हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
194/ 6
(28.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Download
Download News
Tech News
મોબાઈલમાં એપ ડાઉનલોડ કરતી વખતે આ 5 વાતોનું રાખો ધ્યાન, નહીં તો પસ્તાશો
5 Things to Check While Downloading Apps: આપણે આપણા સ્માર્ટફોનમાં ઘણા હેતુઓ માટે અલગ-અલગ એપ્સ ડાઉનલોડ કરવી પડે છે. પરંતુ ફોનમાં ઘણી બધી એપ્સ ડાઉનલોડ કરવી પણ ખતરનાક બની શકે છે. તેથી, દરેક એપ ડાઉનલોડ કરતા પહેલા તમારે સાવચેત રહેવું જરૂરી છે કારણ કે બધી એપ સુરક્ષિત નથી અને તમારી માહિતી ચોરી શકે છે. આજે અમે તમને એવી 5 ટિપ્સ જણાવીએ છીએ જેને તમારે એપ ડાઉનલોડ કરતા પહેલા ધ્યાનમાં રાખવી જોઈએ.
May 16,2024, 17:04 PM IST
bollywood
Freeમાં Animalને Download કરવાની ના કરશો ભૂલ! તમારો મોબાઈલ ભંગાર બની જશે
Animal Full HD ક્વોલિટીમાં ઉપલબ્ધ હોવાથી લોકો ફિલ્મ ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ નિષ્ણાતોએ સલાહ આપી છે કે કોઈ પણ વ્યક્તિએ ટોરેન્ટ વેબસાઇટ્સ પરથી પાઇરેટેડ મૂવીઝ ડાઉનલોડ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તે તેમના ઉપકરણને જોખમમાં મૂકી શકે છે.
Dec 7,2023, 14:31 PM IST
Masked Aadhaar
હવે માસ્કવાળું આધારકાર્ડ! શેના માટે જરૂરી છે માસ્ક આધાર? જાણો કેવી રીતે થશે ડાઉનલોડ
Masked Aadhaar: જો તમે તમારું આધાર કાર્ડ કોઈની સાથે શેર કરવા માંગો છો અને તમે તમારી વિગતો પણ સુરક્ષિત રાખવા માંગો છો, તો આજે અમે તમને એક સરળ રીત જણાવી રહ્યા છીએ.
May 20,2023, 14:21 PM IST
Business News
E-Aadhaar: હવે આધાર કાર્ડ વગર કરી શકાશે બધા કામ! જાણો આ એકદમ સરળ ટિપ્સ
Online Aaadhaar: જો તમારું આધાર કાર્ડ તમારી પાસે નથી તો હવે કોઈ મુશ્કેલી તમને નહીં પડે. જો તમારું આધાર કાર્ડ ઘરમાં રહી ગયું હોય અને તમને અચાનક તેની જરૂર પડી જાય છે તો તમારે તમારું મહત્વપૂર્ણ કામ કેવી રીતે કરવું તેના વિશે જાણો...
Jan 30,2023, 11:45 AM IST
CCTV
જૂના સ્માર્ટફોનને ફેંકી ન દો, CCTV બનાવો, બસ આ એક એપ કામ કરશે
આજકાલ નાના-મોટા તમામ શહેરો અને ગામડાઓમાં ચોરીના બનાવો વધી ગયા છે. આવી સ્થિતિમાં લોકો પોતાના ઘરમાં સીસીટીવી લગાવવાનું પસંદ કરે છે. જેથી ઘરની બહાર રહીને ઘર પર નજર રાખી શકાય. પરંતુ, સીસીટીવી લગાવવાનો ખર્ચ રૂ. 5,000 થી રૂ. 20,000 સુધીનો આવે છે.
Jan 27,2023, 15:08 PM IST
youtube
Youtube Video Download: 1 મિનિટમાં વિડિયો ડાઉનલોડ થઈ જશે, બસ અપનાવો આ સરળ Trick!
Mar 3,2022, 10:35 AM IST
Download
Whatsapp Status ડાઉનલોડ કરવા માગો છો? હવે થર્ડ પાર્ટી એપની જરૂર નથી, ફોલો કરો આ Step
Whatsappનું સ્ટેટસ ફીચર બહું પ્રખ્યાત છે. આવું જ ફીચર Facebook અને Instagramમાં પણ ઉપલબ્ધ છે. Whatsapp યુઝર્સ કોઈ પણ ફોટો, વીડિયો અથવા ટેક્સ્ટને પોતાના સ્ટેટસમાં અપલોડ કરી શકે છે. આ સ્ટેટસ 24 કલાક સુધી સક્રિય રહે છે.
Jul 23,2021, 9:05 AM IST
youtube
YouTube Videos ને મોબાઈલ અને લેપટોપ પર આવી રીતો કરો ડાઉનલોડ, આ રહી આસાન Tips
નવી દિલ્લીઃ યૂટ્યૂબ (YouTube) પર ઘણીવાર આપણે ખુબ જ મજેદાર વીડિયો જોઈએ છીએ. જેને જોતાની સાથે જ આપણને એ વીડિયો ડાઉનલોડ કરવાનું મન થાય છે. આજે અમે આપને એવી સરળ રીત બતાવીશું એવી ટીપ્સ આપીશું જેનાથી તમે ખુબ જ આસાનીથી યૂટ્યુબના વીડિયો તમારા મોબાઈલ કે લેપટોપમાં ડાઉનલોડ કરી શકશો. એટલું જ નહીં યૂટ્યૂબ વીડિયો ડાઉનલોડ કરવા માટે તમારે કોઈ થર્ડ પાર્ટી ટૂલ્સનો ઉપયોગ નહીં કરવો પડે.
Feb 21,2021, 18:30 PM IST
Aarogya Setu APP
આરોગ્ય સેતુ: 13 દિવસમાં 5 કરોડ નવા યૂઝર્સ, 120 મિલિયનથી વધારે ડાઉનલોડ્સ
આરોગ્ય સેતુ એપ 2 એપ્રિલના લોન્ચ કરવામાં આવી હતી. 2 મહિનામાં આ એપને ડાઉનલોડ્સની સંખ્યા 12 કરોડથી વધારે થઈ ગઈ છે. આ રીતે ભારતમાં સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલ હેલ્થ એપ્સની લીસ્ટમાં સામેલ થઈ ગયું છે. સરકારે હાલમાં જ આ એપને એન્ડ્રોયડ યૂઝર્સ માટે ઓપન સોર્સ કર્યું હતું.
Jun 1,2020, 19:32 PM IST
ટિકટોક
TikTokએ ડાઉનલોડની બાબતે ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામને પણ પાછળ રાખી દીધી...!
ધ સેન્સર ટાવર રિપોર્ટ 2019(The Sensor Tower Report 2019) દ્વારા સપ્ટેમ્બર, 2019માં સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ(Download) કરવામાં આવેલી સોશિયલ મીડિયા એપ્લિકેશન જાહેર કરી છે. રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર, 2019માં સમગ્ર વિશ્વમાં 6 કરોડ લોકોએ ટિકટોક એપ ડાઉનલોડ કરી હતી અને સમગ્ર વિશ્વના કુલ ડાઉનલોડ કરનારામાં 44 ટકા ભારતીય છે.
Oct 23,2019, 22:17 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા