujarat Chunav Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સૌથી હાઈપ્રોફાઈલ બેઠક એટલે ઘાટલોડિયા વિધાનસભા બેઠક. આ બેઠકે ગુજરાતને બે મુખ્યમંત્રી આપ્યા છે. અને આ વખતે પણ આ બેઠક પરથી વર્તમાન મુખ્યમંત્રી મેદાનમાં છે.
Dec 8,2022, 13:34 PM IST
Ashok Gehlot
હાર બાદ કોંગ્રેસમાં કકળાટ, અશોક ગેહલોતે કપિલ સિબ્બલ પર કર્યો પ્રહાર
કપિલ સિબ્બલની વાતો પર પોતાની પ્રતિક્રિયા આપતા અશોક ગેહલોતે કહ્યુ- કપિલ સિબ્બલ દેશના એક મોટા સન્માનિય વકીલ છે. જે લોકો કોંગ્રેસમાં આવે છે તેને સર્વોચ્ચ સુધી પહોંચવા માટે સંઘર્ષ કરવો પડે છે, પરંતુ સિબ્બલની જેમ નહીં.
Mar 15,2022, 21:46 PM IST
sonia gandhi
ચૂંટણીમાં હાર બાદ સોનિયા ગાંધીએ પાંચેય રાજ્યોના અધ્યક્ષોના રાજીનામા માંગ્યા
સોનિયા ગાંધીના આદેશથી સ્પષ્ટ થઈ ગયું છે કે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની ખુરશી જવાની છે. આ પહેલાં કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણીમાં હારની સમીક્ષા બેઠક કરી હતી.
Mar 15,2022, 19:33 PM IST
Election Result 2022
પીએમ મોદીના રોડ શો બાદ ગુજરાત કોંગ્રેસ સફાળી જાગી, હવે દિલ્હીના દ્વાર ખખડાવ્યા
પીએમ મોદીના ગુજરાત પ્રવાસથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાયુ છે અને કોંગ્રેસનો આત્મા એકાએક જાગ્યો હોય તેવુ લાગ્યુ છે. આવામાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ થાય તેવુ લાગી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ રાહુલ ગાંધીને પત્ર લખતા કંઈ મોટુ થાય તેવુ લાગી રહ્યુ છે
Mar 13,2022, 9:58 AM IST
gas cylinder
UP માં ભાજપે પ્રચંડ જીત તો મેળવી લીધી પણ આ એક વાયદો પૂરો કરવામાં પરસેવો છૂટી જશે!
યુપીની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મળી છે. ભાજપ પૂર્ણ બહુમતની સાથે એકવાર ફરીથી સત્તામાં આવી ગયો છે. યુપીમાં એક જ પાર્ટીની સતત બીજીવાર સરકાર બનાવવાનો આ રેકોર્ડ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે ખુબ મોટી ઉપલબ્ધિ છે.
Mar 11,2022, 14:34 PM IST
Bhagwant Mann
શહીદે આઝમ ભગત સિંહના ગામમાં શપથ લેશે ભગવંત માન, મુખ્યમંત્રી શુક્રવારે આપશે રાજીનામુ
Punjab Election Result 2022: માત્ર આઠ વર્ષ જૂની આમ આદમી પાર્ટીએ દિલ્હી બાદ બવે પંજાબની સત્તા કબજે કરી લીધી છે. આમ આદમી પાર્ટીની લહેરમાં અનેક મોટા નેતાઓ ધરાશાયી થઈ ગયા છે. પરિણામે સ્પષ્ટ કરી દીધુ છે કે ભગવંત માન પંજાબના નવા મુખ્યમંત્રી બનશે.
Mar 10,2022, 22:56 PM IST
Joffra Archer
જોફ્રા આર્ચરે પંજાબમાં આમ આદમી પાર્ટીની જીતની કરી દીધી હતી ભવિષ્યવાણી? જુઓ
પંજાબમાં આમ આદમી પાર્ટીએ મોટી જીત મેળવી છે. અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં પાર્ટીએ કમાલ કર્યો છે. આ વચ્ચે ક્રિકેટર જોફ્રા આર્ચરનું એક ટ્વીટ ફરી ચર્ચામાં આવી ગયું છે.
Mar 10,2022, 22:10 PM IST
Punjab Election Result
જાણો કોણ છે મોબાઇલ મિકેનિક લાભ સિંહ? જેની સામે ચૂંટણી હારી ગયા સીએમ ચન્ની
Punjab Election Result: પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટી જીત મેળવી છે. તો કોંગ્રેસે સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. મુખ્યમંત્રી ચન્ની બંને સીટ પર હારી ગયા છે.
Mar 10,2022, 18:01 PM IST
Election Result 2022
ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ BJP હેડક્વાર્ટરમાં જીતનો જશ્ન, કાર્યકર્તાઓને સંબોધશે PM
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ચાર રાજ્યોમાં ભાજપની જંગી જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે કાર્યકરોને સંબોધિત કરશે.
Mar 10,2022, 16:18 PM IST
Trending news
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!