हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
133/ 2
(34.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Aarogya Setu APP
Aarogya setu app News
Aarogya Setu APP
આયુષ્માન ભારત ડિજિટલ મિશનને કેબિનેટની મંજૂરી! જાણો કેવી લઇ શકશો લાભ
કેન્દ્રીય કેબિનેટે આયુષ્માન ભારત ડિજિટલ મિશનને મંજૂરી આપી દીધી છે. જેમાં આગામી પાંચ વર્ષ માટે લગભગ 1,600 કરોડ રૂપિયાની નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. એક અહેવાલ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આયુષ્માન ભારત ડિજિટલ મિશનને લીલી ઝંડી આપવામાં આવી છે.
Feb 27,2022, 20:56 PM IST
Aarogya Setu APP
દુનિયાભરની એપને જબરદસ્ત ટક્કર આપી રહી છે આપણી Aarogya Setu app, બન્યો નવો રેકોર્ડ
દેશભરમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે પણ આરોગ્ય સેતુ એપ પર લોકોનો ભરોસો વધી રહ્યો છે. કોરોના વાયરસને ટ્રેક કરનારી આ સરકારી એપ મે મહિના પણ દુનિયાની ટોપ 10 ડાઉનલોડ કરાયેલી મોબાઈલ એપમાંની એક બની હતી. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે શનિવારે આ અંગે જાણકારી આપી.
Jun 7,2020, 11:23 AM IST
Aarogya Setu APP
આરોગ્ય સેતુ: 13 દિવસમાં 5 કરોડ નવા યૂઝર્સ, 120 મિલિયનથી વધારે ડાઉનલોડ્સ
આરોગ્ય સેતુ એપ 2 એપ્રિલના લોન્ચ કરવામાં આવી હતી. 2 મહિનામાં આ એપને ડાઉનલોડ્સની સંખ્યા 12 કરોડથી વધારે થઈ ગઈ છે. આ રીતે ભારતમાં સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલ હેલ્થ એપ્સની લીસ્ટમાં સામેલ થઈ ગયું છે. સરકારે હાલમાં જ આ એપને એન્ડ્રોયડ યૂઝર્સ માટે ઓપન સોર્સ કર્યું હતું.
Jun 1,2020, 19:32 PM IST
કોરોના વાયરસ
Lockdown 4.0: આરોગ્ય સેતુ એપને લઇને સરકારે જાહેર કર્યા નવા દિશાનિર્દેશ
લોકડાઉન (Lockdown)ના ચોથા તબક્કાના દિશાનિર્દેશમાં સરકારે આરોગ્ય સેતુ એપ (Aarogya Setu App) સાથે સંકળાયેલા નિયમને સરળ બનાવી શકે છે. સરકારે આ એપને ડાઉનલોડ કરવાની અનિવાર્યતા ખતમ કરીને તેને વૈકલ્પિક બનાવી દીધી છે.
May 18,2020, 7:35 AM IST
રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ આરોગ્ય સેતૂ એપ પર ઉઠાવ્યા સવાલ, ભાજપે કર્યો પલટવાર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોગ્ય સેતૂ પર સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ ભાજપે આરોગ્ય સેતૂ એપને રક્ષક ગણાવતાં રાહુલ ગાંધી પર ખોટું બોલવા પર આરોપ લગાવ્યો છે.
May 2,2020, 21:58 PM IST
Aarogya Setu APP
Lockdownમાં અજય દેવગણનો આ વીડિયો થયો વાયરલ, PM મોદીએ પણ આપી શાબાશી, જાણો કેમ?
દેશમાં દિન પ્રતિદિન કોરોના વાયરસના પીડિતોની સંખ્યા વધતી જાય છે. પરંતુ આમ છતાં સરકાર સાથે મળીને આખો દેશ આ વાયરસ સામે જંગ લડી રહ્યો છે. આ બધા વચ્ચે ભારત સરકારે કોરોના વિરુદ્ધની લડતમાં દરેક દેશવાસીઓને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની અપીલ કરી છે.
Apr 24,2020, 11:06 AM IST
આરોગ્ય સેતુ એપ
જાણો શું છે આરોગ્ય સેતુ એપ, કેવી રીતે કરે છે કોરોના વાયરસ સામે લડવામાં મદદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મંગળવારે સવારે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં દેશવાસીઓને 'આરોગ્ય સેતુ એપ' (Aarogya Setu App) ડાઉનલોડ કરવાનો આગ્રહ કર્યો.
Apr 14,2020, 19:25 PM IST
technology
તમે રિસ્કમાં છો કે નહિ તે જણાવતી આ સરકારી appએ રેકોર્ડ તોડ્યો, 3 દિવસમાં 80 લાખ ડાઉન
ભારત સરકારે 2 એપ્રિલના રોજ કોરોના વાયરસ (COVID-19) ટ્રેકર એપ Aarogya Setu લોન્ચ કરી હતી. માત્ર ત્રણ દિવસના અંદર જ આ એપને 1 કરોડથી વધુવાર ડાઉનલોડ કરવામાં આવી છે. સરકારની આએપ બ્લૂટુથ અને લોકેશન ટ્રેકરની મદદથી તમારા કોઈની સાથેનું ઈન્ટરએક્શન ટ્રેક કરે છે. આ કારણે તમે એલર્ટ રહો છો. આ એપને સરકારે Android અને iOS યુઝર્સ માટે લોન્ચ કરી છે. નીતિ આયોગના પ્રોગ્રામ ડાયરેક્ટર અરનબ કુમારે પોતાના ટ્વિટર હેન્ડલથી માહિતી શેર કરતા કહ્યું કે, આ એપને માત્ર ત્રણ દિવસમાં જ 80 લાખથી વધુવાર ડાઉનલોડ કરવામાં આવી છે. આ આંકડો Android અને iOS બંનેનો મળીને છે.
Apr 5,2020, 10:05 AM IST
this new mobile app will alert you if any covid19 positive is around
આ APP ડાઉનલોડ કરો જો Corona દર્દી તમારી પાસે આવશે તો આપશે એલર્ટ
જો તમે લોકડાઉન છતા પણ આસપાસનાં લોકો સાથે મળવાનું થતું હોય અથવા તો તમે કરિયાણાની દુકાને કે રાશનની દુકાને લાઇનમાં ઉભા હો ત્યારે લોકો સાથે સંપર્ક થતો જ હોય છે. જો કે આ તમામ કામ વચ્ચે તેની માહિતી મેળવવી ખુબ જ મુશ્કેલ છે કે, કોણ કોરોના વાયરસ પોઝીટીવ છે. પરંતુ હવે તમારી ચિંતા ખતમ થવાની છે. કેન્દ્ર સરકારે એક એવી એપ બનાવી છે જે કોઇ સંક્રમિત વ્યક્તિ તમારી આસપાસ પણ ભટકશે તો તમને તુરંત જ એટલ્ટ કરી દેશે.
Apr 2,2020, 23:34 PM IST
Trending news
Volkswagen Virtus sale
એક ઝટકામાં ₹2 લાખ સુધી સસ્તી થઈ આ ધાંસૂ કાર, લુક અને માઇલેજમાં પણ છે દમદાર
gujarat
'તારે એની સાથે શું સંબંધ છે', કહીને પત્ની સાથે કર્યો ઝઘડો,ગળું કાપી હત્યારો પતિ ફરાર
Rajkot
જલારામ બાપાની 225મી જન્મ જયંતીને લઈ તડામાર તૈયારી! જાણો આ મહાન સંત વિશે રોચક વાતો
Business
જો આ IPO ખરીદી લીધો તો બરબાદ થઈ જશે તમારા પૈસા! એક્સપર્ટે અત્યારથી કર્યા સાવચેત
gujarat
ભરૂચમાં હવાલાનું ભૂત ફરી ધૂણ્યું! લાખોની રોકડ સાથે ક્રાઇમ બ્રાન્ચે હવાલા કૌભાંડનો...
Reliance Jio
Jio નો 'યુનિક' પ્લાનઃ 84 દિવસ માટે અનલિમિટેડ 5G ડેટા અને Prime Lite સબ્સક્રિપ્શન
Ambalal Patel
ઠંડી પહેલા ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલ પટેલે નવેમ્બરની તારીખ સાથે કરી આગાહી
Salman Khan
સલમાન ખાનના 'વન નાઈટ સ્ટેન્ડ'થી નારાજ હતી તેની પ્રેમીકા! અભિનેત્રીનો મોટો ખુલાસો
breaking news
દિવાળીના વેકેશનમાં ગુજરાતીઓએ પસંદ કર્યું ઉ.ગુજરાતનું આ સ્થળ! રોજ 10 હજારથી વધુની ભીડ
Bipasha Basu
કુંવારા તો છોડો આ હિરોઈનોએ ત્રીજવર સાથે કર્યા છે લગ્ન, ઘર તોડનારીના લાગ્યા છે ટેગ