हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
districts
Districts News
farmers
કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં તૂટી પડ્યો વરસાદ, કેરીનો પાક ગયો કામથી
Unseasonal Rain : માથુ ફાડી નાંખે કેવી ગરમીની વચ્ચે ગુજરાત ખબક્યો વરસાદ. કેરી પકડવતા ખેડૂતોના પગ નીચેથી તો સરકી ગઈ જમીન. જગતના તાતને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ...
Mar 29,2024, 12:58 PM IST
Deepada
જેમ ઘરની બહાર ગાય ઊભી હોય છે એમ ગુજરાતમાં અહીં ઘરની બહાર ખૂંખાર દીપડા ફરતા દેખાય છે!
ગુજરાતમાં સૌથી વધારે દીપડાની સંખ્યા સૌરાષ્ટ્ર ઝોનમાં છે. દિપડાની સંખ્યા સૌરાષ્ટ્રમાં ૫૯.૬ ટકા વધી છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં આંકડો વધુ મોટો થયો છે. આ વિસ્તારમાં દિપડાની સંખ્યામાં ૧૪૫ ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં છ વર્ષમાં દિપડાની સંખ્યામાં 63 ટકા વધારો, 2274 હોવાનું અનુમાન છે. જૂનાગઢમાં જિલ્લામાં ગુજરાતમાં સૌથી વધારે 578 અને ગીર સોમનાથમાં 257 દીપડા હોવાનું વન વિભાગની ગણતરીમાં સામે આવ્યું છે.
Aug 6,2023, 10:24 AM IST
gujarat
ગુજરાત આરોગ્ય અગ્રસચિવમહીસાગરની મુલાકાત, ધમણ મુદ્દે મૌન સેવીને ગર્ભીત ઇશારો કર્યો?
ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ આજે મહીસાગર જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. મહીસાગર જિલ્લામાં વધતા જતા કેસોને લઈ આજે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિ જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ જિલ્લા સેવા સદનમાં જિલ્લાના તમામ વહીવટી તંત્ર તેમજ આરોગ્ય સ્ટાફ સહિત કર્મચારીઓની હાજરીમાં સમીક્ષા બેઠક યોજી હતી. વધતા જતા કોરોના પોઝિટિવ કેસોને નાથવા જયંતિ રવિએ કંટ્રોલ કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.
May 30,2020, 21:15 PM IST
Dr Harsh Vardhan
દેશમાં Corona મુદ્દે સ્થિતી સુધરી, હોટ સ્પોટ જિલ્લાઓ અંગે સ્વાસ્થય મંત્રીનુ નિવેદન
દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસની સંખ્યા વધીને 26917 થઇ ચુકી છે. આ મહામારીથી મૃતકોની સંખ્યા વધીને 826 થઇ ચુકી છે. પરંતુ રાહતની વાત છે કે, કોરોના મુદ્દે દેશમાં સ્થિતી સુધરી રહી છે. હોટસ્પોટ જિલ્લાની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડો. હર્ષવર્ધને રવિવારે આ વાત કરી હતી. ડો હર્ષવર્ધને આજે દિલ્હીએમ્સમાં ટ્રોમા સેન્ટરની મુલાકાત લીધી હતી. કોરોના સામે લડવા માટેની તૈયારીઓ અંગેની પણ તપાસ કરી હતી.
Apr 27,2020, 0:19 AM IST
gujarat border
રાજસ્થાનના કુશલગઢમા 37 કોરોના પોઝિટિવ, ગુજરાત બોર્ડરનાં 3 જિલ્લામાં ફફડાટ
દાહોદ અને મહીસાગર જિલ્લાને છેડે આવેલી રાજસ્થાન બોર્ડર પર રાજસ્થાના બાસવાડા જિલ્લાના કુશલગઢમાં કોરોનાના એક સાથે 37 કેસ પોઝિટિવ આવ્યા છે. જેના પગલે ગુજરાતના રાજસ્થાન બોર્ડર પરનાં ગામડાઓ અને તંત્રમાં ઉચાટ વધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગામડાઓમાં આંતરિક વ્યવહાર ચાલતો રહે છે.
Apr 13,2020, 23:55 PM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા