हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Driving
Driving News
technology
વરસાદમાં ગાડી ચલાવતી વખતે ભૂલથી પણ ના કરતા આવી ભૂલ, નહીં તો પડશે ભારે
સામાન્ય રીતે વરસાદમાં ગાડી ચલાવવી અઘરી હોય છે. કારણકે, ત્યારે વાહનની કંડિશન નોર્મલ દિવસો કરતા થોડી અલગ હોય છે. વરસાદમાં ગાડીમાં સાયલેન્સર સહિતના પાર્ટન્સમાં પાણી જતા રહેવાનો પણ ડર રહે છે. એવામાં તમારી ભૂલ તમને જ પડી શકે છે ભારે...
Jun 14,2024, 23:03 PM IST
breaking news
બાઈક કલરબાજોને બાજુએ મુકીને આ અમદાવાદી યુવતીએ ચાલુ એક્ટિવા પર કર્યો ધતિંગ ડાન્સ
અમદાવાદમાં યુવતીનો સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, એરપોર્ટ રોડ પર મહિલાનો એક્ટિવા પર સ્ટંટ કરતો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવતી સંગીતના તાલે છુટા હાથે એક્ટિવા ચલાવી જીવ જોખમાય તેવો સ્ટંટ કરતી જોવા મળી રહી છે.
Feb 22,2024, 16:36 PM IST
traffic rules
હેલ્મેટ વગર બાઇક ચલાવશો તો ભરાશો : ટ્રિબ્યુનલે 30 ટકા કાપી લીધી રકમ, વાંચી લેજો
મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલે પણ રોડ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને વાહન નિયમોના ઉલ્લંઘનમાં હેલ્મેટ ન પહેરવા બદલ અંશદાયી લાપરવાહી માટે જવાબદાર ઠેરવ્યો છે.
Aug 16,2023, 16:40 PM IST
Technology News
Car Driving Tips: શું તમને ખબર છે કારની આ ABCD? D વિશે બહુ ઓછા લોકો જાણે છે
Car Driving Tips For Beginners: આજના સમયમાં કાર ચલાવવાનું શીખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. 18 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિએ કાર કેવી રીતે ચલાવવી તે જાણવું જોઈએ. જો તમે 18 વર્ષથી ઉપરના છો અને હજુ સુધી કાર ચલાવવાનું શીખ્યા નથી, તો તમારે શીખવું જોઈએ. કાર ચલાવવાનું શીખવા માટે, તમારે કારની મૂળભૂત બાબતો વિશે જાણવું પડશે.
Jul 19,2023, 9:33 AM IST
Driving
Car Driving On Highway: શું તમે જાણો છો હાઈવે પર ડ્રાઈવિંગ કરવાના આ 4 નિયમો!
Car Driving: કાર ચલાવવી એ એક જવાબદારીભર્યું કામ છે કારણ કે તમે કાર લઈને રસ્તા પર નીકળો છો કે તરત જ તમારાથી થયેલી થોડીક ભૂલ તમારા અને બીજાના જીવને જોખમમાં મૂકી શકે છે.
Jun 5,2023, 15:50 PM IST
Police
પોલીસ ચલાનથી બચવું હોય તો અપનાવો આ સરળ ટિપ્સ, નહીં ભરવો પડે એક રૂપિયો!
જો તમે પોલીસ પૂછતાની સાથે જ દસ્તાવેજ આપો છો, તો પોલીસ તમારું ચલણ કાપશે નહીં અને તમે ચલણમાંથી બચી જશો. કેટલીકવાર તમે સોફ્ટ કોપી સાથે રાખવાનું ભૂલી જાઓ છો, તેથી તેનાથી બચવા માટે, તમે આ દસ્તાવેજોને તમારા સ્માર્ટફોનમાં ડિજીલોકર અથવા ટ્રાન્સપોર્ટ એપ પર ડિજિટલ રીતે સાચવી શકો છો.
May 21,2023, 15:43 PM IST
road accident
Viral Video: મિત્રનો જીવ બચાવીને બની ગયો હીરો,2 સેકન્ડ મોડો હોત તો જીવ જતો રહ્યો હોત
Accident Viral Video: એક પણ દિવસ એવો નથી જતો જ્યારે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અને જોખમી માર્ગ અકસ્માત વિશે સમાચાર નહીં આવ્યા હોય. આવા અકસ્માતોનું સૌથી સામાન્ય કારણ રોડ શિસ્ત અને રસ્તા પરના નિયમોનું પાલન ન કરવું છે.
Mar 30,2023, 15:54 PM IST
Apply for Driving License online
શું તમારે પણ ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાનું છે? તો બધુ બાજુએ મુકીને પહેલાં આ વાત જાણીલો
ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આવતા લોકોને અગવડતા ન પડે તે આશયથી એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવામાં આવી છે. અડધો કલાકના સ્લોટમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારી દેવાઇ છે.
Mar 15,2023, 7:55 AM IST
car
કાર ચલાવતા ન કરો આ 5 ભૂલો, નહીં તો રસ્તા વચ્ચે ઉભી રહી જશે 'રાજાકી બારાત'
Car Driving Tips: મેન્યુઅલ ગિયરબોક્સવાળી કાર ચલાવવામાં આપણે ઘણીવાર કેટલીક ભૂલો કરી લઈએ છીએ જેનો આપણને અંદાજો હોતો નથી પરંતુ આ ભૂલોના કારણે કારના ગિયરબોક્સને નુકસાન થાય છે.
Mar 3,2023, 14:50 PM IST
car
કારમાં સર્જાઇ છે આ 5 પ્રકારની સમસ્યાઓ, લોંગ ડ્રાઇવ પર જતાં પહેલાં કરી લો ચેક
long drive tips: જો તમે એક કારના માલિક છો તો આ સમાચાર તમારા માટે અત્યંત કામમાં આવે તેવા છે. જેમ-જેમ કાર જૂની થાય છે તેમ તેમ કારમાં અલગ-અલગ સમસ્યા આવવા લાગે છે.
Mar 2,2023, 18:46 PM IST
Google map
ગૂગલવાળી બેનને રસ્તો પૂછતા પહેલાં ચેતજો! આ કિસ્સો જાણ્યા પછી કાયમ માટે ભૂલી જશો ખો!
Google Map પર ના રાખતા ભરોસો: આ યુવકે ગૂગલને બનાવ્યું મૂર્ખ, ખાલી રોડ પર જબરદસ્ત જામ બતાવ્યો...
Feb 21,2023, 14:39 PM IST
Gujarat weather update
ચશ્મા પહેરવા છતાંય રસ્તા પર કેમ કંઈ દેખાતું નથી? એક સાથે લાખો વાહનચાલકો અટવાયા...
Dense Fog In Gujarat: ના બહારથી કોઈ નેતા નહોતા આવી રહ્યાં કે રસ્તા બ્લોક કર્યા હોય, રસ્તા ખુલ્લા હોવા છતાંય રસ્તા બ્લોક થઈ ગયા હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. કારણકે, વહેલી સવારથી અમદાવાદ શહેરમાં ધુમ્મસને કારણે સાવ ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ હતી. પહેલાં ધુળિયું કહેવાતું અમદાવાદ હવે ધુમ્મસને કારણે ધુંધળું થઈ ગયું છે.
Jan 30,2023, 8:46 AM IST
Car Sunroof
ચાલુ ગાડીમાં માથું બહાર કાઢવા માટે નથી હોતું Sunroof, ઘણા લોકોને ખબર નથી તેનો ઉપયોગ
Purpose of a sunroof in cars: આ દિવસોમાં સનરૂફવાળી કારનો એક અલગ ક્રેઝ છે. સનરૂફ એક એવું ફીચર છે, જેનો યોગ્ય ઉપયોગ કરવાથી ઘણા બેનિફિટ્સ મળે છે. પરંતુ ખોટો ઉપયોગ કરવાથી ખતરો ઉભો થઈ શકે છે.
Aug 31,2022, 18:20 PM IST
traffic police
વાહન ચલાવતી વખતે ફોન પર આ રીતે વાત કરશો તો નહી થાય દંડ, પરિવહન મંત્રાલયે આપી જાણકારી
અધિનિયમ 2019 ની કલમ 184 (ગ) માં મોટર ચલાવતી વખતે હેન્ડ હેલ્ડ કોમ્યુનિકેશન ઉપકરણોનો ઉપયોગ કરવા માટે દંડની જોગવાઇ છે.
Jul 30,2021, 0:02 AM IST
surat
SURAT: ખાનગી વ્યક્તિએ પોલીસ પીસીઆર વાન ચલાવી બનાવ્યો વીડિયો, પોલીસ ફરી વિવાદમાં
ફિલ્મી ગીતો પર પોલીસ જવાનો પોતાની વર્દીમાં હોય તેવો અનેક વીડિયો વાયરલ થઇ રહ્યા છે. પોલીસની ગાડી સાથે જે વીડિયો મુકતા તેના કારણે વિવાદ થતા આ મુદ્દે વીડિયો પર પ્રતિબંધ મુકાયો છે. ફરી એકવાર સુરતના સચિન પોલીસ સ્ટેશનની પીસીઆર વાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જો કે આ પોલીસની ગાડી નહી પરંતુ કોઇ ખાનગી વ્યક્તિ ચલાવતો હોવાનું સામે આવ્યો હતો.
Jun 18,2021, 0:33 AM IST
Delhi High Court
કોરોનાકાળમાં કાર ચલાવનારા લોકો માટે કોર્ટનો મહત્વનો ચુકાદો, નહીં જાણો તો પસ્તાશો
દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણ વચ્ચે દિલ્હી હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.
Apr 7,2021, 12:59 PM IST
Driving
સાવધાન! ડ્રાઇવિંગ દરમિયાન જો તમે કરો છો આ કામ, તો મળી શકે છે 5 હજારનો Memo
તાજેતરમાં Google Map નો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. પરંતુ જો તમે ડ્રાઇવિંગ દરમિયાન હાથમાં મોબાઈલ ફોન લઇને ગુગલ મેપનો ઉપયોગ કરો છો તો તમારા ખિસ્સાને ભારે નુકસાન થઈ શકે છે.
Feb 14,2021, 13:51 PM IST
Trending news
Yamuna River
યમુના નદીના ઝેરી ફીણે વધારી છઠ શ્રદ્ધાળુઓની ચિંતા, દૂષિત પાણીમાં સ્નાન કરવા મજબૂર
Bihar folk singer Sharda Sinha
બિહારના સ્વર કોકિલાએ દુનિયાને કહ્યું અલવિદા, લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન
IPL 2025
IPL 2025 ઓક્શન તારીખને થઈ જાહેરાત, 1574 ખેલાડીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન
Coffee Day Enterprises Ltd Share
₹348 તૂટી ₹34 પર આવી ગયો આ શેર, આજથી ટ્રેડિંગ થયું સસ્પેન્ડ, જાણો વિગત
Khalistan separatist movement
ટ્રુડોનો પ્લાન Exposed, કેનેડાના હિંદુઓએ પોલ ખોલી, મંદિર પર હુમલા પછી હિંદુઓ જાગ્યા
Suryakumar Yadav
આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, પ્રથમ ટી20માં આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન
gujarat
એવું શું થયું કે ગુજરાતમાં આ વર્ષે નથી પડતી ઠંડી! જાણો હવામાન વિભાગે શું આપ્યો તર્ક?
Gandhinagar Samachar
લર્નિંગ લાઈસન્સ માટે શું વાહન ચાલકોએ નહી ખાવા પડે ધક્કા? પરીક્ષા મુદ્દે કમિટીની રચના
india
કાળા જાદૂનું કેપિટલ છે ભારતનું આ ગામ, મનુષ્યોને બનાવી દેતા જાનવર, આજે પણ ડરે છે લોકો
gujarat
'લોભિયા હોય ત્યાં...', ઉંચા વ્યાજની લાલચમાં લોકોએ કરોડો ગુમાવ્યા, લોહીના આંસુ રડ્યા!