हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
dog bites
Dog bites News
Ahmedabad
ગુજરાતના આ શહેરમાં હવે પાળતૂ શ્વાન માટે લાયસન્સ ફરજિયાત, 1 જાન્યુઆરીથી નવો નિયમ લાગુ
Pet License In Ahmedabad: અમદાવાદ મનપાનો પાલતુ શ્વાન મુદ્દે મહત્વનો નિર્ણય લીધો છે. રખડતા પશુઓ ઉપર અંકુશ બાદ હવે શહેરમાં રખડતા અને પાલતુ શ્વાન માટે નોંધણી કરાવવી ફરજિયાત બની છે. 1 જાન્યુઆરી 2025 થી 90 દિવસમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે
Dec 13,2024, 10:31 AM IST
health tips
માત્ર કુતરાના નહીં આ પ્રાણીઓના કરડવાથી પણ થઈ શકે છે હડકવા, આ છે લક્ષણો અને ઈલાજ
Health Tips: રેબીસની બીમારી એટલી ખતરનાક હોય છે કે તેમાં બેદરકારી રહે તો વ્યક્તિનો જીવ પણ જતો રહે છે. રેબીસ એટલે કે હડકવાની બીમારી પ્રાણીઓના કરડવાથી ફેલાય છે. જોકે મોટાભાગના લોકો એવું માને છે કે આ બીમારી કુતરાના કરડવાથી જ ફેલાય છે. પરંતુ જણાવી દઈએ કે રેબીસ માત્ર કૂતરાના કરડવાથી જ નહીં પરંતુ વાંદરા અને બિલાડી જેવા પ્રાણીના કરડવાથી પણ થઈ શકે છે.
Aug 28,2023, 17:53 PM IST
dog bites
કાયદાની વાતઃ કૂતરું કરડવાથી તેના માલિક પર કેસ કરી શકાય? જાણો શું છે સજાની જોગવાઈ
આ કોઈ અલગ કિસ્સો નથી, પરંતુ થોડા દિવસો પહેલા માર્ચ મહિનામાં પણ દિલ્હીમાં રખડતા કૂતરાઓ દ્વારા સાત અને પાંચ વર્ષના બે ભાઈઓ પર બે દિવસના ગાળામાં હુમલો કરીને મારી નાખવામાં આવ્યા હતા. તેથી કૂતરા માલિકોએ તેમના શ્વાનની કાળજી રાખવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે તેઓ અન્ય લોકો પર હુમલો કરતા નથી અથવા ઘાયલ કરતા નથી.
Apr 5,2023, 13:49 PM IST
dog bites
કૂતરા પાળવાના શોખ છે તો જાણી લેજો શું છે નિયમો, 31મી પહેલાં કરાવી લેજો રિન્યું
Deadline For Pet License: શ્વાન પાળવાનો શોખ લોકોમાં આજકાલ ઘણો વધ્યો છે. શહેરથી લઈ ગામડાં સુધી લોકો શ્વાન પાળે છે. લાખો રૂપિયાના શ્વાન ખરીદી લોકો ઘરમાં ઉછેરે છે. એટલું જ નહીં દર મહિને હજારો રૂપિયા તેમની સારસંભાળ માટે ખર્ચી દે છે. તો એ તમામ લોકો અને શ્વાન પાળવાનું વિચારતા લોકો જરા આ વાંચી લેજો કારણ કે શ્વાન પાળવા માટેના કેટલાક નિયમો અને શરતો છે એટલું જ નહીં પાલતું શ્વાન માટે લાયસન્સ પણ રાખવું પડશે...
Feb 14,2023, 14:26 PM IST
Trending news
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા
Ambalal Patel
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભીંજવશે
mandir ghanti niyam
મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો શુભ છે કે અશુભ? જાણો શુ કહે છે શાસ્ત્રો-પુરાણ
Dubai
પહેલા દોસ્તી...પછી સેક્સ! દુબઈમાં ગયેલા યુવકને રોમાન્સ ભારે પડ્યો, હવે PMની માંગે...