हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
donated
Donated News
india
અયોધ્યામાં 13 દિવસમાં કેટલા ભક્તો ઉમટ્યા? કેટલું દાન મળ્યું? આંકડો સાંભળી લાગશે ઝટકો
Ram Mandir: 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં ઉત્સાહ સમાતો નથી. સમગ્ર દેશના ભક્તો પ્રભુના દર્શન માટે ગાંડા-ઘેલા થઈ ગયા છે. 23 જાન્યુઆરીએ સામાન્ય જનતા માટે મંદિર ખોલાતા જ દેશભરના લાખો ભક્તો રામલલાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે.
Feb 4,2024, 18:30 PM IST
અમદાવાદ
...અને અમર થઇ ગયા મહેશભાઈ! 114માં અંગદાનમાં સૌથી દુર્લભ એવા આ અંગનું મળ્યું દાન
Ahmedabad Civil Hospital: બ્રેઇન હેમરેજ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલા મહેશભાઈને બ્રેઈન ડેડ જાહેર કરાયા બાદ પરિવારે હૃદય, લિવર, બે કિડની અને બે આંખોનું અંગદાન કરીને અન્ય કેટલાક લોકોના જીવનમાં ઉજાસ પાથરીને સમાજને દાનનું નવતર ઉદાહરણ પૂરું પાડ્યું.
Jun 8,2023, 15:51 PM IST
breaking news
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાનની સરવાણી વહી! 1.28 કરોડના દાનથી હવે વિકસાવશે આ સુવિધા
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા 1.28 કરોડ રૂપિયામાંથી બાળરોગ સર્જરીના સચોટ નિદાન માટે સાધનો વસાવવામાં આવ્યા છે. રૂપિયા 25 લાખની કિંમતનું વીડિયો ગેસ્ટ્રોરોસ્કોપી મશીન મળી રહેતા બાળકોને વીડિયો ગેસ્ટ્રોસ્કોપની સુવિધા સિવિલમાં મળતી થશે
May 4,2023, 16:33 PM IST
gujarat
સુરત સિવિલ હોસ્પિટલમાં બની 23મી મોટી ઘટના! લીવર, કિડની, નહીં આ અંગનું કરાયું દાન
23 વર્ષીય યુવક બ્રેનડેડ જાહેર થતા યુવકના પરિવારે અંગદાનનો નિણર્ય કર્યો હતો. જેથી યુવકના લીવર, કીડની, આંતરડાનું દાન કરવામાં આવ્યું છે. જેના થકી 3 લોકોને નવજીવન મળશે .
May 3,2023, 18:43 PM IST
breaking news
પાટિલ પરિવારે સાર્થક કર્યું ‘અંગદાન મહાદાન’નું સૂત્ર, બંને હાથ, કિડની, લીવરનું દાન
સિવિલ ખાતે બ્રેઈનડેડ સ્વજનના લીવર, બે કિડની અને બે હાથોનું અંગદાન કરીને સુરતના પાટીલ પરિવારે માનવતાની અનોખી મિશાલ પુરી પાડી છે. બ્રેઈનડેડ 56 વર્ષીય ભાસ્કર પાટીલના બંને હાથોનું મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું હતું.
Feb 10,2023, 16:58 PM IST
gujarat
અમેરિકાથી માતૃભૂમિની સેવા: બી.જે. મેડિકલ કૉલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ માતૃસંસ્થાનું ઋણ
અમેરિકામાં સ્થાયી થઈ ગયા પછી પણ માતૃભૂમિના બાંધવોની ચિંતા કરીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રૂ. 36 લાખની કિંમતનું ડિજિટલ એક્સ-રે મશીન ડોનેટ કર્યું છે.
Jul 17,2022, 10:48 AM IST
morbi
પ્રેરણાદાયી કિસ્સો: કોરોનામાં જુવાનજોધ દીકરો ગુમાવનાર પિતાએ પુત્રવધૂને સાસરે વળાવી
લગ્ન વિધિમાં કન્યાદાન વખતે એક બે નહી પણ 4 પરિવાર જોડાયા હતા. ખુદ સસરાએ જ પુત્રવધૂના પિતા બની વિધિની જવાબદારી લીધી હતી. આ ઉપરાંત જાણવા મળી રહ્યું છે કે, પુત્રવધૂ અને પૌત્રીના સુરક્ષિત ભવિષ્ય માટે મોટી રૂ 15 લાખ જેટલી રકમ ફિક્સ ડિપોઝીટ તરીકે આપી હતી.
Dec 7,2021, 7:15 AM IST
festival
ઉતરાયણનાં એક દિવસ માટે દરેક ગુજરાતી દાનવીર કર્ણ બન્યો
મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનું ખુબ જ મહત્વ હોય છે. જેથી લોકો પોતાની યથા શકાતી પ્રમાણે દાન કરીને પુણ્યનું ભાથુ બાંધતા હોય છે. જો કે, વાત કરીએ મોરબીની તો અહીના ઉદ્યોગકારો તરફથી મોરબીની પાંજરાપોળને બારે મહિના અવિરતપણે દાન આપવામાં આવે છે. જો કે મકરસંક્રતિના એક જ દિવસમાં દાતાઓ વરસી પડતા આ પાંજરાપોળને ૩૬.૭૧ લાખનું દાન મળીયુ છે.
Jan 15,2020, 21:31 PM IST
14 crore
નવા વર્ષે શિરડી ટ્રસ્ટને થઇ અધધધ કમાણી, આંકડો જાણીને ચોંકી ઉઠશો !
22 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધીના સમયગાળામાં શિરડી સાંઇ બાબા મંદિર ટ્રસ્ટને થઇ કરોડો રૂપિયાની કમાણી, ચોક્કસ આંકડો જાણીને ચોંકી ઉઠશો
Jan 3,2019, 11:19 AM IST
Trending news
RSS
RSS નેતા ભૈયાજીનું મોટું નિવેદન : ધર્મની રક્ષા માટે ક્યારેક-ક્યારેક હિંસા જરૂરી છે
Fertilizer
દૂધીના વેલાના મૂળમાં નાખી દો આ વસ્તુનું પાણી, દૂધીથી છલોછલ થઈ જશે વેલ, મબલખ ફળ આવશે
Mahakumbh 2025
મહાકુંભ માટે ગુજરાતથી દોડશે વોલ્વો, સરકારે જાહેર કર્યું સાવ સસ્તું પેકેજ ટુર
Saif Ali Khan
આખરે સચ્ચાઈ સામે આવી ગઈ! સૈફ અલી ખાને હુમલાવાળી રાતે શું થયું હતું? એક એક વિગત જણાવી
big decision
ગુજરાતના હાઈવે પર આવેલી આ 27 હોટલો પર નહિ રોકાય એસટી બસ, GSRTC નો મોટો નિર્ણય
Weather Forecast
જાન્યુઆરી મહિનો આવો કેમ? શિયાળામાં ગરમીનો અહેસાસ, વરસાદ...કારણ અત્યંત ચોંકાવનારું
new rule
RTO માં ફેબ્રુઆરીથી બદલાયો નિયમ, ઘર બેઠાં મળી જશે લર્નિંગ લાયસન્સ
Backup Partner
પતિ કે બોયફ્રેન્ડ હોય તો પણ 50% મહિલાઓ રાખે છે બેકઅપ પાર્ટનર, કારણ જાણી ચોંકી જશો
Saif Ali Khan
સૈફ કેસમાં મોટું 'જુઠ્ઠાણું' સામે આવ્યું? ઈબ્રાહિમ નહીં આ વ્યક્તિ હતો સાથે
drugs
સરકારના દાવા પર મોટી લપડાક! ખંભાતથી પકડાઈ 100 કરોડના ડ્રગ્સ સાથેની આખેઆખી ફેક્ટરી