हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dzire
Dzire News
Top 10 Cars
વેગન-આર, બલેનો, પંચ બધાને છોડી લોકો આ કાર પર થયા ફિદા, ખરીદવા માટે પડાપડી
Top Selling Car of May Month: ટોપ 10 કારની યાદીમાં મારુતિ સુઝૂકીને એકબાજુ સારા સમાચાર મળ્યા છે તો બીજી બાજુ ફટકો પણ પડ્યો છે. ટોપ પર મારુતિ સુઝૂકીની જ કાર છે. પણ એક લોકપ્રિય કારના વેચાણમાં ભારે ઘટાડો પણ નોંધાયો છે. ગત મહિનામાં લોકોએ કઈ કાર પર પ્રેમ વરસાવ્યો તે પણ જાણો. ટોપ 10 કારની યાદી ઉપર ફેરવી લો નજર....
Jun 11,2024, 7:57 AM IST
Maruti Suzuki cuts prices
ખુશખબરી! 1 જૂનથી Maruti Suzuki ની કારો થઇ સસ્તી, કંપની કર્યો મોટો ઘટાડો
Maruti Suzuki cuts prices: કંપનીએ 1 જૂને પોતાના ઓટો ગિયર શિફ્ટ (AGS) લાઇનઅપના અલગ-અલગ મોડલના ભાવમાં ઘટાડો કર્યો છે.
Jun 1,2024, 17:56 PM IST
Maruti Suzuki CNG
Maruti Suzuki ની CNG કાર ખરીદવી છે? આ મોડલ્સની છે સૌથી વધુ ડિમાન્ડ
Maruti Suzuki CNG Cars: મારૂતિ સુઝુકીની સીએનજી કારોની જોરદાર ડિમાન્ડ છે. કંપની પાસે એપ્રિલ 2204 સુધી. 1.75 લાખ કારનો પેન્ડીંગ ઓર્ડર છે, જેમાં લગભગ 1 લાખ સીએનજી કાર છે. જો તમે પણ મારૂતિની નવી સીએનજી કાર ખરીદવા માંગો છો તો અહીં સૌથી વધુ ડિમાન્ડવાળી કાર વિશે જાણી શકો છો.
May 3,2024, 16:46 PM IST
Grand i10 Nios
Top 10 Car List: જૂન મહિનામાં આ 10 કાર્સ બની લોકોની પહેલી પસંદ
ગયા મહિને જે કાર ટોપ 10માં નંબર 1 બની હતી તે આ વખતે નંબર 7 ઉપર પહોંચી ગઈ અને જે કાર ગયા મહિને ટોપ 10માંથી બહાર નીકળી ગઈ હતી તે કાર આ મહિને નંબર 1 પર આવી ગઈ.
Jul 3,2021, 10:38 AM IST
car offers
સુપરડુપર offers : આ કારો પર મળી રહી છે સીધી 2 લાખની છૂટ
જો તમે કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો તમારા માટે બહુ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ ફેબ્રુઆરીમાં પોતાની બીએસ 4 (BS IV) માનકવાળી કારો પર ડિસ્કાઉન્ટ વધારી દીધું છે. કંપનીએ અલ્ટો, (Alto), વેગનઆર (WagonR), સ્વિફ્ટ (Swift), ડિઝાયર (Dzire) અને અર્ટિગા (Ertiga) કારો પર આ મહિને આકર્ષક ભાવ અને ખાસ ઓફર્સ સાથે વેચાણમાં મૂકી છે. આમ તો તમને જણાવી દઈ કે, કંપની બીએસ 6 કેટેગરીની કારો પર પણ ડિસ્કાઉન્ટ (car offers) આપી રહી છે. રિપોર્ટસ અનુસાર, ઓફરમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર અને સર્વિસ સાથે જોડાયેલ ઓફર પર મળી રહ્યાં છે.
Feb 18,2020, 16:58 PM IST
Trending news
Rain Alert
થઈ જાવ સાવધાન! આ રાજ્યોમાં આગામી પાંચ દિવસ પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની ચેતવણી
Gold price today
Gold vs Stocks: છ મહિનામાં 8400 રૂપિયા મોંઘુ થઈ ગયું સોનું, જાણો આગળ કેવી રહેશે ચાલ
gujarat
દારૂની ‘મહેફિલ’ કરવી યુવકને ભારે પડી! ગાળાગાળી થતાં પથ્થરના ઘા ઝીંકી કરૂણ હત્યા
Cloves Benefits
લવિંગમાં છુપાયેલું છે પુરુષોની શક્તિનું રહસ્ય, સૂતા પહેલા ચાવો, આ સમસ્યામાં થશે રાહત
gujarat
ખરેખર ધ્રુણા જન્માવે તેવો કિસ્સો; પ્રેમિકાના પતિ અને ભાઈએ યુવકનું ઢીમ ઢાળી દીધું!
diabetes warning sign
પગમાં આ રીતે મળે છે ડાયાબિટીસની ચેતવણીના સંકેત, જાણો ક્યારે કરાવશો સુગર ટેસ્ટ
gujarat
રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ બે PI સસ્પેન્ડ; SITની તપાસ બાદ DGP એ કરી મોટી કાર્યવાહી
Champions Trophy 2025
ભારત-પાકિસ્તાનની લાહોરમાં આ દિવસે થશે ટક્કર, ચેમ્પિયન્સ ટ્રોફીનો કાર્યક્રમ તૈયાર
gujarat news
ગુજરાતીઓ ભાજપને નિર્ણાયક સબક શિખવશે, હું ફરીથી કહી રહ્યો છું કે...
breaking news
હવેથી EVમાં આગની ઘટના રોકી શકાશે! સુરતના પ્રોફેસરે કાઢ્યું આ પ્રોબ્લમનું સોલ્યુશન