हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dussehra function
Dussehra function News
Dussehra function
રાજકોટ, જામનગર અને અંબાજીમાં દશેરાની ઉજવણી, રાવણનો કરાયો વધ
રાજકોટ, જામનગર અને અંબાજીમાં દશેરાની ઉજવણી, રાવણનો કરાયો વધ
Oct 8,2019, 22:59 PM IST
Dussehra function
વડોદરાઃ પોલો ગ્રાઉન્ડમાં રાવણનું દહન કરાયું, મોટી સંખ્યામાં લોકો રહ્યાં હાજર
વડોદરાઃ દશેરાના દિવસે રામલીલા શરૂ થઈ હતી. પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાહણદહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 55 ફુટ ઉંચા રાવણ, 50 ફુટ ઉંચા મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું.
Oct 8,2019, 22:20 PM IST
Dussehra function
રાજ્યભરમાં દશેરાની ઉજવણી, જુઓ 'સમાચાર ગુજરાત'
ગુજરાતમાં સૌ પ્રથમ રાવણ દહન ખોખરા રેલવે કોલોનીમાં શરૂ કરવામાં આવ્યો હતો. રામલીલા દશેરા મહોત્સવ મંડળ રાવણ દહનનું આયોજન કરે છે. આ વર્ષે 45 ફૂટ ઉંચા રાવણની પ્રતિમા બનાવવામાં આવી છે. પાછલા 57 વર્ષથી રામલીલાનું આયોજન કરાય છે. અને 57 વર્ષથી રાવણ દહન થાય છે. આ રાવણ દહનને જોવા માટે મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહે છે.
Oct 8,2019, 20:35 PM IST
Dussehra function
અમદાવાદઃ ખોખરામાં રાવણ દહનના કાર્યક્રમનું આયોજન
અમદાવાદના ખોખરાની રેલવે કોલોની પાસે પણ રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌ પ્રથમ રાવણ દહન ખોખરા રેલવે કોલોનીમાં શરૂ કરવામાં આવ્યો હતો. રામલીલા દશેરા મહોત્સવ મંડળ રાવણ દહનનું આયોજન કરે છે. આ વર્ષે 45 ફૂટ ઉંચા રાવણની પ્રતિમા બનાવવામાં આવી છે. પાછલા 57 વર્ષથી રામલીલાનું આયોજન કરાય છે. અને 57 વર્ષથી રાવણ દહન થાય છે. આ રાવણ દહનને જોવા માટે મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહે છે.
Oct 8,2019, 20:20 PM IST
Dussehra function
અમદાવાદમાં અનેક જગ્યાએ રાવણ દહનના કાર્યક્રમની ઉજવણી
દશેરાના દિવસે રાવણનું દહન કરવામાં આવે છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં રાવણ દહનનુમ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદના ઈસ્કોન મંદિર ખાતે પણ રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાવણ દહનમાટે મેદાનમાં મહાકાય રાવણનું પુતળુ ઉભુ કરવામાં આવ્યું છે. અમાદાવાદના મેયર બિજલ પટેલ રાવણ દહનના કાર્યક્રમમા હાજરી આપવ આવવાની છે. ત્યારે રાવણના પુતળાને આખરી ઓપ આપવામાં આવી રહાયું છે.
Oct 8,2019, 19:55 PM IST
રામલીલા મેદાન
દિલ્હીઃ દ્વારકામાં પીએમ મોદીએ કર્યું 107 ફૂટના રાવણના પુતળાનું દહન
પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત જય શ્રીરામ સાથે કરી હતી. તેમણે કહ્યું કે લગભગ 365 દિવસમાથી કોઈ એક દિવસ હોય જ્યારે ભારતમાં કોઈ ઉત્સવ મનાવવામાં આવતો નથી. ઉત્સવ આપણને જોડે છે અને ઉમંગ ભરે છે. તે આપણી રગોમાં ઘડકે છે.
Oct 8,2019, 19:50 PM IST
રામલીલા મેદાન
દેશમાં ઉત્સવ જ સંસ્કાર, શિક્ષણ અને સામૂહિક જીવનનું પ્રશિક્ષણ આપે છેઃ પીએમ
પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત જય શ્રીરામ સાથે કરી હતી. તેમણે કહ્યું કે લગભગ 365 દિવસમાથી કોઈ એક દિવસ હોય જ્યારે ભારતમાં કોઈ ઉત્સવ મનાવવામાં આવતો નથી. ઉત્સવ આપણને જોડે છે અને ઉમંગ ભરે છે. તે આપણી રગોમાં ઘડકે છે.
Oct 8,2019, 19:15 PM IST
રામલીલા મેદાન
દ્વારકાના રામલીલા મેદાનમાં પીએમ મોદીએ રામ અને લક્ષ્મણની ઉતારી આરતી
વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને રામલીલા સમિતિ દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે. દ્વારકાની શ્રી રામલીલા સાસોયટી દ્વારા પીએમ મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે પર્યાવરણને ધ્યાનમાં રાખીને મોટાભાગની રામલીલાના આયોજકો દ્વારા પુતળાઓમાં આતિશબાજીનો ઓછો પ્રયોગ કરવાનો નિર્ણય લેવાયો છે.
Oct 8,2019, 18:40 PM IST
Trending news
crocodile city
ગુજરાતની આ નદીમાં 300 થી વધુ મગર છે, મગરોની નગરીમાં થઈ રહ્યું છે મોટું આયોજન
Business
અડધાથી પણ ઓછુ પેમેન્ટ કરવા પર મળશે કન્ફર્મ ટિકિટ, ઝીરો કેન્સલેશન, જાણો કંપનીનો પ્લાન
Lawrence Powell Jobs
શું છે કલ્પવાસ? મહાકુંભમાં સાધ્વી બની રહેશે સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ગાજર ગામેગામ પ્રખ્યાત છે, ખેડૂતો કમાય છે લાખો રૂપિયા
Bhavnagar
ગાય-ભેંસની જેમ આ ભાઈએ સિંહને ભગાડ્યો, રેલવે ગાર્ડની બહાદુરી જુઓ વીડિયોમાં
astrology
ભોલેનાથના આ 5 મૂળ મંત્ર જીવનમાં ભરી દેશે સકારાત્મકતા, ખુશિઓનું થશે આગમન
Tata Punch
'સ્કોર્પિયોનું સપનું તોડી આ 7-સીટર કાર બની 2024માં નંબર-1, કિંમત માત્ર ₹8.69 લાખ'
health
કેન્સરથી બચવા માંગો છો તો દૂધને બનાવો તમારી ડાયટનો હિસ્સો, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Business
બીજાની લાપરવાહીના કારણે હવે ખરાબ નહીં થાય તમારું Credit Score,RBIએ કરી તમામ વ્સવસ્થા
LIC Bima Sakhi Yojana
સુપરહિટ છે PM Modi ની આ સરકારી સ્કીમ! 1 મહિનામાં 50 હજાર મહિલાઓએ કરી અરજી